વેજ મેયોનીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 નંગલાંબી બ્રેડ
  2. 3 - 4 ચમચીબટર (રુમ ટેમ્પરેચર)
  3. 3 - 4 ચમચીપનીર નાં પીસ
  4. 1/2 કપકાકડી (સમારેલ)
  5. 1/2 કપટામેટા (સમારેલાં)
  6. 3 ચમચીમેયોનીઝ
  7. 1 ચમચીમસ્ટર્ડ સોસ

રાંધવાની સૂચનાઓ

7 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બ્રેડ ને વચ્ચે થી કટ્ટ કરી બંને બાજુ બટર લગાવો.મેયોનીઝ અને મસ્ટર્ડ બંને મિક્સ કરી લગાવો.તેનાં પર કાકડી નાં પીસ,ટામેટા નાં પીસ અને પનીર મૂકી બ્રેડ બંધ કરી ગ્રીલ કરી.ઠંડી થાય પછી કટ્ટ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes