મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)

આ એક મહારાષ્ટ્ર નi ફેમસ ફૂડ છે.જેમા ફણગાવેલામઠ અનેમગ ને ગ્રેવી મા રસાવાળા બનાવી કાંદા અને ચવાણું કે સેવ ઉપરથી ગાર્નિશ કરીને પાવ સાથે સર્વ કરવામાં આવે છે. એક્દમ ટેસ્ટી, ટેગી અને ફુલ ડીનર પ્લેટ.
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્ર નi ફેમસ ફૂડ છે.જેમા ફણગાવેલામઠ અનેમગ ને ગ્રેવી મા રસાવાળા બનાવી કાંદા અને ચવાણું કે સેવ ઉપરથી ગાર્નિશ કરીને પાવ સાથે સર્વ કરવામાં આવે છે. એક્દમ ટેસ્ટી, ટેગી અને ફુલ ડીનર પ્લેટ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં આપણે કૂકર મા એક તપેલીમાં કોરા મીઠું નાખી મગ અને મઠ ઢાંકીને ૩વ્હીસલ વગાડવી કૂકર મા.
- 2
એક પેનમાં ૨ચમચી ઓઇલ મૂકી તેમાં કાંદા સાંતળવું 2 મિનિટ ત્યારબાદ તેમાં ટોમેટો નાખી આદુ લસણ મરચા પેસ્ટ નાંખી 2 મિનિટ સાંતળવું પછી તેમાં મીઠું ઉમેરી 1/2 કપ પાણી નાખી 2 મિનિટ કૂક કરી કૂલ થાય એટલે મિક્સરમાં ગ્રેવી બનાવી લો
- 3
એક પેનમાં ૪ચમચી ઓઇલ મૂકી હિંગ નાખી તેમાં ગ્રેવી ઉમેરીને બધાં મસાલા ઉમેરી 5 મિનિટ થવા દેવું પછી ફણગાવેલા મગ અને મઠ એડ કરી રેડ ચીલી સોસ, ટોમેટો સોસ મીઠું સ્વાદ પ્રમાણે નાખી 2 મિનિટ કૂક કરવું
- 4
હવે આપણે તૈયાર મિસળ ને ઉપર ૨ચમચી ઓઇલ ગરમ કરી ૧ચમચી લાલમરચું નાખી તરી બનાવી રેડવું. કોથમીર નાખી સજાવવું
- 5
તૈયાર છે આપણું ગરમ મિસળ પાવ, કાંદા, ચવાણું, સેવ, લીંબુ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિસળ પાવ(misal pav recipe in Gujarati)
#સૂપરશેફ3#week3#monsoonspecial#misal pavહેલો ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ મહારાષ્ટ્ર ની ફેમસ ડિશ મિસળ પાવ જે ઘરે ખુબ જ આસાની થી બની જાય છે વરસતા વરસાદમાં આવી તીખી ડિશ મળી જાય તો પછી રાહ શું જોવાની ચાલો બનાવવાની રીત જોઈએ.. Mayuri Unadkat -
મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
મિસળ પાવ એક મહારાષ્ટ્ર Pune ની ફેમસ વાનગી છે.#CT Shilpa Shah -
મિસળ-પાવ(Misal Pav Recipe in Gujarati)
મિસળ પાવ એ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. એ નાસિકનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. મિસળ પાવ એ ફણગાવેલા મિક્સ કઠોળની ચટપટી, ટેસ્ટી અને પૌષ્ટિક ડીશ છે. મિસળને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.પણ મેં અહીં મારી મરાઠી ફ્રેન્ડ પાસેથી શીખેલી રીતે બનાવ્યું છે. આ ડીશે ગુજરાત માં આવેલ વડોદરા શહેરમાં આગવું સ્થાન લઈ લીધું છે.#GA4#week11 Vibha Mahendra Champaneri -
મિસળ પાવ (Misal paw recipy in gujrati)
