બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બદામ ને ૫-૬ કલાક સુધી પલાળી દો. પછી તેની છાલ કાઢી લો. ગાર્નિશ માટે ડ્રાય ફ્રુટ્સ ની કતરણ કરી લો. કેસરને ૨ ચમચી ગરમ દૂધ માં પલાળી દો.
- 2
હવે દૂધ ગરમ કરી લો. થોડા દૂધ માં કસ્ટર્ડ પાઉડર નાંખી મિક્સ કરી ઉકળતા દૂધ માં નાંખો. કેસરવાળુ દૂધ પણ નાખી હલાવો. ખાંડ અને ઈલાયચી પાઉડર પણ અત્યારે જ નાંખી હલાવો. દૂધ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દો. પછી ફ્રીઝમાં મૂકી ઠંડુ કરો.
- 3
હવે બધું તૈયાર છે. તો ચીલ્ડ બદામ શેક બરફનાં ટુકડા નાંખી સર્વ કરો.
- 4
ઉપર થી ડ્રાય ફ્રુટ્સ ની કતરણ નાંખી ચીલ્ડ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ-ખજૂર મિલ્ક શેક (Kaju Khajoor Milkshake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@julidave inspired me for this recipe. Dr. Pushpa Dixit -
બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@rekhavora inspired me Dr. Pushpa Dixit -
બીટ જીંજર લેમોનેડ (Beetroot Ginger Lemonade Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@dollopsbydipa inspired me for this Dr. Pushpa Dixit -
ગ્રીન ગ્રેપ્સ ગ્લોરી (Green Grapes Glory Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Jigisha_16 inspired me for this grapes juice. Dr. Pushpa Dixit -
કુકુમ્બર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@sudipagope inspired me for this.મેડીસીનલ પ્રોપર્ટી ધરાવતું આ ડ્રીંક ને શરબત તરીકે કે સવારે ડીટોક્સ ડ્રીંક તરીકે લઈ શકાય છે. Dr. Pushpa Dixit -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindia# શરબત અને મિલ્કશેક ચેલેન્જબદામ વિટામિન ઈ કેલ્શ્યમ મેગ્નેશ્યમ જેવા તત્વો રહેલા છે વજનમાં ઘટાડો કરે છે વાયરલ ઈન્ફેક્શન માં ઘટાડો કરે છે ઈમ્યુનિટ પાવર વધારે છે આમ બદામનો મિલ્ક શેક અને હાઇજેનિક છે હાઈજેનીક હેલ્ધી બદામ મિલ્ક શેક Ramaben Joshi -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
Its my all time favorite recipe in dessert that too in summers.. Heaven on earth.. Yum😋@Jayshree171158 inspired me for this recipeઅમારા ઘરે ફ્રુટ કસ્ટર્ડ ઓછુ બને જેનું મુખ્ય કારણ એ કે દૂધમાં અમુક ખાટા ફ્રુટ્સ - જેવા કે દ્રાક્ષ, સફરજન કે કેરી નાખવાથી એ વિરૂદ્ધ આહાર કહેવાય અને સ્વાસ્થ્ય માટે હાનિકારક કહેવાય. Dr. Pushpa Dixit -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#KR@Ekrangkitchen inspired me for this.કેરીની સીઝન પૂર બહાર માં જામી છે. ગરમીમાં રાતે જમ્યા પછી કંઈક ઠંડું પીણું જોવે તો આજે મેં મેંગો મિલ્ક શેક સર્વ કર્યો. Dr. Pushpa Dixit -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે. Helly shah -
વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Jayshree171158 inspired me. Thanks❤ Dr. Pushpa Dixit -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff2ફ્રેન્ડસ, એકદમ હેલ્ધી અને ઉપવાસ માં બેસ્ટ બદામ શેક ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB #Week 14 બહુ પૌષ્ટીક કહીશકાય એવું આ પીણુ ખુ જ ટેસ્ટી હેય છે. Rinku Patel -
-
કાજુ ખજૂર મિલ્કશેક (Kaju Khajoor Milkshake Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જ Juliben Dave -
-
-
-
-
રુહઅફઝા રોઝ લસ્સી (Rooh afza Rose Lassi Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Jayshree171158 inspired me Dr. Pushpa Dixit -
કોકોનટ મિલ્ક શેક (Coconut Milk Shake Recipe In Gujarati)
#SM શરબત & મિલ્ક શેક ચેલેન્જ#cooksnap દૂધ, ખાંડ, ફ્રૂટ Dipika Bhalla -
-
મલાઈ કુલ્ફી (Malai Kulfi Recipe In Gujarati)
#MDCગરમીનો પારો જેમ વધતો જાય તેમ ઠંડી આઈસ્ક્રીમ, શરબત, ગોળા વગેરે ખાવાની ડીમાન્ડ વધતી જાય. આજે તો મેં પણ કુલ્ફી મોલ્ડ કાઢ્યા અને દૂધ ઉકાળી કુલ્ફી બનાવવાનું નક્કી કર્યુ.ગમે તેવા સરસ અને મનગમતા ફલેવરની આઈસ્ક્રીમ ખાઓ પણ ઘરની માવા-મલાઈ કુફીની તોલે ન જ આવે.મારા મમ્મી બહુ સરસ બનાવતાં.. ઉત્તર પ્રદેશ માં બહુ ખાતા નાનપણમાં.. ત્યાં મલાઈ કુલ્ફી વાળો નીકળે એટલે ઘરે બોલાવી બધા છોકરાવ જમાવટ કરતા. તે જે રીતે કટ કરી ખાખરાનાં લીલા પાનમાં આપે તે હજુ પણ યાદ છે.ત્યારે ઈનેટરનેટ કે કુરપેડ નહોતું😆😅મમ્મીએ એ કુલ્ફીવાળા પાસે રેસીપી જાણી અને બનાવેલી.. બધાને ખૂબ ભાવી પછી તો દર ગરમીમાં બને.. નાની પ્યાલી માં મૂકી, છરી વડે અનમોલ્ડ કરી બધાને ડીશમાં મળે ને અગાશીમાં ખાટલા પર બેસીને ખાવાની તો જમાવટ જ થઈ જાય. Dr. Pushpa Dixit -
-
મિન્ટ બ્લૂ લગુન મોકટેલ (Mint Blue Lagoon Mocktail Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જગરમીમાં ઠંડક આપતું ડ્રીંક..🌞🏖️ Dr. Pushpa Dixit -
-
બદામ શેક (Badam Shake Recipe in Gujarati)
#EB14#week14બહુ જ healthy શેક છે.એક ગ્લાસ પૂરતો છે.😊 Sangita Vyas -
-
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જમેંગો શેક Ketki Dave -
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16148815
ટિપ્પણીઓ (12)