બેસન સ્ટફ રોટલી

બેસન સ્ટફ રોટલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બેટર તૈયાર કરશુ તેમા ચણા નો લોટ ઘઉં નો લોટ મિક્ષ કરશુ ત્યારબાદ તેમા હીંગ હળદર મરચાં ની ભૂકી મીઠું સ્વાદ અનુસાર નાખી ને મિક્સ કરો પછી પાણી નાખી ને હલાવો એકરસ થાય એટલે ત્યાં સુધી ઢાંકી રાખો
- 2
હવે ઝીણુ સમારેલ ગાજર 🥕 ડુંગળી ટામેટા 🍅 કેપ્સિકમ નાખો (મકાઇ 🌽 બોઇલ વટાણા વગેરે જેવા વેજીટેબલ નાખી શકાય) કોથમીર પણ નાખી શકાય જે વેજીટેબલ લીઘા છે એને આપણે બેટર મા નાખી ને હલાવો હવે આપણી રોટલી ઉપર સોસ લગાવી ને જે બેટર તૈયાર છે એ એના ઉપર ચમચી થી પાથરો હવે એને ગ્રીલ પેન મા પીછી વડે તેલ લગાવી ને એ રોટલી મુકો
- 3
પછી તેના ઉપર બીજી રોટલી મુકી પીછી થી તેલ ચોપડો હવે અંદર થઇ ગયુ એ ખબર પડશે તવેથા ની મદદ થી જરાક એક પડ ઉંચુ કરી ને જોવાય જો ચોટી ગયુ હશે તો થઈ ગઈ છે હવે બીજી બાજુ એમ શેકો એકદમ કડક થઈ જાય એટલે તૈયાર છે બેસન સ્ટફ રોટલી 😋 મોન્સૂન મા ગરમા ગરમ ખાવા ની મજા આવે સોસ સાથે ખાવા ની મજા આવે છે (ચીઝ પણ નાખી શકાય)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રસ રોટલી અને શાક(Ras Rotli Shak Recipe In Gujarati)
બપોર નું લંચ..રસ અને બે પડ વાળી રોટલી હોય તો દાળ ભાત નીજરૂર ના પડે..આજે મે બે પડી રોટલી બનાવી છે.હું તો રસ રોટલી જ ખાઉં પણ શાક હોય તો ટેસ્ટ maintain થઈ રહે .. Sangita Vyas -
પાલક ના ગાંઠિયા-મોહનથાળ/બેસન ફજ
જૂની ને જાણીતા ગુજરાતી નમકીન ગાંઠિયા ચણા ના લોટ (બેસન) ને મસાલા માં થી બને છે. અહીંયા એક નવીનતા છે પાલક ના ગાંઠિયા. મોહનથાળ ગુજરાતી ઓ ની અસલ જૂની મીઠાઈ ગણાય છે. આ પણ બેસન ને ખાંડ ની ચાસણી ની મીઠાસ નાખી ને બનાવાય છે. એને એક ફજ જેવું લીસું બનાવાય છે. Jasmin Motta _ #BeingMotta -
વધેલી રોટલી ના પુડલા (Leftover Rotli Pudla Recipe In Gujarati)
ઘર માં રોટલી તો વધતી જ હોય..ખવાઈ જાય તો સારું નહિતર વધેલી રોટલી માં થીઆપડે અવનવી વાનગી બનાવતા જ હોઈએ છીએ..આજે મે પણ કાઈક નવું બનાવ્યું છે..બે ટાઈપ ના પુડલા બનાવ્યા છે .એક સેન્ડવીચ ટાઈપ પુડલા અને બીજા રોટલી નાકટકા કરીને યુઝ કરેલા પુડલા..બંને રીત બતાવું છું..hope તમને ગમશે.. Sangita Vyas -
સફેદ મકાઈ ના સ્ટફ પરાઠા
#SSMશાક વગર પણ ખાઈ શકાય..સમર સ્પેશ્યલ..સ્વીટ કોર્ન એટલે કે યલો મકાઈ ની વાનગીઓ ઘણી છે અને બધા એમાંથી જ બનાવતા હોય છે, અને સફેદ મકાઈ માં થી કાઈ નથી બનાવતા..તો આજે કે એનો ઉપયોગ કરી ને મસાલેદાર સ્ટફ પરાઠા બનાવ્યાં અને બહુ જ યમ્મી થયા..😋👌 Sangita Vyas -
મેથી બેસન
#goldenapron2#week8#Maharashtraમહારાષ્ટ્ર માં મેથી બેસન નુ શાક અને જૂવાર ના રોટલા બહુ ખવાઈ છે. તો આજે આપણે મેથી બેસન નુ શાક બનાવીએ.lina vasant
