ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

આ એક એવી રેસીપી છે જે બધાની ઓલટાઈમ ફેવરીટ કહી શકાય એનું કારણ છે એની અંદર potato chips નો યુઝ થાય છે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવતી હોય છે
#EB
#cookwellchef
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ એક એવી રેસીપી છે જે બધાની ઓલટાઈમ ફેવરીટ કહી શકાય એનું કારણ છે એની અંદર potato chips નો યુઝ થાય છે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવતી હોય છે
#EB
#cookwellchef
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાને ધોઈ કોરા કરી લો.ત્યારબાદ તેની છાલ ઉતારી લો
- 2
ત્યારબાદ બટેટાના વેજીસ કટ કરો એટલે કે જાડી એવી ટિપ્સ રેડી કરો
- 3
હવે એક બાઉલમાં આ બટેટાની ચિપ્સ અને બે પાણીએ ધોઈ કાઢો
- 4
ધોઈ બટેટામાં konfloor મેંદાનો લોટ મીઠું અને એક ચમચી જેટલું તેલ સારી રીતે મિક્સ કરો
- 5
ચિપ્સ અને થોડીવાર રાખી દઉં ત્યારબાદ એક બાઉલમાં ફરી ૨ થી ૩ ચમચી મેંદાનો લોટ corn flour મીઠું મરી પાઉડર એક ચમચી જેટલું તેલ અને થોડું પાણી મિક્સ કરી slurry તૈયાર કરો
- 6
હવે આ આ પેસ્ટમાં માં potato chips અને ડીપ કરી ડીપ ફ્રાય કરી લો
- 7
ફ્રેન્ડ તમે બે વાર પણ ડીપ ફ્રાય કરી શકાય છે એકવાર કાચી-પાકી
ચિપ્સ કાઢી પંદરથી વીસ મિનિટ રાખી દો ત્યારબાદ ફરી તેને આકરા તાપે ડીપ ફ્રાય કરી બહાર કાઢી શકો છો - 8
જેથી potato chips એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન બનશે
- 9
અને બે વાર જો ડીપ ફ્રાય ના કરવી હોય તો મીડીયમ તાપે ચિપ્સ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી
- 10
ત્યારબાદ ગ્રેવી બનાવવા માટે એક પેનમાં ૨ થી ૩ ચમચી જેટલું તેલ ગરમ કરો
- 11
ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું લસણ ઝીણું સમારેલું આદું ઝીણું સમારેલું મરચું એડ કરો
- 12
થોડું કુક થાય એટલે ઊભી સમારેલી ડુંગળી ઊભી સમારેલી capsicum એડ કરો
- 13
ત્યારબાદ એક બાઉલમાં ટોમેટો કેચઅપ ચીલી સોસ સોયા સોસ પાણી અને કોર્નફ્લોર એક ચમચી જેટલો મિક્સ કરો
- 14
હવે કેપ્સિકમ અને ડુંગળીમાં સોસ નું મિશ્રણ મિક્સ કરો
- 15
ત્યારબાદ તેમાં પોટેટો ચિપ્સ એડ કરો સારી રીતે મિક્સ કરી કોથમીર અને સફેદ તલ શેકેલા છાંટી સર્વ કરો
- 16
આ ડીસમાં ફ્રેન્ડ્સ જો ભાવતું હોય તો એક ચમચી જેટલું મધ પણ એડ કરી શકાય છે
- 17
જે ટેસ્ટ માં સરસ લાગતું હોય છે ડ્રેગન પોટેટો a honey chilli potato નું એક અલગ નવું વર્ઝન છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#Week12#Coopadgujrati#CookpadIndiaDragan potato Janki K Mer -
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
ચિપ્સ તો નાના મોટા બધા ને ભાવતી હોય છે. તો આજે ચિપ્સ માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ ખુબ જ ફેમસ ચાઈનીઝ સ્ટાર્ટર છે. જે બટાકા માંથી બને છે.#GA4#week1#cookpadindia Riddhi Ankit Kamani -
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ વાનગી ચેલેંજ ચાઈનીઝ વાનગી ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato recipe in Gujarati)
#EBWeek12 આ વાનગી ઈન્ડો ચાઈના ક્યુઝીન ની છે...મૂળ ચાઈના માં બનતી વાનગી ને ઈન્ડિયન ટચ આપીને બનાવવામાં આવે છે...સ્ટાર્ટર તરીકે તેમજ બ્રેકફાસ્ટમાં સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB 12 ડ્રેગન પોટેટો આ બટાકામાંથી બનતી વાનગી છે તેનું નામ એટલા માટે પડ્યું હશે ક જેમ મોઢા માં થી સિસકારો નીકળી એવી તીખી તમ તમારે લાલ કલરની ખૂબ જ વાનગી બને છે અને આ વાનગી ખૂબ જ ભાવે છે કંઈક નવું લાગે છે છે તો જૂનું જ બટાકા નુ શાક ને લસણની ચટણી માં રગદોળી અને બનાવવામાં આવતું જૂનું શાક એ આજનું નવું ડ્રેગન પોટેટો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon potato recipe in Gujarati)
#EB#week12#cookpadgujarati#cookpadindia ડ્રેગન પોટેટો એક ચાઈનીઝ ફ્લેવર વાળી બટેટા માંથી બનતી વાનગી છે. તેના નામ પ્રમાણે જ તેનું મેઈન ઇન્ગ્રીડીયન્ટ બટેટા છે. રેસ્ટોરન્ટમાં જ્યારે જમવા જઈએ ત્યારે સામાન્ય રીતે આ વાનગીનું નામ સ્ટાર્ટરના લિસ્ટમાં જોવા મળતું હોય છે. આ વાનગી નો ટેસ્ટ થોડો સ્પાઈસી હોય છે. સ્પાઈસીની સાથે આ વાનગી ક્રિસ્પી પણ તેટલી જ બને છે. ડ્રેગન પોટેટો બનાવવા માટે વપરાતા ચાઈનીસ સોસ આ વાનગીને એક સરસ ચાઈનીસ ફ્લેવર આપે છે. આ વાનગી સાંજના નાસ્તામાં કે જમવામાં સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
ચીલી ડ્રેગન પોટેટો (Chilli Dragon Potato Recipe in Gujarati)
#EB#week12#FD#CookpadGujarati#indochinesefood ડ્રેગન પોટેટો ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ડીશ છે જેમાં બટાકાને તળીને ક્રિસ્પ કરવામાં આવે છે અને સ્પાઇસી સૉસ માં મિક્સ કરવામાં આવે છે. આ એક સ્પાઇસી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ ડિશ છે જે સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે. "મિત્ર, પણ એવો શોધવો કે ઢાલ સરીખો હોય,જે સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં સાથે હોય".બાળપણ ના મિત્રો, શાળા ના મિત્રો, ટ્યુશન ના મિત્રો, કોલેજ ના મિત્રો કે પારિવારિક મિત્રો. મિત્રતાની વ્યાખ્યા મારા શબ્દોમાં કહું તો "જેની સાથે વિના સંકોચે હસી શકો, લડી શકો અને રડી પણ શકો બસ એજ સાચો મિત્ર." બાકી મિત્રતાની ખરાઈનો કોઈ માપદંડ ન હોય, એતો આપમેળે જ ઉદ્દભવે અને સાચી મિત્રતા તો બસ સચવાયા કરે. જ્યારે આજે વાત છે સાચા મિત્રની તો મારા માટે મારો જીવનસાથી એજ મારો સાચો મિત્ર છે એમ કહીશ. કારણ ફક્ત એક જ છે, કે સાચા અર્થમાં એ વ્યકિતએ જીવનને જીવતા શીખવાડ્યું. પરંતુ હું આજે મારી નાનપણ થી લઇ ને અત્યાર સુધી ની બેસ્ટ friend ની માટે આજે આ રેસિપીને અનુલક્ષીને એની માટે ચીલી ડ્રેગન પોટેટો બનાવી ને એને મેં સરપ્રાઈઝ આપી. કારણ કે એને ચાઇનીઝ ફૂડ વધારે પસંદ છે. Daxa Parmar -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલઆ એક વેજ ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે ઓળખાય છેદરેક રેસ્ટોરન્ટ પર મળે છેખુબ સરસ બન્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે પણ જરૂર બનાવજો#EB#week12 chef Nidhi Bole -
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#FD ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