એક્ઝોટિક મિલ્કી બાર્સ

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

આ એક્ઝોટિક સ્વીટ છે જે નાનાથી લઈ અને મોટા દરેકને પસંદ આવે છે અને જે ઘરે આસાનીથી બની જાય છે જે ટેસ્ટી અને હેલ્ધી છે
#cookwellchef
#ebook
#RB3

એક્ઝોટિક મિલ્કી બાર્સ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

આ એક્ઝોટિક સ્વીટ છે જે નાનાથી લઈ અને મોટા દરેકને પસંદ આવે છે અને જે ઘરે આસાનીથી બની જાય છે જે ટેસ્ટી અને હેલ્ધી છે
#cookwellchef
#ebook
#RB3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
ચાર વ્યક્તિઓ
  1. 1 કપવ્હાઈટ ચોકલેટ
  2. 2 ચમચીમિલ્ક પાઉડર
  3. ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌપ્રથમવાર ચોકલેટ ના પીસ કરી ડબલ બોઈલર માં મેલ્ટ કરો

  2. 2

    ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર અને ડ્રાયફ્રૂટ એડ કરો

  3. 3

    હવે બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલા મોલ્ડમાં સેટ કરવા મૂકો

  4. 4

    ત્યારબાદ થોડી વાર ફ્રીઝમાં રાખી નાના નાના પીસ કરી સર્વ કરો તો તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી એવા એક્ઝોટિક મિલ્કી બાર્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes