મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)

Nikita Panchal
Nikita Panchal @cook_30392135

કેરી ની સિઝન ma બનાવીએ તો નાના છોકરા અને મોટા દરેક ને ખુબ પસંદ આવશે

મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)

કેરી ની સિઝન ma બનાવીએ તો નાના છોકરા અને મોટા દરેક ને ખુબ પસંદ આવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યકિત
  1. 2.5 ગ્લાસદૂધ
  2. 3 - 4 કેરી
  3. ખાંડ
  4. જરૂર મુજબ કાજુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કેરી ને ચપ્પુ ની મદદ થી છોટલા કાઢી ને તૈયાર કરો

  2. 2

    ત્યારબાદ, છોલેલી કેરી ના કટકા કરી લો

  3. 3

    ત્યારબાદ,એક તપેલી માં દૂધ કેરી અને 3 ચપચી ખાંડ ઉમેરી
    બ્લેન્ડર ની મદદ થી કાં તો જ્યૂસ મસીન માં જ્યૂસ બનાવી દો.

  4. 4

    ત્યારબાદ તેને ગ્લાસ માં કાઢી કાજૂ થી ગાર્નીશ કરી સર્વ કરો, આ તૈયાર છે મેંગો મિલ્ક શેક

  5. 5

    તમે પણ બનાવજો અને અમારી ચેનલ ને લાઈક કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nikita Panchal
Nikita Panchal @cook_30392135
પર

Similar Recipes