કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1પેકેટ ટોસ્ટ નુ
  2. 1/2 કપકોથમીર
  3. 2 ચમચીતેલ
  4. 3ટામેટાં બારીક સમારેલ
  5. 2ચમચા દાબેલી મસાલો
  6. 3બટાકા નો માવો
  7. 1/2 કપખારી શીંગ
  8. 1 કપખજૂર આબલી ની ચટણી
  9. 2 નંગડુંગળી બારીક સમારેલ
  10. 1 ચમચીલાલમરચુ પાઉડર
  11. જીણી સેવ
  12. 1 ચમચીગરમ મસાલો
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 2 ચમચીસૂકુ ટોપરા નુ ખમણ
  15. 1દાડમ ના દાણા
  16. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પેન મા તેલ ગરમ મૂકો તેમા ટામેટાં ઉમેરો બરાબર સાતળો ચળી જાય એટલે દાબેલી મસાલો નાંખીને બરાબર મિક્સ કરો બટાકા નો માવો મીઠું સ્વાદ મુજબ ગરમ મસાલો, લાલમરચુ પાઉડર ઉમેરો બરાબર મિક્સ કરો

  2. 2

    જરૂર મુજબ પાણી ઉમેરો 2 ચમચી ખજૂર આબલી ની ચટણી 1 ચમચી ખારી શીંગ, 1 ચમચી કોથમીર 1 ચમચી ટોપરા નુ ખમણ ઉમેરો બરાબર હલાવી લો પ્લેટ મા ટોસ્ટ ના ટુકડા કરી મૂકો તેના પર બટાકા વાળુ મિશ્રણ ઉમેરો ખજૂર આબલી ની ચટણી મુકો જીણી સેવ કોથમીર ડુંગળી દાડમના દાણા ખારી શીંગ મૂકી સર્વ કરો તૈયાર છે ટેસ્ટી કચ્છી કડક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes