અજમાના પાન ના પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)

#AA1
#amazing august- week1
આપણે સૌ જાણીએ છીએ કે અજમા નો ઉપયોગ રસોડામાં વર્ષોથી થાય છે. કઠોળ, દાળ, ગુવાર, ચોળી જેવા વાયુ કરે તેવા શાક માં અવશ્ય ઉમેરાય છે. જમ્યા પછી ખવાતા મુખવાસ માં પણ અજમો હોય કારણ કે અજમો પાચન માટે અને શરદી-ઉધરસ માં ખૂબ જ કારગર છે.
દાદી માના નુસખા વિષે જાણતા હોવ તો પેટમાં દૂખે કે ચૂંક આવે તો દાદીમાં અજમો ચાવી જવાનું કહેશે. આમ, અજમો ખૂબ જ ફાયદાકારક ઔષધ ની સાથે રસોડામાં નાં મસાલા માં સ્થાન પામ્યું છે.
ચોમાસામાં અજમાના પાન સરસ થાય તો આજે તેના પકોડા/ભજીયાબનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
અજમાના પાન ના પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#AA1
#amazing august- week1
આપણે સૌ જાણીએ છીએ કે અજમા નો ઉપયોગ રસોડામાં વર્ષોથી થાય છે. કઠોળ, દાળ, ગુવાર, ચોળી જેવા વાયુ કરે તેવા શાક માં અવશ્ય ઉમેરાય છે. જમ્યા પછી ખવાતા મુખવાસ માં પણ અજમો હોય કારણ કે અજમો પાચન માટે અને શરદી-ઉધરસ માં ખૂબ જ કારગર છે.
દાદી માના નુસખા વિષે જાણતા હોવ તો પેટમાં દૂખે કે ચૂંક આવે તો દાદીમાં અજમો ચાવી જવાનું કહેશે. આમ, અજમો ખૂબ જ ફાયદાકારક ઔષધ ની સાથે રસોડામાં નાં મસાલા માં સ્થાન પામ્યું છે.
ચોમાસામાં અજમાના પાન સરસ થાય તો આજે તેના પકોડા/ભજીયાબનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનાં લોટને ચાળી લો પછી તેમાં મીઠું, લાલ મરચું, અજમો, કોથમીર નાંખી જરૂર મુજબ પાણી નાંખી ખીરું તૈયાર કરો.
- 2
અજમા ના પાન ને ધોઈ લો. મોળા મરચા પણ લીધા છે તેને ૨ ટુકડા કરી તેમાંથી બી કાઢી લો.
- 3
હવે કડાઈમાં તેલ ગરમ મૂકી દો. ખીપામાં હીંગ તથા સોડા નાંખી ફેટી લો. પછી ગરમ તેલ માં અજમા ના પાન બોળી ગરમ તેલ માં તળવા મૂકો. બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન અને ક્રીસ્પી થાય એટલે પ્લેટ માં કાઢી લો.
- 4
તો તૈયાર છે ગરમાગરમ અજમા ના પાન નાં પકોડા સાથે મરચા ના પણ. તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#SJR#Cookpadgujarati#Cookpadindiaઅજમો આપડા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે અજમા ના છોડ ને આસાની થી ઘરે લગાવી શકાય છે આજે મે મારા જ ઘરે અજમો નો છોડ છે તેના જ પાન ના પકોડા બનાવિયા છે ખૂબ જ ટેસ્ટી બને છે અજમો આપડા રસોડા મા ખૂબ જ ઉપયોગી છે અજમા ના પાન ને બધા જ શાક મે ઉમેરી શકાય છે તેનાથી શાક નો ટેસ્ટ પણ વધી જાય છે અને હેલ્થ માટે પણ ખૂબ સારા છે hetal shah -
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#Amazing August#SJR#Monsoon recipe#અજમા ના પાન ના પકોડા#અજમા પાન રેસીપી#ચણા ના લોટ ની રેસીપી અજમો એ એક ઔષધિ તરીકે વપરાય છે...અજમાં ના છોડ ને તમે ઘર આગળ પણ કુંડા માં વાવી શકો છો...ને જયારે જરૂર પડે એનો ઉપયોગ કરી શકો છો...□અજમા પાન ને 'કપૂરવલ્લી ભાજી' કે 'ઓમાવલ્લી ભાજી ' તરીકે પણ ઓળખાય છે....તે 'ક્યૂબન ઓરેગેનો' ....તરીકે પણ ઓળખાય છે...□અજમાં માં રહેલ સંયોજક દ્રવ્ય 'થાઈમોલ' પેટ માં પાચક રસ ના સ્ત્રાવ માં મદદ કરે છે ...જેથી જો પેટ માં દુખાવો હોય કે અપચો થયો હોય કે ગેસ થયો હોય કે એસીડીટી થઈ હોય તો અજમો આપવામાં આવે છે....બી.પી. ની તકલીફ માં પણ ફાયદાકારક છે...અજમા નું પાણી પીવાથી આપણી ચયાપચયની ક્રિયા ને વેગ મળે છે ,વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે....આમ અજમો ઉતમ ઔષધિય ગુણો ધરાવતું, ઘર આંગણે વાવી શકાય ને જરૂર પડે ઉપયોગ માં લઈ શકાય છે....જો છોડ શકય ન હોય તો રસોડામાં અજમાં ના દાણા હોય ઈ વાપરી શકાય...(વૈદ્ય ની સલાહ અનુસાર ઉપયોગ કરવો....આમ તો દાદીમા નું ઓસડ છે છતાં)આજે અજમા ના પાન નો ઉપયોગ કરી પકોડા બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી છે....તમે ઈચ્છો તો આ અજમા ના પાન નું શાક,ચટણી,થેપલા,રોટલો....બનાવી શકો છો...વરસતાં વરસાદ માં આ વાનગીઓ નો આનંદ ઉઠાવી શકાય..... Krishna Dholakia -
અજમા ના પાન પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA1 Sneha Patel -
અજમા પાન નાં પકોડા (Ajma Paan Pakora Recipe In Gujarati)
વરસાદની સિઝનમાં ફ્રેશ લીલો અજમો ખૂબ પ્રમાણમાં થાય છે. વડી આ સિઝનમાં લીલો અજમો ખાવો ફાયદાકારક પણ છે. અજમાના પાનના પકોડા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. #AA1 Disha Prashant Chavda -
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#AA1મારા ગાર્ડન માં જ ઉગે છે એટલે આજે કૂણાં પાન તોડી ને ભજીયા/પકોડા બનાવી દીધા..અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે..યમ્મી અને ક્રિસ્પી.. Sangita Vyas -
-
-
અજમા નાં પાન નાં પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#AA1 આ વરસાદ નાં વાતાવરણ માં અજમો ખૂબ જ ફાયદા કારક છે.જે હેલ્ધી ની સાથે પૌષ્ટિક પણ છે. મારા કિચન ગાર્ડન માંથી ઉગાડેલાં પ્લાન્ટ માંથી લીધાં છે.અજમા નાં પાન ગરમ હોય છે.તેથી દહીં ઉમેર્યુ છે.બેકિંગ સોડા વગર બનાવ્યાં છે. Bina Mithani -
અજમા ના પાન ના ભજીયા
#AA1#SJR#RB18#jain#cookpadindia#cookpad_gujઅજમો એ આપણા રસોડામાં કાયમ રહેતો એક અગત્ય નો મસાલો છે. અજમો અને અજમા ના પાન બંને જ બહુ ગુણકારી છે. આયુર્વેદ માં અજમા ના ઘણા ફાયદા જણાવ્યા છે. બહુ જાણીતા લાભ માં અજમો શરદી, કફ અને પાચન માં બહુ ઉપયોગી છે. અજમા ના પાન નો વપરાશ અજમા જેટલો નથી થતો પણ તેના ભજીયા, રસ, ચટણી વગેરે બનતા હોય છે. અજમા ના પાન ઉઘડતા લીલાં રંગ ના, જાડા અને રસપ્રચુર હોય છે અને તેની ઉપરી સપાટી પર એકદમ મુલાયમ વાળ હોય છે જેને લીધે તેનો સ્પર્શ મુલાયમ હોય છે. અજમો તથા અજમા ના પાન નો સ્વાદ થોડો તૂરો અને તીવ્ર તીખો હોય છે જેને લીધે બહુ ઓછા પ્રમાણ માં તેનો વપરાશ થાય છે. Deepa Rupani -
-
-
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#AA1#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfastઅજમાના પાન ભોજનને સ્વાદિષ્ટ બનાવવા સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. પેટ ને લગતી સમસ્યા માટે વજન ઉતારવા માટે ખૂબ ઉપયોગી છે. તેમાં કેલેરી હોતી નથી. જેવી રીતે તુલસીના પાનનું સેવન કરીએ છીએ તેવી જ રીતે અજમાના પાનનું પણ સેવન કરી શકાય છે. Neeru Thakkar -
અજમા ના પાન પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#cookpadgujarati#SJRપકોડા અલગ અલગ જાતના બનાવીએ છીએ. અત્યારે વરસાદની ઋતુમાં પાચન ક્રિયા મંદ થઈ ગઈ હોય છે.ત્યારે આપણે અજમાના પાનના પકોડા ખાવા જોઈએ કેમકે અજમો એક એવી ઔષધી છે કે જેના ઉપયોગથી પેટને લગતી કે પાચનને લગતી તકલીફો દૂર થઈ જાય છે. Ankita Tank Parmar -
અજમા ના પાન ના ભજીયા
# સીઝન ચોમાસા ની મોસમ માં ભજીયા ખાવાની ખૂબ જ મઝા આવે એ જેના ભજીયા હોય એ.મારા ઘરે હું અજમા ના છોડ ઉગાડું છું તો જ્યારે પણ ઘર માં ભજીયા ખાવાનો પ્રોગ્રામ બને તો અજમા ના પાન ના ભજીયા અવશ્ય બને અમને બધા ને ખૂબ જ ભાવે છે.હું આખા પાન ના ભજીયા બનાવું તો ક્યારેક તેને ઝીણા કાપી ને લોટમાં મીક્સ કરીને પણ બનાવું છું બન્ને રીતે સરસ લાગે છે. Alpa Pandya -
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
અજમા પાન ના થેપલા (ajma pan na thepla recipe in Gujarati)
#AM4 અજમા ના પાન હેલ્ધી છે તેના થેપલા સવારે નાસ્તા મા કે સાંજ ના જમવા મા પણ લઈ શકાય છે Kajal Rajpara -
અજમા ના પાન ના પકોડા (ajma na pan na pakoda recipe in gujarati)
#વિકમીલ૩ #ફ્રાય #માઇઇબુક #પોસ્ટ23 Parul Patel -
અજમા ના પાન ના ભજીયા
#RB18#AA1મેં મારી જ રેસિપી માં ફેરફાર કરી બીજી રીતે અજમા ના પાન ના ભજીયા બનાવ્યા. અને તડેલા મરચાં સાથે ખાવા ની મજામાં આવે છે. Daxita Shah -
અજમા ના પાન ના પકોડા (Ajma Pan Pakora Recipe In Gujarati)
#AA1#Post2#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનો એ તહેવારોનો મહિનો છે તેમાં લોકો અવનવી વાનગી બનાવે છે મેં આજે અજમાના પાનના ક્રિસ્પી પકોડા બનાવ્યા છે Ramaben Joshi -
-
-
અજમા નાં પાન નાં ભજીયા (Ajma na pan na bhajiya recipe in Gujarati)
#સાતમમારા ઘર માં અજમા ના પાન નો છોડ છે અને અમારા ઘર માં વર્ષો થી આ પાન ના ભજીયા બને છે તો આજે સવાર થી વરસાદ પણ ખૂબ આવે છે અને આ છોડ ને જોઈ ને ભજીયા બનાવી ને બધા સાથે વાનગી શેર કરવાની ઈચ્છા થઈ. અને આ વાનગી તમે છઠ્ઠ,સાતમ, આઠમ માં પણ બનાવી શકો છો. Chandni Modi -
અજમાના પાનના ભજીયાં(Ajma na pan na bhajiya recipe in Gujarati)
#GA4#week12#બેસનઅજમો એ પેટ માટે ખુબ ઉપયોગી છે. આજે મેં અજમાના ભજીયા બનાવ્યાં છે. આ છોડ મસાલા માં વપરાતો અજમો નથી. પણ એ પાન ને સુકવી ને ઓરેગાનો બનાવી શકાય છે. આપાન ખુબ ઇઝી રીતે આપણા કિચન ગાર્ડન માં પાન ઉગાડી શકાય છે. ખાવા માં તો ટેસ્ટી છેજ પાન આરોગ્ય ની દ્રષ્ટિ એ પાન અજમાના પાન ખુબ ગુણકારી છે.. Daxita Shah -
અજમા ના પાન ના ભજીયા (Ajama Pan Bhajiya Recipe In Gujarati)
#CF ફ્રેંડસ આજે શિયાળાની ઋતુમાં અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડ્યો અને ભજીયા ખાવાનું મન થયું અને ગાર્ડન માંથી આજેલીયા પાન તોડી અને ભજીયા બનાવ્યા છે તમે પણ ઘરે ટ્રાય કરો ખુબ જ ટેસ્ટી બને છે.આજિલીયા (અજમા)ના પાન ના ભજીયા Arti Desai -
ડુંગળી બટાકા નાં ભજિયા (Dungri Bataka Bhajiya Recipe In Gujarati)
સાંજે શું બનાવવું એવો પ્રશ્ન ઘણી વાર થાય. પરિવારનાં સભ્યો ને પૂછતાં ઘણા ઓપ્શન મળે ને પછી નક્કી થાય ડિનરનું મેનું. ગઈ કાલે સાંજે મે આ મેનું બનાવેલ અને આજે રેસીપી મૂકું છું. મિત્રો, આશા રાખું છું કે આપ સૌને જરૂર થી ગમશે. Dr. Pushpa Dixit -
અડદ ની દાળ ના વડા છત્તીસગઢ ફેમસ (Urad Dal Vada Chhattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@sonalmodha inspired me for this recipeછત્તીસગઢ ની આ પારંપરિક રેસીપી છે. ત્યાં ના લોકો અડદની દાળને સિલ બટ્ટા પર પીસી ચોખાનો લોટ નાંખી આ વડા બનાવે છે. અડદની દાળ ખૂબ ફેટવાથી વડા અંદરથી સોફ્ટ અને ચોખાનાં લોટ ને લીધે બહાર થી ક્રિસ્પી બને છે. ઘણી વાર અડદની દાળ સાથે મગની દાળ ભારોભાર નાંખી બનાવાય છે.હવે ત્યાં પણ આધુનિક રસોડામાં મિક્સરનો ઉપયોગ થાય છે. પરંતુ હાથે બનાવેલ તથા ચૂલામાં માટીનાં વાસણ માં બનાવેલ રેસીપી નો ટેસ્ટ જ જુદો હોય છે. Dr. Pushpa Dixit -
ડુંગળી-બટાકા અને અજમાનાં પાન નાં ભજિયાં
વરસાદ આવે એટલે ભજિયાં ની ડિમાન્ડ થાય.. આજે મસ્ત વરસાદ આવ્યો અને ગરમાગરમ ભજિયાં ની મજા.. Dr. Pushpa Dixit -
પાલક મૂંગ ચીલા (Palak Moong Chila Recipe In Gujarati)
#BR#લીલા શાકભાજી ની રેસીપીશિયાળામાં લીલા🌳💚🍏 શાકભાજી સરસ આવે અને કુકપેડ ની ચેલેન્જ તો ખરી જ.તો આજે ડિનર માં ફણગાવેલા મગ અને પાલક ને ક્રશ કરી ખીરું બનાવી ચીલા બનાવ્યા. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી અને પચવામાં પણ હલકું હોવાથી મજા જ પડી જાય. સવારે બ્રેક ફાસ્ટ માં કે બાળક ને લંચ બોક્સ માં પણ આપી શકાય. Dr. Pushpa Dixit -
અજમા ના પાન ના પુડલા(ajma pan pen pudla in Gujarati)
#માઇઇબુક#5પોસ્ટ#૧વિકમીલ#સ્પાઈસી પુડલા બનાવાની જુદી જીદી રીત છે જેમા જુદા જુદા ,લોટ મા વેરીયેશન સાથે બનાવા મા આવે છે. અજમા ના પાન ,અને ડુગરી ના મે પુડલા બનાવયા છે ,અને બેસન સાથે ચોખા ના લોટ લીધા છે. quick n easy recipe છે.નાસ્તા,બ્રેકફાસ્ટ, ડીનર ,લંચ મા લઈ શકાય છે... Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (10)