કચ્છી ખારી ભાત

Shilpa khatri @shilpakhatri421
#cookpadgujrati
#KRC
#RB12
કચ્છી મેનું માં તો હોય જ 🤷♀️😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા. ડુંગળી.ટામેટાં ને કટ કરી લો પછી લસણ ની પેસ્ટ કરો
- 2
વઘાર માટે તેલ મુકી તેમાં ખડા મસાલા ઉમેરી લો. લસણ નીપેસ્ટ સાંતળો પછી ડુંગળી બટાકા એડ કરો બરાબર મિક્સ કરી ને સાંતળો
- 3
હવે ચોખા ને સારી રીતે ધોઇ લો. પછી ચોખા ને પણ 2મીનીટ સાંતળો. પછી ટામેટાં અને બધા મસાલા એડ કરો. પ્રમાણ સર પાણી નાખી ને ઉકાળો.
- 4
કુકર નું ઢાંકણ ઢાંકી દેવું 2-3 વ્હીસલ કરી લો પછી ધીમાં તાપે 10મીનીટ રહેવા દો. કુકર ઠંડું પડે એટલે કુકર ખોલી ને સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ કચ્છી ખારી ભાત.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કચ્છી ખારી ભાત
#KRC#CookpadIndia#Cookpadgujrati#RB2#Week 2My recipes EBookકચ્છી રાજસ્થાની રેસીપી Vyas Ekta -
કચ્છી ખારી ભાત
#KRC કચ્છી ભાત માં અલગ અલગ વેજીટેબલ નાખીને પણ બનાવે છે..મે પણ એવા ભાત બનાવવાનો પ્રયાસ કર્યો છે અને દહીં અને તળેલા મરચા સાથે સર્વ કર્યા છે.. Sangita Vyas -
કચ્છી ખારી ભાત
#SSMઆ કચ્છી ભાત ની વેરાઈટી છે જે વન પોટ મીલ તરીકે સર્વ થાય છે અને ફક્ત 20 જ મીનીટ માં બની જાય છે . બનાવવા માં બહુજ સિમ્પલ અને સ્વાદિષ્ટ પણ એટલોજ . છોકરાઓ ના ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે. કચ્છી ખારી ભાત સાથે પ્લેન દહીં કે રાઇતું હોય તો બીજું કાંઈ ના જોઈએ.સમર સ્પેશ્યલ મીલ માં કચ્છી ખારી ભાત ખાવાથી મન અને પેટ બંને તુપ્ત થઈ જાય છે. Bina Samir Telivala -
-
ટ્રેડિશનલ કચ્છી ખારી ભાત (Traditional Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ટ્રેડિશનલ કચ્છી ખારી ભાતનાના મોટા બધા ને રાઈસ તો ભાવતા જ હોય છે.મારા ઘરે ભાત તો દરરોજ બને . મને બધી ટાઈપ ના રાઈસ બહું જ ભાવે. આજે મેં ટ્રેડિશનલ કચ્છી ખારી બનાવ્યા જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
કચ્છ માં લોકો જયારે નાના પ્રવાસ માં જાય છે.અથવા વાળી, ખેતરે ,કે પછી બીજે ક્યાંય મેળાવડો કરે છે, ત્યારે ખારી ભાત, રોટલા, કઢી, વગેરે નું જમણ બનાવે છે. અને દેશી જમણ ની મઝા જ કંઈક અલગ હોય છે.#કચ્છી#દેશી થાળી #KRC Rashmi Pomal -
-
-
-
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#cooksnap challenge# કચ્છી રાજસ્થાની રેસિપી Rita Gajjar -
કચ્છી ખારી ભાત
#કચ્છીખારીભાત એ કચ્છ પ્રદેશ ની પારંપરિક વાનગી છે જે કોઈપણ સારા પ્રસંગે અથવા તો સારા દિવસે અને મહેમાનો માટે ખાસ બનાવવા માં આવે છે..આ ડીશ આમતો પાપડી ગાંઠિયા અને બ્રેડ તથા છાસ સાથે જ ખાવા માં આવે છે..પરંતુ અત્યારે લોકડાઉન ટાઈમે ગાંઠિયા /બ્રેડ એ બધું હાજર ના હોવા થી મેં પાણીપુરી ની પાપડી સાથે અને દહીં સાથે સર્વ કર્યું છે.તો હવે જોઈએ એની સામગ્રી અને રીત.. Naina Bhojak -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીઆપણે દરરોજ એક જ પ્રકારનું ભાજન ખાઇને કંટાળી જઇએ છે અને દરરોજ બહારનું ચટપટુ ભોજન ખાવુ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આજે આપણે આ એક સિમ્પલ છતાં ટેસ્ટી એવા કચ્છી ખારી ભાતની રેસિપી બનાવીશું. આ રેસીપી એટલી ટેસ્ટી લાગે છે કે તમે સૌના દિલ જીતી લેશો.પારંપરિક રીતે ખારી ભાડ માટીનાં વાસણમાં બને છે. તીખા મસાલા અને ખડા મસાલા ની સાથે સીઝનલ શાકભાજીના ઉપયોગ કરી ને બનાવાય છે. લસણ ની ચટણી, દહીં, અથાણું, પાપડ સાથે સર્વ કરી શકાય છે. Dr. Pushpa Dixit -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી ખારી ભાત સાથે શેકેલા પાપડ#KRC #કચ્છી_રાજસ્થાની_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallengeકચ્છ માં ઘરે ઘરે બનતી ખારી ભાત બનાવવા માં સાવ સહેલી છે ને પ્રેશર કુકર માં તો એકદમ જલ્દી બની જાય છે. શેકેલા પાપડ સાથે ગરમાગરમ ખારી ભાત ખાવાની ખૂબ જ મજા આવે છે. Manisha Sampat -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#cooksnapchallenge#KRC#cookpad gujarati કચ્છી / રાજસ્થાની રેસીપી કચ્છ ની પરંપરાગત વાનગી. ટ્રેડિશનલી આ વાનગી કાંદા બટાકા અને ખડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મસાલા થી ભરપુર આ એક વન પોટ મીલ છે. દહીં, પાપડ અને અથાણાં સાથે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
-
-
-
-
-
કચ્છી ખારી ભાત(KATCHI KHARI BAAT RECIPE IN GUJARATI) (JAIN)
#KRC#KATCHI#KHARIBHAT#RICE#DINNER#QUICK_RECIPE#COOKPADINDIA#COOKPADGUJRATI કચ્છ એ સૂકો વિસ્તાર કહેવાય છે જ્યાં ઘરમાં પડેલા શાકભાજી થી ખારી ભાત તૈયાર કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે કાંદા અને બટાકાનો ઉપયોગ કરીને આ ભાત તૈયાર કરવામાં આવે છે. પરંતુ કચ્છમાં જૈન નો એક વિશાળ સમુદાય વસેલો છે, કચ્છી જૈન.. જેઓ કંદમૂળ ખાતા નથી. આથી તેમની ભોજન શૈલી મુજબનો મેં ખારી ભાત તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
-
ખારી ભાત
#SSM : ખારી ભાતસુપર સમર મીલ્સઉનાળામાં શાકભાજી ઓછા આવતા હોય છે તો આ રીતે ખારી ભાત બનાવીને ખાઈ શકાય છે શાકની જરૂર નથી પડતી ખાલી ભાત સાથે સલાડ પાપડ દહીં અને છાશ હોય એટલે પેટ ભરાઈ જાય. Sonal Modha -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16369531
ટિપ્પણીઓ (2)