બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)

Janki varodariya
Janki varodariya @Janki17

બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગ બાફેલા બટાકા
  2. ચમચીતેલ
  3. 1/2 ચમચીજીરૂ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ચપટીહળદર
  6. કોથમીર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકાને અધકચરા બાફી લેવા

  2. 2

    તેના નાના કટકા કરી તેલમાં જીરાનો વઘાર કરી સાંતળી લેવા

  3. 3

    થોડીવાર સાંતળી બધા મસાલા ઉમેરી કોથમીર ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janki varodariya
પર

ટિપ્પણીઓ

Similar Recipes