ઓરીઓ મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)

Meghna Shah
Meghna Shah @Meghnasha

આ નાના થી લઈ મોટા ની પસંદ છે અને એમાં પણ મારા દીકરા ને તો ખૂબ જ ભાવે છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો

ઓરીઓ મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)

આ નાના થી લઈ મોટા ની પસંદ છે અને એમાં પણ મારા દીકરા ને તો ખૂબ જ ભાવે છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 સર્વિંગ
  1. 1 કપદૂધ
  2. 1 ચમચીખાંડ
  3. 1સકૂપ વેનીલા આઈસ્ક્રીમ
  4. 1 ચમચીharships
  5. 5-6ઓરેઓ બિસ્કિટ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક મિક્સર જારમાં પાંચથી છ નંગ ઓરિયો બિસ્કિટ ના કટકા કરી એડ કરો તેમાં બે ચમચી ખાંડ એક ચમચી હરસિપ્સ અને એક સ્કૂપ વેનીલા આઇસ્ક્રીમ નાખી ક્રશ કરો ત્યારબાદ એકદમ ચિલ્ડ 1 કપ દૂધ નાખી સરસ એક સરખું ક્રશ કરી લો

    તો રેડી છે મારો ઠંડો ઠંડો ઓરીઓ મિલ્ક શેક

  2. 2

    તેને સર્વ કરવા માટે એક કાચના ગ્લાસમાં આજુબાજુ હર્શિપ્સ ફરતું લગાડી મિક્સર જારમાં ક્રશ કરેલો છે એ મિલ્ક શેક ગ્લાસમાં સર્વ કરો અને ગાર્નિશિંગ માટે ઓરીઓ બિસ્કીટના કટકા એડ કરો તો રેડી છે મારો

    ઓરીઓ મિલ્ક શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghna Shah
Meghna Shah @Meghnasha
પર

ટિપ્પણીઓ

Similar Recipes