રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)

Trupti mankad @cook_26486292
ઘણા પ્રકાર ના ચેવડા બનતા હોય છે. આજ વધેલી રોટલી નો ચેવડા ની રેસીપી શેર કરુ છું. આશા છે કે ગમશે આપને.
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
ઘણા પ્રકાર ના ચેવડા બનતા હોય છે. આજ વધેલી રોટલી નો ચેવડા ની રેસીપી શેર કરુ છું. આશા છે કે ગમશે આપને.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ. પહેલા રાત ની વધેલી ઠંડી રોટલી ના ટુકડા કરી લેવા અથવા મિક્સરમાં અધકચરું દળી કાઢો સાથે ખાંડ એક ચમચી નાખવી.
- 2
હવે એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેમા રાઈ-જીરુ નાખી હિગ,હળદર અને લાલ મરચાં નો વઘાર કરી તેમા રોટલી ના ટુકડા નાખી બરોબર હલાવી ઉપર થી જરુર મુજબ મીઠું નાખી પાચ મિનીટ ધીમાં તાપે ગરમ થવા દેવું. સતત હલાવવું બરોબર નીચે ચોંટે નહીં તેનુ ધ્યાન રાખવું. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દો. ગરમાગરમ રોટલી નો ચેવડો તયાર.
- 3
આ રોટલી નો ચેવડો ઠંડો પડી જાય એટલે એરટાઈટ ડબ્બા મા ભરી પાચ /સાત દિવસ સ્ટોર કરી શકાય.ઙ
Similar Recipes
-
રોટલી નો ચેવડો(Rotli Chevdo Recipe In Gujarati)
આજે સવારે સ્કુલ ના દિવસો ની યાદ આવી ગઈ આજે ઘણા ટાઈમ પછી આ વઘારેલી રોટલી ખાધી . સ્કુલે જતી ત્યારે રિસેસ મા ખાવા માટે લઈ જતી .બધી બહેનપણીઓ સાથે બેસીને બધા ના ડબ્બા ખોલી સાથે નાસ્તો કરતા . એ આનંદ કંઈક અલગ જ હતો . Sonal Modha -
વધેલી રોટલી માંથી પરાઠા (Leftover Rotli Paratha Recipe In Gujarati)
#Famવધેલી રોટલી માંથી વઘારેલી રોટલી, રોટલી નો ચેવડો, ફ્રેન્કી ર બધું બહુ બનાવ્યું તો એમ થયું હવે કઈક નવું.એટલે આ પરાઠા બનાવ્યા અને સરસ બન્યા એટલે તમારી સાથે પણ એ શેર કરવા માંગુ છું.ટ્રાય કરજો મસ્ત લાગશે.THANK U Murli Antani Vaishnav -
લેફ્ટ ઓવર"રોટલી નો ચેવડો"
#goldenapron3#વિક10પઝલ બોક્સ માંથી લેફ્ટ ઓવેર શબ્દ lidho છે અને વધેલી ઠંડી રોટલી માંથી ચેવડો બનાવ્યો છે Varsha Karia I M Crazy About Cooking -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
હેપ્પી મધર્સ ડે ઓલ ઓફ યુ#MAમિત્રો યારા મે નાના હતા ત્યારે મારી મમ્મી અમે સ્કૂલે જતા સવાર માં તો અમને તે રોટલી વધી હોય એનો ચેવડો બનાવી આપતી છે બહુ સિમ્પલ પણ ખૂબ જ ટેસ્ટી હોય છે આજે પણ હું રોજ મારા ઘરે રોટલી વધુ ત્યારે સવારમાં રોટલીનો ચેવડો બનાવું અને મમ્મી ને યાદ કરું Rita Gajjar -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#Left over recipe#wast ma thi best n tasty recipe (લેફટઓવર,વઘારેલી રોટલી) મારી સવાર ની 4 રોટલી હતી સરસ ઘી લગાવેલી ,ઠંડી રોટલી સાન્જે કોઈ ના ખાય ,મે મખાના સીગંદાણા ઘી મા રોસ્ટ કરી ને મિક્સ કરયા છે. Saroj Shah -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#LBવધેલી રોટલીનું છાસ માં ખાટું શાક બને, ખાખરા બનાવું કે તળીને ચાટ મસાલો ભભરાવી ચા સાથે સર્વ કરું. આજે રોટલીનો ચેવડો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
રોટલી નો ચૂરો (Rotli Choori Recipe In Gujarati)
#ChooseToCookલંચ ની વધેલી રોટલી નું શું કરવું એ કાયમ એક પ્રોબ્લેમ હોય છે.. દર વખતે તળેલી રોટલી કે દહીં માં વઘારેલી રોટલી ભાવતી નથી હોતી..તો આજે મે રોટલી નો ચૂરો કરી ને કોરી વઘારી લીધી .પછી એનો ઉપયોગ ભેળ માં કે અન્ય રીતે થઈ શકે Sangita Vyas -
વધેલી રોટલી ના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)
ગુજરાતીઓ ના ઘરો માં રોટલી લગભગ દરરોજ વધતીજ હોય છે. વધેલી રોટલી માં થી ધણી બધી વાનગી બને છે પણ સહુથી વધારે ખાખરા બનતા હોય છે , જેનાથી પેટ પણ ભરાય છે અને પોષ્ટીક તો છે જ.#KC#FFC1વધેલી રોટલી ના ખાખરા (એક વિસરાયેલી વાનગી) Bina Samir Telivala -
વધેલી રોટલી નાં ભજીયાં (Leftover Rotli Bhajiya Recipe In Gujarati)
વધેલી રોટલી નો સદઉપયોગ, વેસ્ટ માંથી બેસ્ટ અને ઘરનાં સભ્યો ને કાંઈક નવું પિરસવાનો આનંદ અનેરો હોય છે Jigna buch -
જાડા પૈવા નો ચેવડો(Paua No Chevdo Recipe In Gujarati)
ચેવડા ઘણી જાત ના આવે એવા માં હું આજ પૌવા નોએ ચોવડો બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે 😊🙏 Jyoti Ramparia -
મૂળા નો રગડ (કઢી)
જેમ ભીંડા/બટાકા/કાદા ની કઢી બને છે તેમ આજ આપને મૂળા ની કઢી(રગડ)ની રેસીપી શેર કરુ છું. Trupti mankad -
વધેલી રોટલી ના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)
#KC : ખાખરા ચેલેન્જવધેલી રોટલી ના ખાખરા Sonal Modha -
વધેલી રોટલી નો ચેવડો (Left Over Rotli Chevdo Recipe In Gujarati)
નાના મોટા સૌને ગમે તેવો આ ચેવડો વધેલી રોટલી માંથી બનાવેલ છે. Kalpana Parmar -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
સવારે રોટલી વધે એટલે આ ચેવડો લગભગ બધા ના ઘેર બનતો હશે Smruti Shah -
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#LOલેફ્ટઓવર રોટલી માંથી રોટલી નો ચેવડો સરસ બને છે અને તેમાં છાશ નાખીને પણ બનાવી શકાય છે...પણ મે અહી કોરો ચેવડો બનાવેલ છે જે એટલો જ સ્વાદિષ્ટ લાગે છે.... Jo Lly -
-
-
મસાલા રોટલી (Masala Rotli Recipe In Gujarati)
#MAMother’s Day ઉપર મારા mother ની રેસેપી જે મારી ફેવરીટ છે એ આપની સાથે સેર કરુ છું. Jigna Gajjar -
વઘારેલી દહીં વાળી રોટલી (Vaghareli Dahi Vali Rotli Recipe In Gujarati)
#LOઆ રેસિપી મારી નાની દીકરી ની પસંદ ની છે તેને સવાર ના નાસ્તા માટે ખૂબ પસંદ છે આપણે રસોઈ બનાવીયે છે ત્યારે કોઈ ને કોઈ ખોરાક તો બચી જાય છે મે અહીંયા વધેલી રોટલી ની રેસીપી બનાવી છે જે ખૂબ ટેસ્ટી લાગે છે Dipti Patel -
રોટલી ની ઢોકળી (Rotli Dhokli Recipe In Gujarati)
#LO રોટલી ની ખટ્ટ-મીઠી ઢોકળીબપોર ના કે રાત નાં જમ્યા પછી રોટલી વધે તો તેમાંથી ટેસ્ટી ઢોકળી બનાવી શકાય. તો એની રેસીપી હું અહીં તમારી સાથે શેર કરુ છું. Dimple prajapati -
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
#લેફ્ટ ઓવર રોટલી ની રેસીપી. ધણીવાર બપોરે બનાવેલી રોટલી વધતી હોય છે તો તેનો આ રીતે તળી ને ઉપયોગ કરવાથી નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન બની રહે છે અને સ્વાદિષ્ટ પણ એટલી જ લાગે છે. Varsha Dave -
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી ને તળી ઉપર મસાલો છાંટી ને સવારના નાસ્તામાં ચા સાથે ખાઈ શકાય છે. નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે. Sonal Modha -
લેફ્ટ ઓવર રોટલી નો ચેવડો (Left Over Rotli Chevda Recipe In Gujarati)
#SSR#COOKPADINDIA#MEDALS#WIN ઇન્ડિયન મેગી ચેવડો (લેફ્ટ ઓવર રોટલી નો) Kirtana Pathak -
-
ચટપટી રોટલી (Chatpati Rotli Recipe In Gujarati)
#PS આ રેસિપી મને મારા બાળપણ ની યાદ અપાવે છે... જ્યારે અમે સ્કૂલ માં જતા ત્યારે અમારા લંચ બોકસ માં અઠવાડિયા માં 4 દિવસ આજ નાસ્તો હોય....🤗🤗🤗🤗🤗 Kajal Mankad Gandhi -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
સામાન્ય રીતે રોટલી વધે ત્યારે આ રોટલીનો ચેવડો બનાવીએ પણ મારા નાના દીકરાને બહુ ભાવતો હોઈ હું થોડી રોટલી વધારે બનાવું જેથી રોટલીનો ચેવડો બની શકે.Bigginers કે bachlors પણ easily બનાવી શકે એ રીતે રેસીપી તૈયાર કરી છે. Dr. Pushpa Dixit -
-
વધેલી રોટલી ના ખાખરા (Vadheli Rotli Khakhra Recipe In Gujarati)
લંચ માં વધેલી રોટલી ને વઘારવી કે તળવી એના કરતા ખાખરા કરી દઈએ તો પૌષ્ટિક નાસ્તો થઈ જાય.. Sangita Vyas -
મસાલા રોટલી લસનિયો ચેવડો
#નાસ્તોઆપડે ગુજરાતી લોકો રોટલી વધે તો એને અલગ અલગ રીતે ઉપયોગ માં લેતા હોય છીએ.તો આજે આપણે વધેલી રોટલી માંથી સરસ લસણ ના ટેસ્ટ સાથે નો ગરમ ગરમ ચેવડો બનાવીશું જે નાસ્તા માં ચા સાથે ક કોફી ક પછી દહીં સાથે ઓણ ખૂબ ટેસ્ટી લગે છે. Namrataba Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14695163
ટિપ્પણીઓ