રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ગાજર 🥕 નુ ખમણ કોબીજ કેપ્સિકમ ડુંગળી ટામેટાં આદુ મરચાં ની પેસ્ટ કોથમીર નાખો અને હલાવો પછી ચીઝ નુ ખમણ નાખો પછી તેમા ઓરેગાનો ચીલી ફ્લેક્સ મીઠું સ્વાદ અનુસાર નાખો ને હલાવો
- 2
ત્યારબાદ એક બાજુ મોટા બાઉલમાં પુડલા નુ મિશ્રણ તૈયાર કરો તેમા ચણા નો લોટ રવો નાખો પછી દહીં નાખી ને હલાવો થોડુ પાણી નાખી ને હલાવો પછી તેમાં હીંગ હળદર મરચાં ની ભૂકી અને કોથમીર નાખી ને હલાવો
- 3
હવે સેન્ડવીચ 🥪 માટે ગ્રીલ પેન હોય તો એ લો તેને ગેસ પર મૂકી ને તેલ લગાવો પછી જે પુડલા નુ બેટર છે તેમા ડીપ કરી ને પેન ઉપર મુકો પછી તેમા તરત વેજીટેબલ નુ પુરણ બ્રેડ ઉપર મૂકવા નું પછી પુડલા નુ બેટર માંથી ચમચી વડે વેજીટેબલ ઉપર લાઇન કરવા ની જેથી પુરણ ચોટે નહિ ને તવીથા ની મદદ થી બીજી સાઇડ ફેરવવાની એવી જ રીતે બીજી કરી ને તેના ઉપર રાખી ને સેન્ડવીચ ના પીસ કરવાના પછી ચીઝ થી ગાનિૅશ કરો તો તૈયાર છે પુડલા સેન્ડવીચ 🥪
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઘણા variations કરી શકાય .મે પુડલા માં બટાકા નું પુરણ મૂકી સેન્ડવીચ બનાવી છે. Sangita Vyas -
બેસન સ્ટફ રોટલી
#RB16#MFF#મુળી ભાઇ ની રોટલી નામ થી આ રોટલી ની ઓળખાણ છે આજ ના સમય પ્રમાણે આપણે નામ બેસન સ્ટફ રોટલી 😋 નામ આપશુ અને થોડો ફેરફાર પણ કરશુ POOJA MANKAD -
-
-
પુડલા મૅયો સેન્ડવીચ
#ફયુઝન#ઇબુક૧#૧૦ આ ફયુઝન રેસિપી ની સ્પર્ધા માં હું ચણા ના લોટ ના પુડલા લીલી મેથી નાખી ને બનાવેલ છે..એમાં મૅયો સેન્ડવીચનુ પુરણ ભરી ને એક પૌષ્ટિક નાસ્તો બનાવ્યો છે..જે બાળકો તથા મોટા ઓને પણ પસંદ આવશે.. Sunita Vaghela -
ચણા ના પુડલા ની સેન્ડવીચ(chana na pudla sandwich recipe in gujarati)
આ સેન્ડવીચ હેલદી અને પૌષ્ટિક પણ છે અને નાના મોટા બઘા ને સારી લાગે છે તમને પણ ગમશે Krishna Vaghela -
ગ્રીલ ઢોસા સેન્ડવીચ (Grilled dosa sandwich recipe in Gujarati)
#GA4#WEEK3🥪સેન્ડવીચ આહાહાહા 😋😋નામ સાંભળતાજ સૌ કોઈના મોમાં પાણી આવે એવી સેન્ડવીચ. એમાં પણ મે એને ન્યુ ટચ અપ આપ્યું. કેમકે અત્યારે કોઈ બારની બ્રેડ અવોઇડ નથી કરતું. તો ઝટપટ અને ટેસ્ટી એવી ગ્રીલ ઢોસા સેન્ડવીચ બનાવી છે very very yummy n testy😋😋 Brinda Lal Majithia -
આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આઈસ્ક્રીમ સેન્ડવીચઆ સેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે એવી છે. ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ સેન્ડવીચ ખાવાની મજા આવે.તો આજે મેં આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવી. Sonal Modha -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#WEEK20#Stuffed_garlic_bread 🍞 POOJA MANKAD -
-
બ્રેડ પુડલા સેન્ડવીચ
#સ્ટ્રીટમુંબઈ ની એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ..બેસન ના પુડલા માં વચ્ચે બ્રેડ ની સ્લાઈસ.. સાથે બનાવવામાં આવે છે આ સ્વાદિષ્ટ વાનગી... બ્રેડ પુડલા સેન્ડવીચ. Jasmin Motta _ #BeingMotta -
