ડેટસ બનાના મિલ્કશેક (Dates Banana Milkshake Recipe In Gujarati)

Parul Patel @masterqueen
આપણે મિલ્ક શેક ફક્ત ૧૦મિનિટ મા રેડી ગેસ્ટ આવ્યા હોય તો ફટાફટ આપી શકાય અને વ્રત કે ઉપવાસ મા પણ ચાલે. ખાંડ ફ્રી રેસીપી. આમાં આપણે એક્દમ સોફ્ટ ખજૂર લેવાની જેથી ઝડપી અને સરળ રીતે બનાવી શકાય કોઈ પલાળવાની ઝંઝટ વગર.
ડેટસ બનાના મિલ્કશેક (Dates Banana Milkshake Recipe In Gujarati)
આપણે મિલ્ક શેક ફક્ત ૧૦મિનિટ મા રેડી ગેસ્ટ આવ્યા હોય તો ફટાફટ આપી શકાય અને વ્રત કે ઉપવાસ મા પણ ચાલે. ખાંડ ફ્રી રેસીપી. આમાં આપણે એક્દમ સોફ્ટ ખજૂર લેવાની જેથી ઝડપી અને સરળ રીતે બનાવી શકાય કોઈ પલાળવાની ઝંઝટ વગર.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં ખજૂર ઠળિયા નીકાળી લો. કાજુ બદામ અખરોટ ક્રશ કરી લો અને કેળું સમારી લો
- 2
પછી એક જ્યુસ જાર મા બધું મિક્સ કરી મિલ્ક નાખી ફેરવી લો
- 3
ઇલાયચી પાઉડર નાંખી સર્વ કરવું. ચોકલેટ ચિપ્સ પણ નાખી સર્વ કરવું બાળકો ફેવરિટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર અખરોટ નો મિલ્કશેક (Dates & Walnuts Milkshake)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
બનાના એપલ મિલ્કશેક (Banana Apple Milkshake Recipe In Gujarati)
#mrઆજકાલ ના બાળકો દૂધ પીતા નથી .ફ્રૂટ્સ ખાતા નથી .એટલે મિલ્ક શેક બનાવી ને આપી એ તો તેઓ પીવે છે . તેથી મેં આ મિલ્ક શેક બનાવ્યો છે . Rekha Ramchandani -
બનાના મિલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)
#RC2વ્હાઇટકેલ્શિયમથી ભરપૂર આ મિલ્ક શેક ખૂબ હેલ્ધી છે Hetal Chirag Buch -
બનાના, ડેટસ મિલ્ક શેક ( Banana,Dates Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2#Bananaકેળાં , ખજૂર અને દૂધ નું કોમ્બિનેશન સાથે ડ્રાય ફ્રૂટ શેક હોય એટલે ફાસ્ટ માટે અને રેગ્યુલર માં શરીર માટે ખૂબ જ હેલ્ધી .મે બનાવ્યું છે બનાના મિલ્ક શેક ..જે ઇમ્યુનીટી બૂસ્ટર છે . Keshma Raichura -
ફરાળી ડ્રાયફ્રૂટ શેક (Farali Dryfruit shake Recipe in Gujarati)
#ff1વ્રત ના ઉપવાસ મા ઘણા લોકો ફરાળ કરતા નથી તો એમને અને જે લોકો ને સાજે બહુ ભૂખ ન હોય તો આ ફરાળી ડ્રાયફ્રૂટ શેક પણ પી શકાય. Shah Prity Shah Prity -
કાજુ અંજીર મિલ્કશેક (Sugerfree Cashew Anjeer Milkshake Recipe In Gujarati)
#GA4 #Week5આજે મેં નેચરલ સ્વીટ એટલે કે અંજીર અને મધનો ઉપયોગ કરીને ખાંડ-ફ્રી મીલ્ક શેક બનાવ્યું છે Bansi Kotecha -
બનાના ડેટ્સ આલમંડ સ્મૂધી (Banana Dates Almond Smoothie Recipe In Gujarati)
વિકેન્ડ રેસીપી ખાંડ ફ્રી એવી આ સ્મૂધી ખૂબ જ એનર્જેટિક અને હેલ્ધી છે.મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Bhavini Kotak -
-
કાજુ ખજૂર મિલ્કશેક (Kaju Khajoor Milkshake Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જ Juliben Dave -
