બનાના - ચોકો રોટી રેપ (Banana Choco Roti Wrap Recipe In Gujarati)

બનાના - ચોકો રોટી રેપ (Banana Choco Roti Wrap Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ ઘઉં ના લોટ ને એક બાઉલ માં લઇ લો અને તેમાં જરૂર મુજબ પાણી નાખી ને રોટલી નો લોટ બાંધી લો.તેને ૧૦ મિનિટ માટે ઢાંકી ને મૂકી દો.ત્યાર બાદ તેમાંથી રોટલી કરતા થોડો મોટો લુવો લઈ ને બહુ પાતળી નહિ બહુ જાડી નહિ તેવી રોટલી વણી લો.લોઢી ગરમ કરી ને તેને સાદી રોટલી ની જેમ બનાવી લો.
- 2
આવી રીતે બધી રોટલી તૈયાર કરી લો.
- 3
હવે ડાર્ક ચોકલેટ અને વ્હાઈટ ચોકલેટ ને ખમણી ને એક બાઉલ માં લઇ લો.કેળા ને પણ છાલ કાઢી ને સમારી લો.ચોકલેટ સોસ પણ લઈ લો.
- 4
હવે પાટલી કે થાળી મા એક રોટલી લઈ લો.ત્યાર બાદ તેમાં એક 1/2 કટ આપો.ત્યાર બાદ તેમાં એક ભાગ મા ચોકલેટ સોસ લગાવો.તેની બાજુ નો બીજા ભાગ મા કેળા ના પીસ મૂકો.તેની બાજુ ના ત્રીજા ભાગ મા વ્હાઈટ ચોકલેટ પાથરો અને છેલ્લે ચોથા ભાગ મા ડાર્ક ચોકલેટ પાથરો.મે અહીં નીચે ફોટા મા બતાવ્યું છે તે પ્રમાણે.
- 5
હવે પેલા જ્યાંથી 1/2 કટ આપ્યો છે તે ચોકલેટ વાળા ભાગ ને કેળા વાળા ભાગ ઉપર વાળી દો.કેળા અને ચોકલેટ સોસ વાળા ભાગ ને વ્હાઈટ ચોકલેટ વાળા ભાગ ઉપર વાળી દો.હવે છેલ્લે આ ત્રણેય ભેગા કરેલા ભાગ ને ડાર્ક ચોકલેટ વાળા ભાગ ઉપર વાળી દો એટલે રોટલી નું ત્રિકોણ બની જશે.
- 6
હવે આ રીતે ત્રિકોણ રેપ તૈયાર થઈ જશે.તેને બંને બાજુ બટર લગાવી ને લોઢી ઉપર શેકી લો. આ રીતે શેકેલા રેપ એકદમ ક્રિસ્પી બનશે.
- 7
શેકાય ગયેલા રેપ ને એક પ્લેટ મા કાઢી લો.તેના ઉપર ડાર્ક ચોકલેટ આ રીતે સ્પ્રિંકલ કરી દો.
- 8
તો તૈયાર છે બાળકો ના ફેવરિટ એવા બનાના ચોકો રોટી રેપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો લાવા બ્રેડ (Choco Lava Bread Recipe In Gujarati)
#LB આ રેસિપી ઝડપ થી બની જાય છે અને બાળકો ની ફેવરિટ પણ છે.મે ડાર્ક ચોકલેટ લીધી છે એની બદલે મિલ્ક કે વ્હાઇટ ચોકલેટ પણ લઈ શકાય છે.થોડા ડ્રાય ફ્રુટ પણ મૂકી શકાય છે.બાળકો ની ચોઇસ હોય તો.બહુ જ યમ્મી લાગે છે. તમે પણ ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. Vaishali Vora -
ચોકો પોપ્સ (Choco Pops Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#Cookpadgujarati#Chocopops આ રેસીપી ખૂબ જ ઈઝી અને ફટાફટ બની જાય એવી છે. જો તમારી પાસે ચોકલેટ કેક પડી હોય તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કર જો..બાળકો ને પણ ખૂબ જ પસંદ આવશે. Vandana Darji -
રોટી રેપ (Roti Wrap Recipe In Gujarati)
#30mins લેફ્ટઓવર રોટલી માંથી હેલ્ધી રેપ બનાવ્યાં છે. જે ડિનર માં ખૂબ જ ઝડપ થી સ્વાદિષ્ટ બનાવી શકાય. Bina Mithani -
