બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Alpa Jivrajani
Alpa Jivrajani @cook_26417515
Rajkot

#EB
Week 14

બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

#EB
Week 14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 500 મીલીદૂધ
  2. 15 નંગબદામ
  3. ખાંડ સ્વાદાનુસાર
  4. 3-4કેસર ના ધાગા
  5. 2 ચમચીબદામ ની કતરણ
  6. 2 ચમચીકસ્ટર્ડ પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલાં એક વાટકામાં બદામ ને ગરમ પાણી માં 4 થી 5 કલાક પલાળી દેવી હવે એક પેન મા દૂધ ગરમ કરવા મૂકવું હવે એક વાટકી માં 2 ચમચી દૂધ લયી તેમાં કસ્તરડ પાઉડર ઓગડવો.પલાળેલી બદામ પણ એક ચમચી ખાંડ નાખીને પીસી લેવી

  2. 2

    હવે દૂધ ઉકળે એટલે તેમાં ઓગળેલા કસ્તરદ પાઉડર મિક્સ કરવો સ્વાદ મુજબ ખાંડ નાખવી,ગેસ ની ફ્લેમ ધીમી રાખવી અને 2થી 3 મિનિટ હલાવવું,દૂધ ઘટ્ટ થાય એટલે બદામની પેસ્ટ નાખવી અને 1 મિનિટ ઉકાળવું હવે કેસર નાખવું(ફરજિયાત નથી)થોડી વાર હલાવી ને ઉતારી લેવું

  3. 3

    ઠંડુ થાય એટલે ફ્રિઝ માં મૂકવું અને એકદમ ચિલ્ડ થાય ત્યારે સર્વ કરવું,ઉપર બદામ ની કતરણ નાખવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Jivrajani
Alpa Jivrajani @cook_26417515
પર
Rajkot
મને રસોઈ બનાવવાનો અને બીજાને ખવડાવવાનો બહુ શોખ છેકુકપેડ થી મને ઘણું શીખવા મળશે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes