માખણ ની છાસ નું પનીર

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR

#PC

શેર કરો

ઘટકો

  1. 1બાઉલ માખણ ની છાસ
  2. જરૂર પ્રમાણે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં છાસ નાખી ગેસ ઉપર ગરમ કરવા મુકો

  2. 2

    છાસ ઉકળવા લાગે એટલે તેમાં થી પનીર છુટું પડવા લાગશે પાણી અલગ દેખાશે

  3. 3

    એક કપડા માં પનીર ને ગાળી લો હવે તેમા થોડુ થોડુ પાણી નાખી છાસ ની ખટાસ કાઢી લો

  4. 4

    પનીર બરાબર નીતારી એક બાઉલ મા કાઢી લો તૈયાર છે પનીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes