ચીકુ બનાના મિલ્કશેક (Chickoo Banana Milkshake Recipe In Gujarati)

Foram Majmudar @forammajmudar22
ચીકુ બનાના મિલ્કશેક (Chickoo Banana Milkshake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાર માં ચીકુ અને કેળું લેવું
- 2
એમાં ખાંડ ને દૂધ નાખીને બ્લેન્ડ કરવું.
- 3
એક ગ્લાસ માં લઇ બરફ ના ટુકડા નાખી ને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chickoo Chocolate Milkshake Recipe In Gujarati)
#SM#COOKPADGUJRATI sneha desai -
-
ડેટસ બનાના મિલ્કશેક (Dates Banana Milkshake Recipe In Gujarati)
આપણે મિલ્ક શેક ફક્ત ૧૦મિનિટ મા રેડી ગેસ્ટ આવ્યા હોય તો ફટાફટ આપી શકાય અને વ્રત કે ઉપવાસ મા પણ ચાલે. ખાંડ ફ્રી રેસીપી. આમાં આપણે એક્દમ સોફ્ટ ખજૂર લેવાની જેથી ઝડપી અને સરળ રીતે બનાવી શકાય કોઈ પલાળવાની ઝંઝટ વગર. Parul Patel -
-
ચીકુ કેળા જ્યુસ (Chickoo Kela Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#home madePriti Soni
-
બનાના ઓરીયો શેક (Banana Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week2 બનાના સાથે આ ઓરીયો બિસ્કીટ નો ટેસ્ટ બાળકો ને ખુબ જ ગમશે અને સાથે મેં ખાંડ ના બદલે કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરીયો છે તેનાથી પણ આ શેક એકદમ ટેસ્ટી લાગે છે Bhavisha Manvar -
ચીકુ મીલ્કશેક (Chickoo Milkshake Recipe In Gujarati)
#SM#cookpadindia#શરબત અને મીલ્કશેઇક રેસીપી ચેલેન્જ Bharati Lakhataria -
ચીકુ કોકો મિલ્કશેક chiku coco milkshake recipe in Gujarati )
#GA4#Week4#milkshake#post1 Sejal Dhamecha -
-
ચીકુ મીલ્કશેક (Chickoo Milkshake Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
બનાના એપલ મિલ્કશેક (Banana Apple Milkshake Recipe In Gujarati)
#mrઆજકાલ ના બાળકો દૂધ પીતા નથી .ફ્રૂટ્સ ખાતા નથી .એટલે મિલ્ક શેક બનાવી ને આપી એ તો તેઓ પીવે છે . તેથી મેં આ મિલ્ક શેક બનાવ્યો છે . Rekha Ramchandani -
ચીકું બનાના મિલ્કશેક(Chiku Banana Shake Recipe in Gujarati)
#GA4 #Week4 #મિલ્કશેકખૂબ જ હેલ્ધી અને ઓછા સમયમાં બની જાય અને નાના મોટા દરેક ને ભાવે એવો ચીકુંં બનાના મિલ્કશેક.Dimpal Patel
-
-
ચીકુ મિલ્કશેક.(Chikoo Milkshake Recipe in Gujarati.)
ચીકુ મિલ્કશેક વિટામિન B2 યુક્ત રેસીપી છે. ચીકુ મિલ્કશેક એક શક્તિદાયક અને પ્રોટીનયુક્ત પીણું છે. આ શક્તિદાયક પીણાં માં દૂધ,કાજુ,ચીકુ નું સંયોજન છે.જે શરીર ને તંદુરસ્ત અને મગજના કોષોને શક્તિ પૂરી પાડે છે. Bhavna Desai -
-
-
-
બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2પ્રોટીન થી ભરપૂર એવા કેળા ને એક નવા ટેસ્ટ થી મહેમાનો ને રાજી કરી શકીએ...ફટાફટ તૈયાર કરી શકીએ છીએ... rachna -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16817465
ટિપ્પણીઓ