કાજુ ખજૂર મિલ્કશેક (Kaju Khajoor Milkshake Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#SM
શરબત & મિલ્ક શેક ચેલેન્જ

કાજુ ખજૂર મિલ્કશેક (Kaju Khajoor Milkshake Recipe In Gujarati)

#SM
શરબત & મિલ્ક શેક ચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ ટેબલસ્પૂનકાજુ
  2. ૬-૮ નંગ ખજૂર
  3. ૩ કપદૂધ
  4. ૩ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાજુ ખજૂરને ગરમ પાણી મા ૩૦ મિનિટ માટે પલાળો
    ખજૂરના ઠળિયા કાઢી લેવા

  2. 2

    હવે એક મિક્ષર જાર માં કાજુ ખજૂરને થોડુ દૂધ ઉમેરતા જઈ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવી
    હવે બાકી નું દૂધ અને ખાંડ ઉમેરી બરાબર મિક્ષર જાર માં ગ્રાઈન્ડ કરી લેવું

  3. 3

    ઠંડુ કરી કાજુ ખજૂર મિલ્કશેક સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ

Similar Recipes