બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)

Meghna Shah
Meghna Shah @Meghnasha

આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું

બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)

આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. બ્રેડ નું નાનું પેકેટ
  2. ૩ ચમચીપીઝા સોસ
  3. ૪ ચમચીટામેટો સોસ
  4. ડુંગળી અને ૧ કેપ્સીકમ ઝીણા સમારેલા
  5. ૧ વાટકીમોઝરેલા ચીઝ
  6. ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા પીઝા સોસ અને ટામેટા સોસ લો તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને કેપ્સીકમ નાખી બધું મિક્સ કરો

  2. 2

    બધું એક સરખું મિક્સ કરી તૈયાર કરો

  3. 3

    હવે એક નોનસ્ટિકમાં બે બ્રેડ મૂકો અને તેના પર સોસ માં જે મિક્સ કરીને બનાવ્યું છે તે લગાવો

  4. 4

    હવે તેના પર ચીઝ નાખી પાંચ મિનિટ માટે ઢાંકીને કુક થવા દો

  5. 5

    પાંચ મિનિટમાં જ મારી ચીઝ સરસ મેલ્ટ થઈ મારા બ્રેડ પીઝા થઈ ગયા છે હવે તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખો

  6. 6

    તો રેડી છે મારા બ્રેડના પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghna Shah
Meghna Shah @Meghnasha
પર

ટિપ્પણીઓ

Similar Recipes