#RC3#Red Recipy#cookpad_guj મિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. જે કઠોળમાંથી બનાવવામાં આવે છે. મિસળ પાવ ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ હોય છે. મહારાષ્ટ્ર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને સવારે લોકો નાસ્તા માં પણ ખાવાનું પસંદ કરે છે. મિસળ ને પાઉં સાથે પીરસવામાં આવે છે. ખૂબ જ સ્પાઈસી વાનગી છે. કોલ્હાપુર નું મિસળ પાઉં ખુબ જ પ્રખ્યાત છે....એવું ફરસાણ જેને ચેવડા ... ડુંગળી...લીંબુ સાથે પીરસી વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે . Twinkal Kalpesh Kabrawala -
-
મુંબઇ ના મિસળ પાવ
#ડિનર#VNમુંબઇ ના રસ્તા ઓ ની પ્રખ્યાત ને ભાવતી વાનગી છે જેને ઘણા ફણગાવેલા કઠોળ ને મસાલા ઓ થી બનાવાય છે. તેને સેવ, કાંદા, ચેવડો ને પાવ સાથે પીરસાય છે Khyati Dhaval Chauhan -
મિસલ પાવ (Misal Pav Recipe in Gujarati)
#GA4#Week7 Breakfast મહારાષ્ટ્ર ની પારંપરિક વાનગી છે.તેના મસાલા અને સુગંધથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
મિસળ પાંવ (Misal Pav Recipe In Gujarati)
#Famઝનઝનિત મિસળ પાંવઅમારા ફેમિલી નું ફેવરિટ છે..મહારાષ્ટ્ર નું ફેમસ ફૂડ એટલે મિસળ પાંવ..મિસળ પાંવ એ પ્રોટીન થી ભરપુર હોય છે. અને ઉપર ચવાણું નાખી ને મસાલા પાંવ સાથે સર્વ કરવામાં આવે છે... Daxita Shah -
મિસળ પાવ(Misal Pav Recipe in Gujarati)
#કઠોળમિસળ પાવ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત ડીશ છે જે કઠોળ માંથી બનાવવા માં આવે છે ખાસ કરી ને શિયાળા ની ઠંડી માં ખાવાની બહુજ મજા પડે છે કારણ કે આ ડીશ એકદમ સ્પાઈશી અને ટેસ્ટી છે તમને પણ આ ડીશ જરૂર થી ગમશે તો ચાલો મિસળ પાવ બનાવીએ Archana Ruparel -
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
આ રેસીપી મા વેજ અને પનીર ને કડાઈ મા ઓઇલ અને બટર મા સેલો ફાય કરીને તેના પર સૂકા મસાલા નાખી પછી એક પેનમાં ઓઇલ મૂકી બધા ખડા મસાલા નાખી કાજુ અને મગજતારી બી સાથે ટોમેટો, કાંદા, આદુ મરચા લસણની પેસ્ટ નાંખી ગ્રેવી બનાવી તેના પર કડાઈ મા ક્રીમ નાખી સરસ રીતે મિક્સ થાય મસાલા પછી તૈયાર છે કડાઈ પનીર બટર રોટી, નાન, છાસ , સલાડ સાથે આપણી ડિનર પ્લેટ રેડી .આ કડાઈ મા બનાવવા મા આવતું હોવાથી કડાઈ પનીર નામ છે. Parul Patel -
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#Famમારા હાથ નું મિસળ મારા ફેમિલી મા બહુ જ ફેમસ છે હું આ મિસળ થોડી અલગ રેસીપી થી બનાવું છું જે ઓછી મહેનતે જડપ થી બને છે અને ટેસ્ટ માં બેસ્ટ બને છે Chetna Shah -
મિસળ પાવ ( Misal Pav Recipe in Gujarati)
#વેસ્ટમિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. તે ખાવા માં સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે Hiral A Panchal -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#trend#મીસળપાંવમીસળપાંવ મહારાષ્ટ ની ફેમસ વાનગી છે,આ રેસીપી મા ફણગાવેલા મગ,મઠ નો ઉપયોગ થતો હોવાથી હેલ્ધી રેસીપી છે,પાંવ સાથે પણ ખવાય છે. Tejal Hitesh Gandhi -
બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati)