-
મેથી મસાલા બેસન ગેવું
#જૈન "મેથી મસાલા બેસન ગેવું" સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક છે આ વાનગી રોટલી કે પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે આ વાનગી ને બનાવો ને ગરમ ગરમ પીરસો. ને "મેથી મસાલા બેસન ગેવું "ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)
#GA4#Week22આ રેસીપી ઘરમાં જે પણ સામગ્રી હોય તેનાથી બનીજતી વાનગી છે આ રેસીપી સોજી ,બેસન, ભાજી, ડુંગળી , ટામેટા હોય તો પણ ચાલે અને ના હોય તો પણ મસાલા અને લોટ થી પણ બની શકે jignasha JaiminBhai Shah -
બે પડ વાળી રોટલી
#goldenapron3#week4#puzzle#gheeઆ બે પળ વાળી રોટલી વધારે પડતું રસ અને ખીર સાથે ખાવામાં આવે છે. અને ચામુંડા મા ના લોટા તેડિયે ત્યારે પણ એમને ખીર સાથે આ રોટલી ધરવામાં આવે છે. Bhavana Ramparia -
સોફ્ટ ફુલકા રોટલી (Soft Fulka Rotli Recipe In Gujarati)
દરેક ઘરો માં લંચ ટાઈમે બનતી જ હોય છે.મે પણ આજે ફુલકા રોટલી બનાવી ,તેમાં મલાઈ એડ કરી છે તો એક્સ્ટ્રા સોફ્ટ અને સ્વીટ થઈ છેકોઈક વાત આવી રીતે રોટલી બનાવીએ તો બાળકો અને વડીલો ને પણ મજા આવે અને nutrition પણ ઘણું મળી રહે.. Sangita Vyas -
બેસન પાત્રા
પાત્રા પર બેસન લગાવી એ છીએ પણ બેસન સાથે વઘારી ને ખાવા ની બહું મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા "બેસન પાત્રા " ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day29 Urvashi Mehta -
-
રાજસ્થાની ખોબા રોટલી (Rajasthani Khoba Rotli Recipe In Gujarati)
#KRC #RB16#COOKPADINDIA#MEDALS#WIN Kirtana Pathak -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
ઘણા પ્રકાર ના ચેવડા બનતા હોય છે. આજ વધેલી રોટલી નો ચેવડા ની રેસીપી શેર કરુ છું. આશા છે કે ગમશે આપને. Trupti mankad -
કટોરી નાયલોન ખમણ અને બેસન કઢી(nylon khaman and besan kadhi recipe in gujarati)
#વેસ્ટખમણ ની ઓળખાણ ગુજરાત અને ગુજરાત ની ઓળખાણ ખમણ ઢોકળા... Dhara Panchamia -
બે પડવાળી રોટલી
આ રોટલી ની વિશેષતા એ છે કે આ ને કેરીના રસ સાથે જ ખાવા માં આવે છે માટે ઉનાળા માં જ્યારે કેરી ની સીઝન અસવે ત્યારે આમરસ સાથે આ 'બે પડી રોટલી બનાવવા માં આવે છે આપણા વડીલો બે પડી રોટલી ને અપભ્રંશ કરીને "બપડી રોટલી કહેતા એટલે કે બે સરખા લુઆ લઇ ને વચ્ચે તેલ લગાવી બે ભેગા કરીને બેય બાજુ એક સરખી વણેલી રોટલી..આની ખાસિયત પણ એટલીજ છે જો સરખા પદ ના જોફાય હોય અને સરખી વની ના હોય તો બેય રોટલી નેની મોટી થાય અથવા તો બેપડ ખુલે નહિ..આ રોટલી ની ખાસ વાત છે ...તો જોઈએ રીત. Naina Bhojak -
-
-
ચીઝ છોલે સ્ટફ પામકી
