આલુ ઓનિયન પરાઠા (Aloo Onion Paratha Recipe In Gujarati)

Drashti Desai
Drashti Desai @drashti_22
શેર કરો

ઘટકો

  1. પરાઠાનો લોટ જરૂર મુજબ
  2. ૪ નંગબાફેલા બટાકા
  3. ૧ નંગ નાની ડુંગળી જીણી સમારેલી
  4. ૧ ચમચીલીંબુનો રસ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. ૧ ચમચીકોથમીર
  9. ૧/૨ ચમચીધાણાજીરૂ
  10. તેલ પરાઠા શેકવા માટે જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટાને મેશ કરી જણાવેલી બધી જ સામગ્રી ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો

  2. 2

    પરાઠાનો લોટ લઈ તેની રોટલી વણી ઉપર બટેટાનો સ્ટફિંગ મૂકી કવર કરી દો.

  3. 3

    તેના પર લોટ ભભરાવી ફરીથી પરાઠા વણી લો.

  4. 4

    લોઢી ગરમ કરી બંને બાજુ શેકી લો. તેલ લગાવી ફરીથી શેકી દો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Drashti Desai
Drashti Desai @drashti_22
પર

ટિપ્પણીઓ

Similar Recipes