સાબુદાણા ટીકી (Sabudana Tiki Recipe In Gujarati)

Dviya vithlani
Dviya vithlani @Vithlanidivya

સાબુદાણા ટીકી (Sabudana Tiki Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ સાબુદાણા
  2. 4 - 5 નંગ બાફેલા બટાકા
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/2 કપશેકેલી શીંગ નો ભૂકો
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીલીંબુનો રસ
  9. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણાને ચારથી પાંચ કલાક પલાળવા

  2. 2

    સાબુદાણા ની અંદર બાફેલા બટેટાનો છૂંદો બધા મસાલા શીંગદાણા નો ભૂકો લીંબૂ અને ખાંડ ઉમેરી બધું મિક્સ કરવું

  3. 3

    તૈયાર કરેલ મિશ્રણમાંથી ટીકી તૈયાર કરવી

  4. 4

    ક્રિસ્પી અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી

  5. 5

    ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dviya vithlani
Dviya vithlani @Vithlanidivya
પર

ટિપ્પણીઓ

Similar Recipes