રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કથરોટમા લોટ લઈ તેમાં મીઠું અને તેલ નાખી મીકસ કરી લ્યો.જરૂર મુજબ પાણી નાખી રોટલી જેવો લોટ બાંધી દસ મિનિટ ઢાંકી ને રહેવા દો.
- 2
હવે એક બાઉલમાં બટાકા,ડુંગળી, મરચા આદુ પનીર, ચાટ મસાલો,ગરમ મસાલો બધું મિક્ષ કરી લ્યો.
- 3
ત્યારબાદ કણકમાંથી લૂઓ લઈ રોટલી વણી તેના પર સ્ટફિંગ મૂકો અને ગુલ્લું વાળી હળવું દબાવી ફરી થોડું વણી લો.તવી પર પહેલાં બંન્ને બાજુ અધકચરૂ શેકી પછી તેલથી બ્રશીગ કરી આછી ભાત પડે તેવા શેકી લો.
- 4
આ રીતે બધા પરાઠા તૈયાર કરી સર્વિંગ પ્લેટમાં લઈ ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્પાઈસી ડોનટ/વેજ.પનીર રીંગ સમોસા
#LB#લંચ બોકસ#SRJ#સુપર રેશીપી ઓફ જુન#RB13#માય રેશીપી બુક Smitaben R dave -
-
-
-
રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
નાના બાળકો શાક ભાજી ન ખાતાં હોય તો આ રીતે પરોઠા બાળકો ને કરી દઈએ તો હોંશે હોંશે ખાય છે Bhavna C. Desai -
-
પાલક પનીર પરાઠા(Palak paneer parotha recipe in Gujarati)
આજે આપણે પરાઠા ની રેસીપી જોઈ રહ્યાં છે. તો આ ટેસ્ટી અને હેલ્થી રેસીપી નો આનંદ માણીશું. Heena Pathak -
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR2 (Week 2) માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad -
-
સ્ટફ પનીર પરાઠા (Stuffed Paneer Paratha Recipe In Gujarati)
પનીર મા પ્રોટીન ખુબ જ હોય છે આપણે હેલ્ધી ફુડ ને આપણા ડાએટ મા લેવો જરૂરી છે ટીફીનમા બાળકો ને આપી શકાય#Goldenappron4#Week1#paratha Bindi Shah -
પનીર ચીલી કોરીએન્ડર પરાઠા
પરાઠા અસમતો રોજિંદા જીવનમાં ખાવામાં લેવાતી સામાન્ય વાનગી કેવાય પણ ફોજ એક સરખું ના ખાવું હોય તો પરાઠા મા પણ નવીનતા લાવી ને માજા મણિ શકાય છે. આજની આફહુનીક જીવનશૈલી મુજબ જો બાળકો કે મોટેરા ઓને કૈક નવા સ્વાદ સાથે કોઈપણ વાનગી પીરસવા માં આવે તો હોંશે હોંશે ખાય છે. આપણે આજે એવીજ બધાનર ભાવે ઈવા પરાઠા ની ડીશ બનાવીશું પનીર ચીલી અને કોથમીર ના નવીનતમ ઉપયોગ થઈ આ ડીશ બનાવી છે.જેના નામ માત્ર થઈ બાફને ખાવાનું મન થાય તો ચાલો જોઈએ એની સામગ્રી. Naina Bhojak -
-
-
-
શાહી પનીર
#PC#RB17#week17 પનીર ની અનેક વાનગી ઓ બને છે.અહીંયા મે શાહી પનીર ની રેસીપી શેયર કરી છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16408182
ટિપ્પણીઓ