રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરવા મુકો દૂધ ગરમ થાઇ અને ઉકળવા માંડે તેટલે તેમા કસ્ટર્ડ પાઉડર ને દૂધ મા મીક્ષ કરી ગરમ દૂધ મા નાખો.
- 2
દૂધ બરાબર ઉકળી જાય અને ઘટ્ટ થવા માંડે તેટલે તેમા ડ્રાઇ ફ્રુટ પાઉડર નાખી મીક્ષ કરી 5 મિનિટ પછી ગેસ બંધ કરીશેક મા 3 ચમચી બદામ ની કતરણ ઉમેરી 30 મિનિટ ઠંડુ કરવા ફ્રીઝરમા રાખી ગ્લાસ મા કાઢી ઉપર થી બદામ ની કતરણ થી ગાનિઁશ કરી પીરસો.
- 3
તૈયાર છે બદામ શેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14#ff1#nonfriedfaralirecipe Payal Sachanandani (payal's kitchen) -
-
-
બદામ શેક (Badam Shake Recipe in Gujarati)
#EB14#week14બહુ જ healthy શેક છે.એક ગ્લાસ પૂરતો છે.😊 Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15387952
ટિપ્પણીઓ (2)