આ રેસીપી મા કાજૂન સોસ બનાવી બેબી પોટેટો ફાય કરીને સર્વ કરવામાં આવે છે. આ એક BBW nation starter રેસીપી છે. આ રેસીપી મા કાંદા પાઉડર અને લસણ પાઉડર ઉપયોગ કરીને સ્પાઈસી કાજૂન સોસ બનાવવા મા આવે છે. મેં અહીં સ્મોકિં ફલેવર અને ટેસ્ટ માટે કાંદા અને લસણ ને રોસ્ટ કરી કર્યું છે. ગ્રીલ અથવા ગેસ પર જાળી પર રેસ્ટ કરી ને બનાવી શકાય. BBQ Nation Cajun potato recipe Parul Patel -
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#trend week-1 મહારાષ્ટ્ર ની પ્રખ્યાત રેસિપી છે અને હેલ્ધી પણ છે....અને યમ્મી પણ છે Dhara Jani -
મિસળ પાવ
#ડિનર#સ્ટારમુંબઈ નું પ્રખ્યાત ફૂડ એટલે મિસળ પાવ. મિક્સ ફણગાવેલા કઠોળ માં થી બનાવવા મા આવે છે. પાવ સાથે ખવાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી વાનગી છે. Disha Prashant Chavda -
મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
#ATW1#TheChefstoryમીસળ પાવ ગુજરાત મહારાષ્ટ્ર કોલ્હાપુર નું સ્ટ્રીટ ફુડ છે સવારે નાસ્તામાં સાંજે ડીનર માં પણ ચાલે છે Jigna Patel -
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
આ એક સ્ટાર્ટર રેસીપી છે સૂપ સાથે સર્વ કરવામાં આવે છે રેસીપી મા મુખ્ય શીટ હોય છે જેમાં વેજ સ્ટફ કરીને તેને રોલ કરીને ડીપ ફ્રાય કરવામાં આવે છે .મેં અહીં મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરીને પડ માટે શીટ વણી ને બનાવી છે જેથી એક્દમ પાતળી બને છે અને ઓઇલ ફ્રી ક્રિસ્પી સ્પ્રિંગ રોલ બને છે એક્દમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ . 😍❤ Parul Patel -
મિસળ પાવ(misal pav Recipe in Gujarati)
#GA4 #Week11 #Post 1 #Sprouts. મિસળ પાઉં એ મહારાષ્ટ્ર ની ફેમસ ઙીશ છે... મિસળ ફણગાવેલા mix કઠોળની વાનગી છે તે ખાવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... ઠંડીમાં તો ખાવાની બહુ જ મજા આવે છે Payal Desai -
મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati)
#PC આ રેસીપી-મેકસીકન છે. જેમાં Tortilla મા (મેદાની રોટી )ખૂબ પ્રમાણમાં વેજ મા પનીર, ચીઝ અને મેક્સિકન સોસ, મસાલો ઉમેરીને 4 લેયર મા અલગઅલગ ટોપીગ કરીને ફોલ્ડ કરીને નોનસ્ટિક પેનમાં ઓઇલ મૂકી બેય સાઇડ શેકીવાની. બાળકો ને આ વાનગી ખૂબ પસંદ આવે છે. તમે ઘરે ઘઉં લોટ ની રોટી મા પણ બનાવી હેલ્થી option મા લઈ શકાય Parul Patel -
મિસળ પાવ જૈન (Misal Pav Jain Recipe In Gujarati)
આ આમતો મહારાષ્ટ્રીયન ડીશ છે પણ ગુજરાત માં અને અન્ય જગ્યા એ પણ તે ખવાય છે.કોઈ એકલા મઠ નું બનાવે તો કોઈ વટાણા મિક્સ કરી બનાવેમે અહીં મિક્સ કઠોળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે જે એકદમ હેલ્ધી અને પ્રોટીન થી ભરપુર છે. Nisha Shah -
ચીઝી કોર્ન પનીર વેજ સેઝવન પરાઠા (Cheese Corn Paneer Veg Schezwan Paratha Recipe In Gujarati)