-
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week23#Toast#cookpadindia#cookpadgujratiToasted sandwich 🥪😋 આજે મેં ટોસ્ટેડ સેન્ડવીચ બનાવી છે. સેન્ડવીચ બધાને ખૂબ જ ભાવે છે અને જલ્દી બની જાય છે. તો તમારા સાથી રેસિપી શેર કરું છું🥪😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
લીલા વટાણા ની કચોરી ચાટ (Green Pea Kachori Chat Recipe In Gujarati)
#December#Winter_season#Tasty😋લીલા વટાણા ની કચોરી ચાટ 😋 POOJA MANKAD -
-
વેજ બ્રેડ રોલ સેન્ડવીચ (Veg Bread Roll Sandwich Recipe In Gujarati)
Saturday-Sunday એટલે કંઈક નવું બનાવવું routine થી હટકે.. તો વેજ સેન્ડવીચ ને innovative style માં રોલ બનાવી present કરી છે.Its too simple n easy to make.Do try friends 🥰😋 Dr. Pushpa Dixit -
કોલસ્લો સેન્ડવીચ (Coleslaw Sandwich Recipe In Gujarati)
આજે Sunday એટલે ડિનર માં light ખાવું હોય.તો બનાવી દીધી હેલ્થી સેન્ડવીચ, કોલ સ્લો સેન્ડવીચ.. Sangita Vyas -
ઓળિયા (શળગદાળ)
#MDC#નાગર સ્પેશ્યલ મારા ધર મા મને અને મારા #મમ્મી_પપ્પા_અને_કાકા ની આ #ફેવરિટ વાનગી લાલ ચટક ચુંદડી થઈ હોય શીંગતેલ ના વધાર વાળી આ ઓળિયા 😋😋#Tasty#Healthy#mothers_day_special#Thank you#RB5 POOJA MANKAD -
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SF પુડલા સેંડવીચ (બોમ્બે સ્ટ્રીટ ફુડસ) Sneha Patel -
ચીલી ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Chili Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#SF ચીલી ચીઝ grilled સેન્ડવીચઆજે ડીનરમાં મેં ચીલી ચીઝ સેન્ડવીચ બનાવી . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
-
પનીર મેયો સેન્ડવીચ (Paneer Mayo Sandwich Recipe In Gujarati)
#PCઆ સેન્ડવીચ ફટાફટ બની જાય એવી અને બાળકોને ખૂબ ભાવે એવી છે Vaishakhi Vyas -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
વેજ. સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12peanuts#mayonnaise # post-2nutrition ,ફાઇબર ,અને પ્રોટીનથી ભરપૂર ,જલ્દીથી બની જતી આ વાનગી બાળકોને ખૂબ જ પ્રિય છે. 🥪😋 Shilpa Kikani 1 -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week26#Bread#cookpadindia#cookpadgujratiBread pakoda 🥪🥪🥪આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું,😋સરસ બન્યા છે, તમે પણ જરૂર ટ્રાય કરજો 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRમુંબઈ ની ઝવેરી બજારની મોસ્ટ પોપ્યુલર વાનગી, જે ખાવા લોકો દુર દુર થી આવે છે. એવી જ પુડલા સેન્ડવીચ મેં આજે બનાવાની ટ્રાય કરી છે. Bina Samir Telivala -
વેજ ગ્રીલ સેન્ડવીચ
#NSDખૂબ જ સ્વાદિષ્ટ એવી આ સેન્ડવીચ તમે બર્થ ડે પાર્ટીમાં, કીટી પાર્ટી અથવા સવારના નાસ્તા માટે બનાવી શકો છો. આ સેન્ડવીચ બનાવવામાં સરળ છે અને તમે મનગમતા શાકભાજી લઇ શકો છો. Purvi Modi
More Recipes
ટિપ્પણીઓ (2)