#વેજિટેબલ પોકેટ (vegitable poket recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મેંદા નો લોટ લઈ ઘી નું મોણ નાખી ને મીઠું નાખી લોટ બાંધવો પછી તેના લુવા કરવા
- 2
હવે આપણે કોબી ગાજર બીટ મરચા ને ટામેટા કોથમીર બધું એક બાઉલ માં લઈ તેમાં
- 3
તેમાં બધા મસાલા ઉમેરો ને મિક્સ કરો પછી મેંદા ના લુવા પાડી ને રાખેલ તેને રોટલી ની જેમ વણો(સ્ટંફિંગ જયારે કરવા હોય ત્યારે હલાવવું જેથી કોબી નું પાણી ના છુટે)
- 4
પછી તેમાં સ્ટંફિંગ ભરો ને તેને પાણી ય લઈ લગાડી પોકેટ ની જેમ વાળી લેવું આ રીતે બધા વાળી લેવા
- 5
પછી તેને 10મિનિટ સૂકવવા દેવા ને પછી તેને ફ્રાય કરવા
- 6
ફ્રાય થઈ જાય એટલે તેને સર્વ કરો સોસ સાથે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
#GA4 #week 1વેજિટેબલ પરાઠા બ્રેકફાસ્ટ, લંચ બોક્સ ના બહુ જ સરસ રહે છે જો બાળકો વેજિટેબલ્સ ન ખાતા હોય તો બાળકો ખાતા થઈ જાય છે મારી બેબી તો વેજિટેબલ્સ ખાતી નથી અને તેથી હું આવી રીતના વેજિટેબલ પરાઠા બનાવવાનો છું જેથી તેનામાં બધા જ વેજિટેબલ્સ ના પ્રોટીન વિટામિન્સ તેને મળતા રહે તો તમે પણ એક વાર જરૂર થાય કરજો તમારા બાળકોને પણ જરૂરથી આવશે નાના-મોટા સહુને જ ભાવે વેજિટેબલ્સ પરાઠા ની રેસીપી જોવા માટે ચલો જઈએ Varsha Monani -
-
-
-
-
વેજીટેબલ ચીઝ કોર્ન મેગી (Vegetable Cheese Corn Maggi Recipe In Gujarati)
#14નવેમ્બર#ચાઈલ્ડ સ્પેશ્યલ Marthak Jolly -
-
#ચીઝ કોર્ન મેગી ચાટ (cheese corn meggi chat recipe in Gujarati)
#સુપરશેફ1#week3#મોન્સૂન Marthak Jolly -
-
-
-
-
વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ
#ટિફિન#સ્ટારમે વિવિધ શાક નો ઉપયોગ કરી ને સેન્ડવીચ બનાવી છે. આ એક સરળ રેસિપી છે તેમજ નાના બાળકો ને ખુબ જ પસંદ છે. Anjali Kataria Paradva -
ક્રિસ્પી વેજ નૂડલ્સ ચાઈનીઝ પકોડા (Crispy Veg Noodles Chinese Pakoda Recipe In Gujarati)
#GA4#Week2 Nisha Parmar -
-
-
-
વેજિટેબલ હાંડવો(vej handvo recipe in Gujarati)
#સુપરશેફ 2 ( ફ્લોર/લોટ ) #માઇઇબુક #પોસ્ટ 25 Dhara Raychura Vithlani -
ચોખાનાં લોટની થાલીપીઠ (Rice Flour Thalipeeth Recipe In Gujarati)
#ભાત ની વાનગીપારંપરિક મહારાષ્ટ્રીયન વાનગી થાલીપીઠનું અત્યારની કોન્ટેસ્ટ માટેનું રૂપાંતરણ.થાલીપીઠ એ પૂરાં મહારાષ્ટ્રમાં ટેસ્ટથી ખવાતી વાનગી છે. થાલીપીઠ એ મિક્સ ધાન્યોનાં લોટ, મસાલાઓ અને શાકભાજીના બહોળા વપરાશથી બનતો એકદમ હેલ્ધી ખોરાક છે.મેં આ પારંપરિક રીતમાં ફેરફાર કરી તેને કોન્ટેસ્ટની રેસિપીમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. અને સાથે થોડો ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે.મને વિશ્વાસ છે કે આપ સૌ પસંદ કરશો જ. Pradip Nagadia -
-
-
-
-
#ધઉં ના લોટ ની થાલી પીઠ (ghau na lot ni thali pith recipe in Gujarati)
#સુપરશેફ1#week2 Marthak Jolly
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13151847
ટિપ્પણીઓ (5)