રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
બે લોકો માટે
  1. 1બાઉલ ઢોસા નું બચેલું ખીરું
  2. સ્વાદ મુજબ મીઠું
  3. 1 ટેબલ સ્પૂનમિક્સ હર્બસ
  4. 2 ટેબલ સ્પૂનમકાઈ ના દાણા
  5. 2 ટેબલ સ્પૂનસિમલા મિર્ચ
  6. 1કટકો ગાજર ખમણેલું
  7. 1 નાની ચમચીમરી પાઉડર
  8. 1પેકેટ ઈનો
  9. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક બાઉલ માં બધુજ મિક્સ કરી ને રાખો.

  2. 2

    હવે નોન સ્ટિક મીની ઉત્તપમ ની લોઢી માં તેલ મૂકીને પાથરો.

  3. 3

    અને થોડી વાર થવા દો અને પછી ઉથલાવો.ને થોડી વાર થઇ જાય પછી લઈ લો અને ગરમ ગરમ પીરસો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

Similar Recipes