ખજૂર સેન્ડવિચ (Khajur Sandwich Recipe in Gujarati)
#GA4#Week9મીઠાઈ આજે મે તહેવાર ને અનુલક્ષી ને એક ઘી અને માવા વગરની મીઠાઈ બનાવવાની કોશિશ કરી છે એક ખાંડ ફ્રી મીઠાઈ પણ કહી શકાય છોકરાઓ ને તો અતિ પ્રિય છે એમા બિસ્કીટ ડ્રાયફ્રુટ બધુજ વપરાય છેતો ચાલો આપડે જોઈએ ખજૂર સેન્ડવીચ Hemali Rindani -
ખજૂરનો મીલ્કશેક(Dates Milkshake Recipe in Gujarati)
#Week4#મીલ્કશેક.#પોસ્ટ.1.રેસીપી નંબર 81.ખજૂરનો થીક મિલ્ક શેક આયર્નથી ભરપૂર, અને ટેસ્ટમાં બાળકોને પણ પસંદ પડે તેવો બને છે .આયર્ન ના કારણે બાળકો અને વૃદ્ધો બંનેમા હિમોગ્લોબીન વધારી શકાય છે. માટે દરેક લઈ શકે છે .અને ખાંડ લેસ હોવાથી ડાયાબિટીસ વાલા પણ લઈ શકે છે. Jyoti Shah -
ઓરીઓ બનાના મિલ્કશેક.(Oreo Banana Milkshake Recipe in Gujarati)
#RB2 ' ઓરીઓ શેક' એ મારા બાળકો નું ઓલટાઈમ ફેવરિટ છે. મારા બાળકો ની મનપસંદ છે. આ મિલ્ક શેક માં ખાંડ ના બદલે કેળા નો ઉપયોગ કરી હેલ્ધી શેક બનાવ્યો છે. ખૂબ જ યમ્મી ટેસ્ટ લાગે છે. Bhavna Desai -
ચીકું બનાના મિલ્કશેક(Chiku Banana Shake Recipe in Gujarati)
#GA4 #Week4 #મિલ્કશેકખૂબ જ હેલ્ધી અને ઓછા સમયમાં બની જાય અને નાના મોટા દરેક ને ભાવે એવો ચીકુંં બનાના મિલ્કશેક.Dimpal Patel
-
-
બનાના ચોકલેટ મિલ્કશેક (Banana Chocolate Milkshake Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ મિલ્ક શેક: બનાના ચોકલેટ મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમનાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે. અમારા ઘરમાં બધા એકાદશી નો ઉપવાસ કરે . તો એકાદશી ના ઉપવાસ માં છોકરાઓ ને સવારે સ્કૂલે જતાં પહેલાં એક ગ્લાસ બનાના 🍌 મિલ્ક શેક બનાવી ને પીવડાવી દેવા નું એટલે એમને મોડે સુધી ભૂખ ન લાગે અને પેટ પણ ભરેલું રહેશે. Sonal Modha -
બનાના ઓરીયો શેક (Banana Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week2 બનાના સાથે આ ઓરીયો બિસ્કીટ નો ટેસ્ટ બાળકો ને ખુબ જ ગમશે અને સાથે મેં ખાંડ ના બદલે કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરીયો છે તેનાથી પણ આ શેક એકદમ ટેસ્ટી લાગે છે Bhavisha Manvar -
ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Dry Fruit Milkshake Recipe In Gujarati)
#Week5 #GA4ડ્રાયફ્રુટ મિલ્ક શેક Trupti Maniar -
ડ્રાયફ્રુટ મિલ્કશેક
#RB18 ડ્રાય ફ્રુટ મિલ્ક શેક એક સુપર હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. મારા પરિવાર નો મનપસંદ મિલ્કશેક છે. દરેક ઉપવાસ માટે પરફેક્ટ મિલ્ક શેક છે. Bhavna Desai -
-
બનાના મિલ્ક શેઇક (Banana Milkshake Recipe In Gujarati)
#GA4#Week4#milkshake#post 1#banana milkshakeએકદમ હેલધી અને રિફેશીગ પીણું છે, બાળકો અને વજન ઉતારવા પ્રયત્ન કરી રહ્યા હોય તો તેનાં માટે પણ ખુબ જ સરસ છે, એમ બી કહેવાય કે કેળા હેપી ફૂડ છે, Ved Vithalani -
ખજૂર અંજીર રોલ (Khajur Anjeer Roll Recipe In Gujarati)
શિયાળો શરૂ થતાંજ મન થાય અને બનાવવા મા સરળ રેસિપી એટલે ખજૂર અંજીર રોલ. Dipti Dave -
એપલ બનાના ઓરીયો મિલ્ક શેક (Apple Banana Oreo Milkshake Gujarati)
#GA4#Week4#MILKSHAKEઆપણે બધા મિલ્ક શેક તો ધણા બઘા ફ્લેવર મા બનાવતા હોય છે પણ મે આજે બાળકો ને ગમે તેવો મિલ્ક શેક બણાયવો છે એપલ બનાના ઓરીયો મિલ્ક શેક 😍🥤🥛🍹 Hina Sanjaniya -
શુગર ફ્રી (ડેટ્સ & બનાના) ટી ટાઈમ કેક
બનાના-વોલનટ કેક પછી ઘંઉનાં લોટ માંથી ખાંડ ફ્રી કેક બનાવવા નો વિચાર આવ્યો. ખાંડનાં બદલે ખજૂર, કેળા અને મધ નો ઉપયોગ ગળપણ માટે કર્યો છે. તો હેલ્ધી અને ટેસ્ટી કેક બની છે. Dr. Pushpa Dixit -
ડ્રાય ફ્રૂટ થીક શેક(Dryfruit thick shake recipe in Gujarati)
#માઇઇબુક#ઉપવાસઅત્યારે શ્રાવણ ચાલી રહ્યો છે જે ને ઉપવાસનો મહિનો પણ કહેવામાં આવે છે મારા પણ ઉપવાસ ચાલી રહ્યાં છે જેથી ઉપવાસ મા ઊર્જા મળી રહે એ માટે હું રોજ ખાંડ ફ્રી ડ્રાયફ્રુટ નો શેક બનાવું. જેમાં હું ખાંડનો ઉપયોગ કરતી નથી .હું રોજ તેને બ્રેકફાસ્ટ મા લઉં છું અને સવાર થી લઈ ને સાંજ સુધી વિકનેસ થતી નથી..તમે પણ ટ્રાય કરજો.ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Vishwa Shah -
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe in Gujar
#SM#Milkshake#Cookpadgujarati ચીકુ ચોકલેટ મિલ્ક શેક ખૂબ ઈઝી રીતે બને છે. આ મિલ્ક શેક ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત આપે છે અને પેટને ઠંડક મળે છે. આ ઋતુ માં સૌ કોઈને ઠંડુ ખાવાનું મન થાય છે. આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈએ છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આ મિલ્ક શેક માં ચોકલેટ નો ફ્લેવર્સ છે જેથી બાળકોને તી આ મિલ્ક શેક ખૂબ જ ભાવસે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ ચોકલેટ મિલ્ક શેક બનાવતા શીખીશું. Daxa Parmar -
-
-
ચોકલેટ મિલ્કશેક એન્ડ કીટકેટ મિલ્કશેક (Chocolate Milkshake & kitket milkshake recipe in Gujarati)
#GA4#Week4#post5#milkshake#ચોકલેટ_મિલ્કશેક_એન્ડ_કીટકેટ_મિલ્કશેક ( Chocolate Milkshake & KitKat Milk Shake Recipe in Gujarati ) ચોકલેટ અને કીટ કેટ મિલ્ક શેક માં આઈસ્ક્રીમ એડ કરીને અને ઉપરથી ચોકલેટ વેફર, આઈસ્ક્રીમ અને ચોકલેટ થી ગાર્નિશ કરીને બનાવવામાં આવતા શેક ને ફ્રિક શેક કહેવામાં આવે છે. તો મેં પણ એ જ ચોકલેટ મિલ્ક શેક અને કીટ કેટ મિલ્ક શેક બનાવ્યું છે જે બવ જ યમ્મી બન્યું હતું. મારા બાળકો નું આ ફેવરીટ ચોકલેટ મિલ્ક શેક છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16370534
ટિપ્પણીઓ (2)