" ચીઝ છોલે સ્ટફ પામકી " બહુ ટેસ્ટી બની છે આ વાનગી અલગ રીતે બનાવી છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચીઝ છોલે સ્ટફ પામકી " ખાવા ની મજા લો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
મિક્સ દાળ અને બેસન ચિલા
#ડીનરજ્યારે ઘરમાં જે ઉપલબ્ધ હોય તે સામગ્રી થી રાત નું ભોજન તૈયાર કરવાનું હોય તો આ વાનગી બનાવી શકાય છે. મેં ચિલ્લા બનાવવા માટે મગ, ચણા અને અડદ ની દાળ અને બેસન ને લઈને આ સાદું પણ પૌષ્ટિક ભોજન બનાવ્યુ છે. Bijal Thaker -
-
સ્ટફ રોટી કેન્ડી
#સુપરશેફ3મેં રોટલી કે ઠંડી બનાવી છે જે નાના બાળકોને બહુ જ ભાવશે દેખવામાં પણ એકદમ યુનિક લાગે છે અને વરસાદના દિવસોમાં પણ ખાવામાં મજા પડી જાય.મેં આને શેલો ફ્રાય કર્યું છે ડીપ ફ્રાય નથી કર્યું કારણ કે હું થોડો તળેલુ ઓછું ખાવાનું પસંદ કરું છું તો જો અગર તમારે ડીપ ફ્રાય કરવું હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. Pinky Jain -
કઢી,મગ,ભાત રોટલી,(Kadhi,Mag,Bhaat,Rotli Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati#lunch recipe આ થાળી તમે lunch હોય કે ડિનર બંને ટાઈમ પર બનાવી શકાય તેવી recipe છે.મગ અને ભાત કૂકર માં ઝડપ થી બની જાય છે. કઢી ઉકળે ત્યાં બીજી બાજુ રોટલી બનાવો.ડિનર માં રોટલી ના બનાવવી હોય તો પણ કઢી,મગ,ભાત બનાવી શકો. सोनल जयेश सुथार -
-
બેસન-ભાખરી (Besan Bhakhari Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#બેસન ભાખરી એ શુદ્ધ ગુજરાતી ડિનર કે લન્ચ ની ડીશ છે જ્યારે પણ શાક ઘર માં ના હોય તો આ બેસન ભાખરી એ ખૂબ સારો ઓપ્શન છે અને આવો ટેસ્ટી ઓપ્શન થઈ એક દીવસ ના શાક ની પણ બચત થાય છેમારા ઘર માં આ ડીશ બધાને ખૂબ જ પ્રિય છે તો જોઈએ એની રીત. Naina Bhojak -
રોટલી ના પુડલા
આ રેસિપી એવી છે નાના બાળકો જે રોટલી ન ખાતા હોય તેમને પણ આ રેસિપી ભાવશેઅને ખબર પણ નહિ પડે તેમાં રોટલી છે.. ટિફિનમાં પણ મૂકી શકાય Pinky Jain -
રોટી વેજ ક્રિસ્પી સમોસા (Roti Veg Crispy Samosa Recipe In Gujarati)
#LO આજે અહીં મેં રોટલી ના સમોસા બનાવીયા છે 7- 8 રોટલી વધુ બની હતી તો તેનો ઉપયોગ આ રીતે કરવાથી રોટલી અને શાક ને બદલે અલગ વેરાયટી બની જશે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે Jigna Sodha -
#રોટલી
રોટલી એવો ખોરાક છે જેના વગર ના ચાલે તે રોજ જોઈએજ એક ટાઈમ તો રોટલી જોઈએજ તો આજે મેં ઘઉં ના લોટની રોટલી બનાવી છે. લગભગ ગુજરાતી લોકો રોટલી વગર ના જ ચલાવે તેના વગર જમવાનું જ અઘરું કહેવાય તો ઘઉં ના લોટની રોટલી બનાવી છે તો તેની રીત ના લખવા માટે કહીશ કે ના જોવા માટે કહીશ પણ મેં બનાવી છે તો મુકું છું Usha Bhatt
More Recipes
ટિપ્પણીઓ