દુધી ના મુઠિયાં (Dudhi Muthia Recipe In Gujarati)
દાદી
રાંધવાની સૂચનાઓ
- 1
દુધી ને છીણી લો
- 2
પછી લોટ લ્યો ઘઉં નો, ચણાનો, મીઠું, ખાંડ જરુર પડે તો થોડી છાસ,સોડા, મરચું,અને અજમો ઉમેરી હલાવી લ્યો
ત્યારબાદ,મૂઠિયા વાળી ઢોકળિયામા ચડવા મુકો - 3
૨૦-૨૫ મિનિટમાં ચેક કરો છરી વડે બરાબર બફાઈ ગયા હોય તો તેલ,સુકા
મરચા,રાઈ, હિંગ,તલ,મુકી વઘારી લ્યો અને જલારામ મસાલો ઉમેરી હલાવી લ્યો
અને સુકા તળેલા મરચા અને આમલીની ચટણી સાથે સર્વ કરો - 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SVC#SAMAR VEGETABLE RECIPE CHALLENGE Jayshree Doshi -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#trend3#week3#Gujarati# વાનગી નંબર 3# દુધી ના મુઠીયા Pina Chokshi -
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#દુધી નાં મુઠીયા# CB2#Week2દુધી હ્દય માટે ખૂબ જ ગુણકારી હોય છે..અને શરીર માં ઠંડક આપે છે.. એટલે દુધી ના મુઠીયા, હાંડવો ,અને હલવો, ઢેબરા આ બધું દરેક ગૃહિણીની પસંદ હોય છે..મેં આજે ખીરુ બનાવી ને ખમણ ની જેમ .. મુઠીયા બનાવેલ છે.. Sunita Vaghela -
-
દુધી મેથી કોથમીર ના મુઠીયા (Dudhi Methi Kothmir Muthia Recipe In Gujarati)
#RC4#GREEN Iime Amit Trivedi -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB2Week-2 bottle gaurd dumplings Unnati Desai -
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા અલગ અલગ રીતે બનાવતા હોય છે મે અહીંયા દુધી ના મુઠીયા બનાવ્યા છે Dipti Patel -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
ડીનર મા કંઈક હળવુ ખાવાની ઇચ્છા હોય ત્યારે ઝટપટ બની જતા, દુધી ના પોષ્ટીક, સ્વાદિષ્ટ મુઠીયા દરેક ગુજરાતી ની પહેલી પસંદ છે Pinal Patel -
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SVC#SUMMER VEGETABLES RESIPY CHALLENGE Bhakti Viroja -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16381633
ટિપ્પણીઓ