આ પરાઠા મા કોઈ પણ બટાકા કે કાચા કેળા ના માવા ના બેઝ વગર બનાવ્યા છે. આમાં ફક્ત વેજ, પનીર, ચીઝ, સેઝવન સોસ અને માયોનિસ અને અલગ અલગ મસાલા ઉમેરી એક્દમ ટેસ્ટી પરાઠા બનાવ્યા છે. મોર્નીંગ બ્રેકફાસ્ટ અને લાઇટ ડિનર પ્લેટ તરીકે પણ લઈ શકો. Parul Patel -
પૂણે મીસળ પાવ(pune misal pav in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૦ આજે મારા શહેરની પ્રચલિત અને મારી મનપસંદ વાનગી બનાવી છે, પૂણેમીસળપાવ અહીં નથી આ વાનગી થોડી તીખા વાળી સ્વાદિષ્ટ વાનગી છે, આ વાનગી ગરમ ખાવા ના મઝા આવે છે, અહીં મીસળપાવ ખાવ તો સાથે, કાંદા, લીંબુ, ચવાણું ( મિક્સર ) અને મીસળ ગ્રેવી અલગથી અાપે છે, સાથે મસાલા છાસ હોય જ છે, ગરમા ગરમ મીસળ પાવ ખાવાની અલગ જ મઝા છે Nidhi Desai -
કોલ્હાપૂરી મિસળ પાવ(Misal pav recipe in Gujarati)
#trend મિસળ પાવ એટલે મહારાષ્ટ્રની સૌથી ફેમસ વાનગી , મહારાષ્ટ્રમા આ મિસળના પણ અલગ-અલગ પ્રકાર હોય છે જેમ કે ઝનઝની તરી વાળી પુણેરી મિસળ , કોલ્હાપૂરી મિસળ વગેરે જે ખાવામા ખુબ જ સ્વાદિષ્ટ હોય અને હેલ્દી હોય કારણકે આમા મઠ જેવા કઠોળ હોય છે. Nikita Sane -
મિસળ પાવ (Misal pav Recipe in Gujarati)
#GA4#Week 11#post :2#cookpadindia#cookpadgujrati ફણગાવેલા મગ અને મઠ ની સબ્જી નેMaharastian નુ સ્પાઇસી મીસળ તરીકે જાણીતુ છે જેને પાવ અને ચવાણા સાથે પીરસવામા આવે છે. सोनल जयेश सुथार -
મહારાષ્ટ્રીયન મિસળ પાઉં (Misal Pav Recipe in Gujarati)
મહારાષ્ટ્ર ની ફેમસ રેસીપી. ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્પાઇસી વાનગી. Disha Prashant Chavda -
મિસલ પાવ (Misal pav recipe in Gujarati)
#trend#week3પાઉ્.મુબઈની ફેમસ વાનગી છે.ખુબ જ સરસ બની. SNeha Barot -
મિસળ પાઉં(misal pav recipe in Gujarati)
#સુપર સેફ૪#દાલ અને રાઈસ ની વાનગીઓ#આ રેસિપી મેં પહેલી વાર બનાવી છે કુક પેડ ની થીમ માટે બનાવી છે થેન્ક્યુ કુક પેડ મારા ઘરના ને એક ટેસ્ટી રેસીપી ખાવા મળી અને મને એક નવી રેસીપી શીખવા મળે મારા ઘરમાં આ બધાને બહુ જ પસંદ આવી તો આપ સૌને પણ પસંદ આવશે થેન્ક્યુ Kalpana Mavani -
મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મસાલા પાવ
#ટમેટા મસાલા પાવ નામ સાંભળતા જ મુંબઈ ની યાદ આવે..મસાલા પાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. અને આ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે..આમાં હેલ્ધી શાક નો ઉપયોગ કરવામાં આવે છે ..જેમ ક ટામેટા, કેપ્સીકમ,કાંદા વટાણા..અને પાવ ની સાથે બનાવવામાં આવે છે.. તો ચાલો દોસ્તો આપને મસાલા પાવ બનાવીએ... Pratiksha's kitchen. -
મિસળ પાવ(Misal Pav recipe in Gujarati)
#trendઅહીં મેં મિક્સ કઠોળ મિસળ પાવ બનાવી છે.મિસળ હેલ્થ માટે બવું જ સારું છે.તેને પાવ સાથે ખાઈ શકાય છે. Bijal Parekh
More Recipes
ટિપ્પણીઓ