સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)

Hinal Solanki @HinalSolanki_2404
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક નાના લોયા માં થોડું તેલ નાખી તેમાં રાઈ, હિંગ નાખી તેમાં સુધારેલ ટામેટાં ઉમેરવા ત્યાર પછી તેમાં ½ ગ્લાસ પાણી ઉમેરવું.
- 2
ત્યાર પછી તેમાં હળદર, લાલ મરચુ, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ નાખી ટામેટાં ને કૂક થવા દેવા.
- 3
ટામેટાં કૂક થાય જાય પછી થોડું પાણી ઉમેરી તેમાં સેવ નાખવી. સેવ નાખ્યા બાદ તેને 1 મિનિટ ગેસ પર રાખી તરત કાઢી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સેવ ટામેટાં નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3#week3દરેક ગુજરાતી ઘરો માં આ શાક બનતું જ હશે અને મારા ઘર માં તો બધા નું ફેવરીટ છે હું એક ડુંગળી ની ગ્રેવી વાળું પણ બનાવુ છું પણ આ ઝડપથી બની જાય અને સીમ્પલ ટેસ્ટ વાળું છે Dipal Parmar -
-
-
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
રોડ સાઈડ ઢાબુ હોય કે મોંઘામાં મોંઘી હોટેલ, ગુજરાતમાં કોઈપણ હોટેલના મેન્યુમાં સેવ ટમેટાના શાકને અવશ્ય સ્થાન મળે. અને કેમ નહિ? આ શાકનો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે નાના મોટા બધાને જ તે ભાવે. વડી, આ શાક બનાવવામાં પણ ખૂબ જ ઈઝી છે અને ફટાફટ બની જાય છે. એમાંય સેવ ટમેટાના શાક સાથે ગરમાગરમ ફુલકા કે બાજરીના રોટલા મળી જાય તો તો આહાહા… જમવાનો ટેસડો પડી જાય છે. તો જાણો આવુ ટેસ્ટી અને ચટાકેદાર સેવ ટમેટાનું શાક બનાવવારી રેસિપી Vidhi V Popat -
-
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe in Gujarati)
સેવ ટામેટા નું શાક એટલે Jannat . ઝટપટ બની જતી ખુબજ ટેસ્ટી વાનગી. Payal Bhaliya -
-
-
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
-
-
-
સેવ ટોમેટો શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ફટાફટ બની જાય તેવુ સેવ ટામેટાં શાક આજ મેં બનવ્યુ. Harsha Gohil -
-
-
-
-
-
-
રાજસ્થાની સેવ ટામેટા નું શાક (Rajasthani Sev Tomato Shak Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીજ્યારે કંઈ શાક ન હોય કે લેઈટ થઈ જાય અને ઝડપથી કંઈક સરસ ડિનર બનાવવું હોય ત્યારે આ best option છે. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16374367
ટિપ્પણીઓ