સાબુદાણા ના ભજીયા (Sabudana Bhajiya Recipe In Gujarati)

#SJR
#cookpad
#cookpadindia
#cookpadgijarati
#fast
સાબુદાણાની એકની એક જ રેસિપી ખાઈને જો તમે કંટાળી ગયા હો તો આ ગોલ્ડન ક્રિસ્પી ,કડક ટેસ્ટી સાબુદાણાના ભજીયા અવશ્ય ટ્રાય કરશો.
સાબુદાણા ના ભજીયા (Sabudana Bhajiya Recipe In Gujarati)
#SJR
#cookpad
#cookpadindia
#cookpadgijarati
#fast
સાબુદાણાની એકની એક જ રેસિપી ખાઈને જો તમે કંટાળી ગયા હો તો આ ગોલ્ડન ક્રિસ્પી ,કડક ટેસ્ટી સાબુદાણાના ભજીયા અવશ્ય ટ્રાય કરશો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને ધોઈ અને તેમાં ડૂબે તેટલું જ પાણી નાખી અને ચાર કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ સાબુદાણાને એક ગરણીમાં મૂકી દેવા જેથી થોડુંક પણ પાણી હોય તો તે નીકળી જાય. એક બાઉલમાં સાબુદાણા લઈ લો તેને હાથની મદદથી મસળી લેવા.તેમાં શીંગદાણા નો ભૂકો તથા આદુ, મરચાં ક્રશ કરેલા નાખો
- 2
હવે તેમાં દહીં, રાજગરો નાખી મિક્સ કરો ત્યારબાદ લીલા ધાણા એડ કરો
- 3
હવે સિંધવ અને તલ નાખી મિક્સ કરો. હવે તેલ ગરમ કરો અને ગરમ તેલમાં આ લોટમાંથી ભજીયા ઉતારો.
- 4
જ્યાં સુધી ભજીયા તેલમાં ઉપર ના આવે ત્યાં સુધી તેને ટચ કરશો નહીં. ભજીયા ઉપર આવે ત્યારબાદ જ તેને ટર્ન કરવા.સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થવા દો.
- 5
ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યારબાદ કાઢી લેવા.દહીં તળેલા મરચા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા પરોઠા (Sabudana Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiસાબુદાણાની ખીચડી, વડા, કટલેસ આ બધું બનાવી અને કંઈક નવું વિચારતા હોઈએ તો સાબુદાણાના પરોઠા એ ખુબ સરસ ઓપ્શન છે. વડી આમાં એક બટાકો કાચો છીણીને નાખવાથી તેમાં ક્રિસ્પીનેસ ખૂબ જ વધી જાય છે. ઉપરાંત મેં બટરમાં શેક્યા છે તેથી ટેસ્ટ બેહદ લાજવાબ છે. Neeru Thakkar -
શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati)
#FR#cookpad#cookpadindia#cookpadgujarati#fast#faraliparathaસાબુદાણા માં રહેલ સ્ટાર્ચ અને સુગરથી ભરપૂર માત્રામાં શરીરને તાકાત મળી રહે છે. બ્રેકફાસ્ટમાં સાબુદાણાના પરોઠા ખાવાથી ન્યુટ્રીસન્સ ની સાથે એનર્જી પણ મળે છે. Neeru Thakkar -
સ્ટફડ સાબુદાણા બોલ્સ (Stuffed Sabudana Balls Recipe In Gujarati)
#ChooseToCookMy Favorite recipe#cookpad#cookpadindia#cookpadgujaratiસાબુદાણા વડા, કટલેસ, ભજીયા વગેરે બને છે.પણ આજે મારી ગ્રુહલક્ષ્મી એ આ નવીન રીતે પનીર સ્ટફ્ડ કરીને બોલ્સ બનાવવાની વાત કરી.મેં બનાવ્યા.ખરેખર ટ્રાય કરવા જેવી રેસીપી છે.હેલ્ધી છે.ટેસ્ટી છે. Neeru Thakkar -
ફરાળી બેબી ઉત્તપમ (Farali Baby Uttapam Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
રાજગરાના ઢેબરા (Rajgira Dhebra Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fastઉપવાસ માટે ફરાળી ઢેબરા એ સૌથી સારો વિકલ્પ છે. ઓછા તેલમાં બનતી આ વાનગી છે . વડી ખૂબ જ ટેસ્ટી બને છે. Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast#breakfast#tasty Neeru Thakkar -
ફરાળી ઢેબરા (Farali Dhebra Recipe In Gujarati)
#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#fastઉત્તર ભારતમાં રાજગરાનો ઉપયોગ વધુ થાય છે ત્યાંના શ્રમિક ખેડૂતો રાજગરાનો ખાવામાં ઉપયોગ કરી અને અધિક શક્તિ મેળવે છે. તે લોકો રાજગરાને રામદાણા કહીને નવાજે છે. રાજગરાનો અર્થ પણ શાહી અનાજ થાય છે રાજગરો એટલે પ્રોટીન ખનીજ તત્વો વિટામીન્સ થી ભરપૂર ખજાનો! Neeru Thakkar -
સેન્ડવીચ ખમણ (Sandwich Khaman Recipe In Gujarati)
