બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19

બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 500મીલી દૂધ ફુલ ફેટ વાળું
  2. 1 ચમચીકસ્ટર્ડ પાઉડર
  3. ૪ ચમચીખાંડ
  4. 15-20બદામ પલાળેલી
  5. 1 ચમચીબદામ, પિસ્તા, અખરોટ ની કતરણ
  6. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  7. કેસર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક પેનમાં દૂધ ગરમ કરો. હવે એક વાડકીમાં થોડું દૂધ અને કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી દૂધમાં ઉમેરો. તેમાં ખાંડ ઉમેરો.

  2. 2

    હવે કસ્ટર્ડ વાળું દૂધ ધીમે ધીમે એડ કરો અને હલાવતા રહો.

  3. 3

    હવે પલાળેલી બદામ ની છાલને કાઢીને તેને ક્રશ કરો અને દૂધમાં ઉમેરો. ઇલાયચી પાઉડર અને પીસ્તાની કતરણ ઉમેરો. દૂધ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો અને ઠરવા દો.

  4. 4

    હવે આ દૂધની ફ્રીઝમાં ઠંડું કરવા દેવું. તો તૈયાર છે બદામ શેક. તેને બદામ, પિસ્તા અને અખરોટ ની કતરણથી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
પર

Similar Recipes