રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા દુધ અને કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી ને 10 મીનીટ ઉકાળી લેવુ અને ત્યાંરબાદ તેમા ખાંડ અને ઈલાયચી પાઉડર મિક્સ કરી ને ખાંડ ઓગળી જાય પછી બદામ ની કતરણ મીક્ષ કરી ને ઠંડુ કરવા ફ્રીજ મા રાખવુ તૈયાર છે બદામ શેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#ff1#EB#week14#cookpadindia#cookpadgujaratiસામાન્ય રીતે કસ્ટર્ડ પાઉડર ફરાળી વાનગીઓ માં ઉપયોગમાં લેવાતું નથી. પરંતુ મે આમાં જે કસ્ટર્ડ પાઉડર લીધું છે તે હોમમેડ છે. કારણ કે આ કસ્ટર્ડ પાવડરમાં કોનૅફલોર નથી, તપખીરનો લોટ યુઝ કર્યુ છે.તેથી નિશ્ચિત રીતે ઉપવાસ કે ફરાળમા લઈ શકાય છે.. તો ચોકક્સ આ રીતે બનાવજો બદામ શેક... Jigna Vaghela -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Hemaxi79 inspired me for this Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe in Gujarati)
#EB14#week14બહુ જ healthy શેક છે.એક ગ્લાસ પૂરતો છે.😊 Sangita Vyas -
-
-
-
-
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindia# શરબત અને મિલ્કશેક ચેલેન્જબદામ વિટામિન ઈ કેલ્શ્યમ મેગ્નેશ્યમ જેવા તત્વો રહેલા છે વજનમાં ઘટાડો કરે છે વાયરલ ઈન્ફેક્શન માં ઘટાડો કરે છે ઈમ્યુનિટ પાવર વધારે છે આમ બદામનો મિલ્ક શેક અને હાઇજેનિક છે હાઈજેનીક હેલ્ધી બદામ મિલ્ક શેક Ramaben Joshi -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1#ફરાળી રેશીપી#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ#નોન ફ્રાઈડ ફરાળી જૈન રેશીપી#નોન ફ્રાઈડ ફરાળી રેશીપી Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe in Gujarati)
#EB#week14#ff1#post2#cookpadindia#cookpad_gujબદામ શેક એ ભારત નું પ્રખ્યાત અને પસંદીદા પીણું છે. જેમ નામ થી જ ખબર પડે છે કે આ પીણું બદામ થી ભરપૂર છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવો આ શેક સંતુષ્ટિદાયક પણ છે. જે એક વાર નાના ભોજન ની ગરજ સારે છે. બદામ ના લાભ થી ભરપૂર એવું આ પીણું ગરમી માં લોકો ની ખાસ પસંદ બને છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16461286
ટિપ્પણીઓ