કચ્છી ખારી ભાત

Vyas Ekta
Vyas Ekta @cook_24794153

#KRC
#CookpadIndia
#Cookpadgujrati
#RB2
#Week 2
My recipes EBook
કચ્છી રાજસ્થાની રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
3 સર્વિંગ્સ
  1. ૨ વાડકીબાસમતી ચોખા
  2. ૨ નંગનાના બટાકા
  3. ૨ નંગનાના કાંદા
  4. ૧ ચમચીરાઈ જીરું
  5. ૩/૪ સુકા લાલ મરચા
  6. તમાલપત્ર તજ લવિંગ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. આદું મરચાં લસણ ની પેસ્ટ
  9. ૧ ચમચીહળદર
  10. ૧ ચમચીકાશ્મીર લાલ મરચું
  11. પાણી જરૂર મુજબ
  12. લીમડા ના પાન
  13. વધાર માટે તેલ ને ઘી
  14. ૧ ચમચીગરમ મસાલો
  15. ૧ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સો પ્રથમ બાસમતી ચોખા ને ધોઈ પલાળી રાખો

  2. 2

    ત્યારબાદ કાંદા અને બટાકા સમારી ધોઈ લો

  3. 3

    હવે કૂકર માં તેલ ને ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરા નો વધાર કરો લીમડા ના પાન તેમાં તજ લવિંગ તમાલપત્ર હીંગ કાંદા બટાકા ને આદું મરચાં લસણ ની પેસ્ટ નાખીને

  4. 4

    બરાબર મિક્સ કરીને સુકા લાલ મરચા નાખી બધું બરાબર મિક્સ હવે ચોખા ઉમેરી તેમાં હળદર પાઉડર ગરમ મસાલો લાલ મરચું પાઉડર મીઠું સ્વાદાનુસાર મિક્સ કરીને થોડી વાર રહેવા દો ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી

  5. 5

    થોડી વાર ચોખા ચડવા દો ત્યારબાદ કૂકર ઢાંકણ બંધ કરી ૪/૫ વિહસલ વગાડી લો ત્યારબાદ થોડીવાર ભાત ને થવા દો

  6. 6

    તેને દહીં સાથે સર્વ કરો તો તૈયાર છે રાજસ્થાની ખારી ભાત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vyas Ekta
Vyas Ekta @cook_24794153
પર

Similar Recipes