બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી તેના પર પેન માં દુધ નાખી ગરમ કરવા મૂકો.ગરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરો.
- 2
નાની કટોરીમાં કસ્ટર્ડ પાઉડર લઈ તેમાં 3 ચમચી ઠંડુ દુધ નાખી ઓગાળી ને ગરમ કરેલ દુધ માં ઉમેરી દો ને દુધને સતત હલાવતા રહો. તેમાં પલાળેલુ કેસર પણ ઉમેરી દો.
- 3
મિક્ષર જાર માં પલાળેલી બદામ
છાલ કાઢીને લો. તેમાં થોડું દુધ નાખી ક્રશ કરી લો ને પેસ્ટ બનાવી લો ગરમ દુધમાં ઉમેરી દો. - 4
ત્યારબાદ તેમાં ક્રીમ પણ ઉમેરી બરાબર મિક્સ કરો ગેસ બંધ કરી નીચે ઉતારી લો. તેને ઠંડુ થવા દો.
- 5
1 કલાક ફ્રીજમાં ઠંડુ થવા મૂકો. સર્વિંગ ગ્લાસમાં લઈ બદામની કતરણથી ગાર્નીશ કરી સર્વ કરો. તૈયાર છે.બદામ શેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#ff1#ફરાળી રેશીપી#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ#નોન ફ્રાઈડ ફરાળી જૈન રેશીપી#નોન ફ્રાઈડ ફરાળી રેશીપી Smitaben R dave -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ#નોન ફ્રાઇડ ફરાળી રેસિપી#નોન ફ્રાઇડ જૈન રેસિપી#બાદમ શેક Deepa Patel -
-
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસિપી#નોન ફ્રાઈડ ફરાળી રેશીપી#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB#week14(ફરાળી અને જૈન વાનગી) નોન ફ્રાઇડ Jayshree Chauhan -
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14#ff1#nonfriedfaralirecipe Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
આ એક ખૂબ જ હેલ્થી પીણું છે, જે ફોતરા કાઢેલી બદામ માં થી બને છે. ફોતરા કાઢેલી બદામ બહુ અસરકારક છે અને નાના-મોટાં , બંન્ને માટે પોષ્ટીક છે.બદામ શેક (ફરાળી અને જૈન વાનગી) (નોન ફ્રાઈડ)#ff1#EB#Week14 Bina Samir Telivala -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15384339
ટિપ્પણીઓ (10)