સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)

Induben Nagar
Induben Nagar @indubenn

#HS

સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)

#HS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામસેવ જાડી ચણાની
  2. 1ટામેટું
  3. 1/2હળદર
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. 1 ચમચીરાઈ જીરું
  6. 1 ચમચીખાંડ
  7. મીઠું
  8. ૩ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટમેટાના ઝીણા ટુકડા કરી લેવા હવે એક કડાઈ ની અંદર ત્રણ ચમચી તેલ મૂકો તેમાં રાઇ જીરૂ નાખો અને પછી તેમાં ટામેટા નાખી દો પછી તેને હલાવો

  2. 2

    પછી ટામેટા ચડી જાય એટલે તેના મરચાની ભૂકી હળદર ખાંડ મીઠું બધું નાખી દઉં પછી તેની અંદર

  3. 3

    તેઓ નાખો અને ગેસ બંધ કરી દો પછી ઉપર ધાણાજીરું નાખી અને સર્વ કરો તૈયાર છે આપણું સેવ ટમેટાનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Induben Nagar
Induben Nagar @indubenn
પર

ટિપ્પણીઓ

Similar Recipes