સ્ટ્રોબેરી ચોકો બાઇટ્સ(Strawberry choco bites recipe in Gujarati)
#CCC#cookpadindia#cookpadgujratiKids જો એમ ને એમ સ્ટ્રોબેરી ન ખાતા હોય ,તો આ રીતે આપશું તો ખૂબ જ હોશે હિશે ખાઈ જશે .કોઈ મહેમાન આવ્યા હોય તો મિલ ની પહેલા અથવા મિલ પછી એસ a બાઈટ સર્વ કરી શકાય છે .દેખાવ અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. ખુબ જ ઇઝીલી બની જાય છે.તો ચાલો..... Hema Kamdar -
ચોકલેટ રોટી રેપ (Chocolate Roti Wrape Recipe In Gujarati)
આ ચોકલેટ રોટી રેપબનાવી બહુ જ સરળ છે મેં બપોરની રોટલી પડી હતી તેમાંથી ચોકલેટ રોટી રેપ તૈયાર કર્યા છે જે મારા બાળકોના ફેવરિટ છે Amita Soni -
રોટી રેપ (roti wrap)
#PS#cookpadindia#cookpadgujaratiફ્રેંકી બનાવો એવું જ પણ થોડું અલગ બનાવો એટલે wrap કહેવાય. રોટલીનો એક સાઈડથી કાપી અને ફોલ્ડ કરતા જવું એટલે બની જાય રોટી wrap...બાળકોને ખાતાં પણ ફાવે અને મજા પણ આવે...એકદમ ટેસ્ટી અને ચિઝી wrap... Khyati's Kitchen -
ચોકો ફ્રૂટી ટોર્ટીલા રેપ (Choco Fruity Tortila Wrap Recipe In Gujarati)
#kids special# chocolate lovers# instant#breakfast Swati Sheth -
કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
#walnuts#cookpadindia#cookpadgujratiકઈ ગળ્યું અને હેલધી ખાવાનું મન થાય તો ખુબ જ ઓછા ઈંગ્રેડીન્ટ્સ થી બનતું એકદમ ક્રંચી અને ખુબ જ ટેસ્ટી ડેઝર્ટ છે. અખરોટ અને કોફી નો ટેસ્ટ બહુ જ ટેસ્ટી લાગે છે એમાં પણ ચોકલેટ હોય, તો તો સોને પે સુહાગા . હે ને... ? ગેસ્ટ આવ્યા હોય તો એકદમ ફટાફટ થઈ જાય ,અને દેખાવ પણ એકદમ presentable લાગે છે.મન થઈ ગયું ને .. તો ચાલો....... Hema Kamdar -
રોટી રેપ (Roti Wrap Recipe In Gujarati)
#LOસવારની વધેલી રોટલીને ડિનર સુધી ન રાખતાં. સાંજની છોટી ભૂખમાં જ રોટી રેપ કરી પૂરી કરવી એ આપણા માટે કોઈ મિશન થી ઓછું નથી😊એ પણ ખૂબ રાજી થતાં અને ફરી બનાવજે.. બહુ મજા પડી એવું કહેતા ઝાપટી જાય ત્યારે પોતાની પીઠ થાબડવાનું મન થાય હો.. જરૂરથી બનાવજો.. મિત્રો.. જલસો જ પડી જશે😋 Dr. Pushpa Dixit -
રોટી ચોકો બોલ
#રોટીસ#goldenapron3#વીક 18#રોટીઆ રોટીસ કોન્ટેસ્ટમાં ભાખરી ના લાડવા નું નવું વર્ઝન કર્યું છે મેં આ લાડુ માં ઓટ્સ. ઘઉં ની રોટલી કરી તેમનો પાવડર થી. ચોકલેટ. ધી ના લાડુ બનાવ્યા છે Jayna Rajdev -
-
મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati)
#GA4#week25#roti#cookpadgujrati#cookpadindiaડિનર માટે મેનુ નક્કી કરતા હતા , મે રોટી સબ્જી સજેસ્ટ કર્યું.બધા એ મોઢું બગાડ્યું.મે કહ્યુ નવી આઈટમ ખવડાવું.અને મે આ રોટી સબ્જી નું નવું version બનાવ્યુ.બધાને બહુ જ ભાવ્યું.ટિફિન માટે પણ બેસ્ટ આઈટમ છે.એકદમ હેલધી અને ચટપટું ,રોટી સબ્જી ના આ combination માટે ક્યારે પણ ના નહિ પડે .તો ચાલો.... Hema Kamdar -
