રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી લસણ ની ચટણી નાખી ડુંગળી અને દાબેલી નો મસાલો નાખી હલાવી લ્યો ધીમા તાપે એકાદ મિનિટ સાંતળો.
- 2
હવે તેમાં બે ચમચી મીઠી ચટણી નાખી હલાવી લ્યો.સેજ પાણી નાખી હલાવી મેસ કરેલા બટાકા નાખી હલાવી લ્યો.હવે તેમાં બાફેલા બટાકા નાખી હલાવી લ્યો.જરૂર મુજબ પાણી નાખી ગરમ થવા દયો.
- 3
- 4
સેજ ઉકળે એટલે તેમાં ગરમ મસાલો,મરચુ અને મીઠું નાખી હલાવી લ્યો હવે તેમાં મસાલા શીંગ નાખી એકાદ મિનિટ થવા દયો એક ચમચી લીલા ધાણા નાખી ગેસ બંધ કરી દયો.
- 5
સર્વિગ્ બાઉલમાં ટોસ્ટ ના કટકા લઈ ઉપર બનાવેલ રગડો રેડી ઉપર ડુંગળી,દાડમ ના દાણા,મસાલા શીંગ નાખી ઉપર ઝીણી સેવ અને ત્રણે ચટણી ને લીલા ધાણા નાખી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી કચ્છી કડક
- 6
- 7
- 8
Similar Recipes
-
-
સ્પાઇસી કચ્છી કડક (Spicy Kutchi Kadak Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia#KRC Sneha Patel -
-
કચ્છી ફ્યુઝન મસાલા ટોસ્ટ (Kutchi Fusion Masala Toast Recipe In Gujarati)
#KRC#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
#કચ્છી રાજસ્થાની રેસિપી ચેલેન્જ#કુકસ્નેપ ચેલેન્જ#KRC Rita Gajjar -
-
-
-
કચ્છી કડક (Kutchi kadak Recipe in Gujarati)
મેં આ નામ જ્યારે સાંભળ્યું હતું ત્યારે તમારો જેવો જ વિચાર મને આવેલો કે કેવું લાગશેપણ ખરેખર ખૂબ જ સરસ લાગે છે એક વાર ચોક્કસ ટ્રાય કરજો Smruti Shah -
કડક કચ્છી (Kutchi Kadak Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad_guj#cookpadindia કચ્છ એ ગુજરાત નું મોટા માં મોટું પ્રાંત છે અને તેનો મોટા ભાગ ની જમીન એ રણ થી ઘેરાયેલું છે અને તેથી તે 'રન ઓફ કચ્છ થઈ ઓળખાય છે. કચ્છ તેના સફેદ રણ માટે પ્રચલિત છે તો સાથે સાથે તેનું સ્ટ્રીટ ફૂડ પણ પ્રચલિત છે. કચ્છ નો મૂળ ખોરાક માં બાજરો, દૂધ'દહીં વગેરે ખાય છે. તો દાબેલી, કડક એ ત્યાંના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ છે.કડક એ ટોસ્ટ/રસ્ક થી બને છે અને સાથે બટાકા ,ડુંગળી , ચટણી નો ઉપયોગ થાય છે. સેવ, દાડમ ના દાણાથી સજવાય છે. Deepa Rupani -
-
-
કચ્છ નું ફેમસ કચ્છી કડક (Kutch Famous Kutchi Kadak Recipe In Gujarati)
#CTફ્રેન્ડ્સ,કચ્છ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ કચ્છી કડક સ્વાદ માં દાબેલી ને મળતું આવતું ટેસ્ટી અને ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ છે. બનાવવા માં એકદમ સરળ આ વાનગી ચોક્કસ ટ્રાય કરવા જેવી ખરી 😍 કચ્છી કડક બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
-
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
#SFઆજે મે કચ્છ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ કચ્છી કડક બનાવ્યું છે જે એકદમ ટેસ્ટી હોઈ છે hetal shah -
કચ્છી કડક (Kutchi Kadak Recipe in Gujarati)
#PS#cookpadindiaમાંડવી કચ્છ ની એકદમ પ્રસિદ્ધ વાનગી એટલે દાબેલી અને કડક..!!🍲 એકવાર આવો અને ચાખો એટલે એનો સ્વાદ કાયમ માટે યાદગાર રહી જાય...😇 આ બનાવવા માં એકદમ સરળ અને સ્વાદ માં એકદમ ચટપટી છે....🥰 Noopur Alok Vaishnav -
-
-
-
કચ્છી કડક (kutchi kadak recipe in Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad કચ્છી કડક એક કચ્છનું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી બની જાય છે. આ વાનગી બનાવવા માટે પણ દાબેલીના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેનો સ્વાદ કચ્છી દાબેલીને થોડો મળતો આવે છે. તો ચાલો જોઈએ તીખું અને ચટપટું એવું આ કચ્છી કડક કઈ રીતે બને છે. Asmita Rupani -
-
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
#KRCકચ્છી કડક એ કચ્છ નું સ્ટ્રીટ ફૂડ છે. આ રેસિપી ને કચ્છી મિસળ તરીકે પણ ઓળખવામાં આવે છે. Mudra Smeet Mankad -
કચ્છી કડક સ્પાઈસી સ્ટ્રીટ ફૂડ(kutchi kadak spice street food)
#વીક 1#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ 3 Vandana Darji -
-
કચ્છી કડક જૈન (Kutchi Kadak Jain Recipe in Gujarati)
#ps#CookpadIndia#COOKPADGUJRATIચટપટી ગુજરાત રાજ્યના કચ્છ પ્રદેશમાં આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે આ ત્યાંનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ કહી શકાય. જે સ્વાદ માં તીખું, ખાટું મીઠું હોય છે. દાબેલી માં વપરાતી સામગ્રી આમાં વપરાય છે આના માટે એમ પણ કહી શકાય કે દાબેલી બનાવતા બનાવતા જ આ વાનગી નો ઉદભવ થઈ ગયો છે, લગભગ ૭૦થી ૮૦ વર્ષ પહેલા થઈ આ વાનગી નો ઉદભવ થયો હતો અને અત્યારે તેની દરેક લારી માં આ વાનગી મળતી હોય છે. Shweta Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16376671
ટિપ્પણીઓ