રાજમા ચાવલ

Jigna Patel
Jigna Patel @jigna15
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો
  1. ૧/૨વાટકો રાજમા
  2. ડુંગળી
  3. ટામેટાં
  4. ૧ ટુકડોઆદુ
  5. ૩ ચમચીલસણ
  6. ૨ ચમચીગરમ મસાલો
  7. મીઠું
  8. પાવરા તેલ
  9. ૧ ચમચીહળદર
  10. ૪ ચમચીધાણાજીરૂ
  11. ૪ ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    રાજમા ને ગરમ પાણી માં ૫ થી૬ કલાક સુધી પલાળી રાખો પછી મીઠું નાખી કૂકરમાં ૬ વીસલ વગાડી લો

  2. 2

    પછી મીક્ષર જાર માં વેજીટેબલ કટ કરી ગ્રેવી બનાવી લો

  3. 3

    કડાઈમાં તેલ મૂકી ઉમેરો તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરો પછી બધા મસાલા એડ કરો મીઠું નાખી તેલ છુટું પડે ત્યાં સુધી સેકો

  4. 4

    પછી બાફેલા રાજમા ઉમેરો જરૂર મુજબ પાણી ઉમેરી ૪ થી ૫ મીનીટ માટે કૂક કરો

  5. 5

    ગરમાગરમ ચાવલ સાથે સર્વ કરો તૈયાર છે રાજમા ચાવલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ

Similar Recipes