ચોકો કપ આઈસ્ક્રીમ(Choco cup icecream recipe in gujarati)
#GA4#Week10#cookpadindia#cookpadgujrati કોઈ પણ પાર્ટી હોય એ આઈસ્ક્રીમ અને ચોકલેટ વગર અધૂરી ગણાય. લંચ હોય કે ડિનરચોકલેટ નાના મોટા સૌ ને ભાવે અને આઈસ ક્રીમ સાથે મળે તો તો જલસા થાય.મે અહી ખાઈ સકાય એવા ચોકલેટ ના ગ્લાસ તૈયાર કર્યા છે અને તેમાં જ કૂકીઝ ની સાથે આઈસ ક્રીમ સર્વ કર્યો છે. Bansi Chotaliya Chavda -
બનાના પેનકેક (Banana Pancakes Recipe In Gujarati)
#GA4#Week2#bananapancakeswithotsખૂબજ હેલથી..ફટાફટ બની જતી..કેળાં ની સિઝન અનુરૂપ... Dr Chhaya Takvani -
ચોકો શીરો (Choco shiro Recipe in Gujarati)
#GA4#week15#cookpad#cookpadindiaKeyword: Jaggeryઠંડી ની ઋતુ માં ગરમા ગરમ શીરો ખાવા મળી જાય તો મજ્જા પડી જાય. મે અહી એક ખુબજ પૌષ્ટિક શીરો બનાવ્યો છે. જેમાં ચોકલેટ ફ્લાવર આપ્યો છે. જેથી નાના બાળકો પણ મજા થી ખાઈ જાય. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
રોસ્ટેડ પીનટસ્ ચોકો બોલ્સ્ (Roasted peanuts Choco Balls Recipe In Gujarati)
#GA4#WEEK12#Peanuts#COOKPADGUJRATI#CookpadIndia બાળકોને ચોકલેટ તો અતિ પ્રિય હોય છે એટલે મેં એની સાથે શેકેલી શીંગનો ઉપયોગ કરીને રોસ્ટેડ પીનટસ્ ચોકો બોલ્સ્ તૈયાર કર્યા છે જેથી બાળકોને સીંગદાણા પણ ખવડાવી શકાય. આ કોમ્બિનેશન ખુબ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. Shweta Shah -
રોટી (Roti Recipe in Gujarati)
#GA4#Week 25 ઘઉં ના લોટ ની ફુલ્કા રોટલી જે ગુજરાતી ઓ દરરોજસવારે જમવામાં ઉપયોગ કરેછે. Bina Talati -
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
ઘઉં ની રેપ શીટ્સ (Wheat Wrap Sheets recipe in Gujarati)
આ રેપ શીટ્સ (રોટી) ખૂબ જ હેલ્ધી અને સરળ છે. બજાર માં મળતી કે ઘરે મેંદા ના બનતા વ્રેપ્સ જેવું જ ટેસ્ટી લાગે છે. કઈ ફરક નહિ લાગે. બ્રુશેટા, ટોરટિલા વ્રેપ્સ, ફ્રેન્કી, સ્પ્રિંગ રોલ વગેરે બધા માં વાપરી સકો છો.#AM4 Hency Nanda -
ચોકલેટ બનાના સ્મૂથી (Chocolate Banana Smoothie Recipe In Gujarat
#RB7#week7#cookpadgujarati તમારા ફૂડીને ટ્રીટ આપો; યમ્મી, ક્રીમી અને હેલ્ધી ચોકલેટ બનાના સ્મૂધી તૈયાર કરો અને સ્મૂધ ચોકલેટી મિલ્ક ડ્રિંકનો સ્વાદ લો. ચોકલેટ અને કેળા પ્રોટીન, વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટો માટે જાણીતા છે અને સ્મૂધીમાં કેલ્શિયમ સમૃદ્ધ દૂધ સાથે તેમની જોડી તમારા સ્વાદની કળીઓને શાંત કરતી વખતે પોષક તત્ત્વોની તંદુરસ્ત માત્રા પૂરી પાડે છે આ કોકો પાવડર સાથે ચોકલેટ બનાના સ્મૂધી. Daxa Parmar -
પોટેટો રેપ (Potato Wrap Recipe In Gujarati)
વધેલી રોટલી માંથી મેં આ પોટેટો રેપ્સ બનાવ્યા છે બટાકાના શાક સાથે ટામેટો સોસ ચીઝ સાથે બાળકોને આ રેપ આપવામાં આવે તો ખુબ જ ભાવે છે Sonal Doshi -
ચોકો પુડિંગ (choco pudding recipe in gujarati)
એક ફટાફટ વાળું યમી ડેઝર્ટ ટ્રાય કર્યું. પાંચ જ સામગ્રી સાથે ગેસ કે કુકીંગ વગર બની જાય એવું. અને મજાની વાત એ કે બનાવવામાં મારા દિકરાએ મદદ કરી. મોટાભાગનું એણે જ બનાવ્યું.ચોકલેટ બિસ્કીટ નો ભૂકો, વેનીલા આઇસ્ક્રીમ, ચોકલેટ કેકનો ભૂકો, વ્હીપ્ડ ક્રિમ અને ચોકલેટ સોસ. બધું ઘરમાં હાજર હતું. તો ૫ મિનિટ માં ડેઝર્ટ બની ગયું. ચોકલેટ સ્પોન્ઝ કેક ઘરે બનાવેલી હતી.બાકી કોઇપણ પેકિંગવાળી પ્લેઇન વેનીલા કે ચોકલેટ કેક લઇ શકાય.ફટાફટ બનતું ને ઝટપટ ખવાઈ જતું આ એક યમી ડેઝર્ટ છે.આ ડેઝર્ટ પહેલાથી બનાવીને ફ્રીઝરમાં પણ રાખી શકાય છે.#ફટાફટ#પોસ્ટ1 Palak Sheth -
આલુ રોટી રેપ (Aloo Roti Wrap Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujaratiઆલુ રોટી રેપ Ketki Dave -
ચોકો પાઈ (choco pie in gujarati)
#CCC#post 3ચોકો પાઈ મા મિડલ લેયર માટે વ્હાઇટ ચોકલેટ પણ લઈ શકો છો. Avani Suba -
બનાના સેન્ડવીચ (Banana Sandwich Recipe In Gujarati)
#GA4 #Week2#બનાના#પોસ્ટ2સેન્ડવીચ તો બધા ને ભાવતી હોય છે પણ આ સેન્ડવીચ બાળકો ને ભાવે એવી અને હેલ્ધી છે. મારા 3 વર્ષના દીકરા ની ફેવરેટ છે. Dhara Naik -
-
પેરી પેરી તંદૂરી પનીર રેપ (Peri Peri Tandoori Paneer Wrap)
#GA4#Week19#Tandoori#tiktoktrendingwrap#periperitandooripaneerwrap#cookpadindiaઆ રેપ ને મેં ટીકટોક માં વાયરલ થયેલા ટ્રેન્ડીંગ ટોર્ટીલા રેપ થી inspire થઈને બનાવ્યું છે. આ વાયરલ રેપ ને અલગ અલગ પ્રકારના સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે. મેં આર એફ ઘઉંના લોટમાંથી બનાવ્યો છે પણ તમે મેંદામાંથી પણ બનાવી શકો છો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા આ રેપ ને એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. Rinkal’s Kitchen -
-
વોલનટ ક્રેનબેરી ફજ (Walnut Cranberry Fudge Recipe In Gujarati)
#Walnuts#walnutfudge#cookpadgujarati#cookpadચોકલેટ થી વધારે સોફ્ટ, થોડા ચ્યુઇ તેવા સુપર સ્વીટ બાઇટ્સ છે. એક ખાઓ તો બીજું ખાવાનું મન થાય તેવા ટેમ્પ્ટીંગ...અને બનાવવામાં બહુ જ આસાન.. Palak Sheth
More Recipes
- ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
- દાસ ના ફેમસ ટમ ટમ ખમણ (Das Na Famous Tam Tam Khaman Recipe In Gujarati)
- કાચી કેરીની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું જ્યુસ (Green Grapes Variyali Pudina Juice Recipe In Gujarati)
- બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
ટિપ્પણીઓ (6)