#FDS#cookpad#cookpadindia#cookpadgujarati#delicious#tasty#breakfastજો તમે ખમણ ખાઈને કંટાળી ગયા હો તો આ નવી રેસિપી બનાવવાનો વિચાર ચોક્કસ કરજો કારણ કે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#fast#breakfast#tasty સાબુદાણા સાગો નામના એક વૃક્ષ માંથી થાય છે. આ વૃક્ષના મૂળમાંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે. જેમાંથી સાબુદાણા તૈયાર થાય છે. એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સાબુદાણા કાર્બોહાઈડ્રેટ નો સારો સ્ત્રોત છે. જે શરીરમાં તરત ઉર્જા આપવા માટે ખુબ જ સહાયક છે. Neeru Thakkar -
ફરાળી અપ્પમ (Farali Appam Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#tasty#yummy#fast#homechef Neeru Thakkar -
ક્રિસ્પી સાબુદાણા ના વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15ક્રિસ્પી સાબુદાણા ના વડા Ramaben Joshi -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Gujarati#Farali Khichdi Saroj Shah -
મોરૈયા ના વડા (Moraiya Vada Recipe In Gujarati)
#EB#week15#cookpadguj#cookpad#cookpadindia#moraiyoમોરૈયા ના ક્રંચી વડા Neeru Thakkar -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો શ્રાવણ મહિનો છે સાંજે નાસ્તો કરવો હોય તો બહુ જ મજા આવે . Chandni Dave -
લીલા ધાણાના ગોટા
#RB5#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tastyઉનાળામાં પણ જો મેથીના ગોટા ખાવાનું મન થાય તો તેનો એક ઓપ્શન છે લીલા ધાણા ના ગોટા!!! લીલા ધાણા નાખી અને એક વાર અવશ્ય ગોટા બનાવાનો ટ્રાય કરશો. ખૂબ જ ટેસ્ટી બને છે વડી લીલા ધાણા અને સૂકા ધાણા નો ભૂકો ઉનાળામાં લાભદાયી છે. Neeru Thakkar -
-
-
-
બટાકા મરચાં ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબટાકાના ભજીયાના ખીરામાં સોડા કે ઈનો નાખવાની જરૂર નથી કારણ કે ખીરામાં ખૂબ જ ગરમ એક ચમચી તેલ નાખવાથી ભજીયા સોફ્ટ અને ક્રિસ્પી બને છે. Neeru Thakkar -
-
સાબુદાણા ની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujarati#shivratri Keshma Raichura -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadએકાદશી માં ઉપવાસની ઘણી બધી આઈટેમ બનાવતા હોઈએ છીએ છતાં પણ સાબુદાણાની ખીચડી એ તો સદાબહાર છે. Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ હોય ત્યારે સાબુદાણાની ખીચડી બને છે. આ સાબુદાણાની ખીચડી ગરમા ગરમ જ ટેસ્ટી લાગે છે. અને જો તે વધી હોય તો તેમાં રાજગરા અથવા શિંગોડા નો લોટ, મસાલા ઉમેરી અને તેની કટલેસ અથવા અપ્પમ પણ બનાવી શકાય છે. Neeru Thakkar -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef#Farali Neeru Thakkar -
સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#Farali#sivratri special#cookpad Gujarati#cookpadindia Saroj Shah -
બીટરુટ સાબુદાણા ખીચડી (Beetroot Sabudana Khichdi Recipe)
સાદી સાબુદાણા ની ખીચડી તો બધા એ ખાધી જ હશે. હવે આ બીટરુટ સાબુદાણા ખીચડી જરૂર થી ટ્રાય કરજો. જે બીટ નઈ ખાતા હોય અને સાબુદાણા ની ખીચડી ખાતા હોઈ એના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે.આ ખીચડી નો કલર જોઈને જ દિલ ખુશ થાય જાય.#આલુ#goldenapron3Week 20#beetroot Shreya Desai -
ડુંગળી - મરચાં ના ભજીયા (Dungri Marcha Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindia#breakfast#tastyવરસાદ પડે અને ગુજરાતીઓના ઘરે ભજીયા ના બને એવું બને જ નહીં. ભજીયા એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. એમાંય ડુંગળીના ભજીયા ઓછી સામગ્રીમાંથી બને, બનાવવા સરળ અને ઝટપટ! Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (17)