સાબુદાણા ટીકી(sabudana tikki recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં સાબુદાણા અને બાફેલા બટાકાને મેશ કરી લો તેમાં મીઠું મરચું આદુ મરચાની પેસ્ટ ગરમ મસાલો લીલા ધાણા ખાંડ લીંબુનો રસ જીરુ પાઉડર નાખી મિક્સ કરી લો પછી તેમાંથી લૂઓ લઈ હાથથી ગોળ વાળી દબાવી લો અને તવી પર શેકવા મુકો 5-7મિનિટ સેકાવા દો ઉપર તેલ નાખી સેકી લો એક બાજુ સેકાઈ જાય એટલે પલટાવી બીજી બાજુ પણ તેલ નાખી સેકી લો સેકાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો પછી એક સર્વિંગ પ્લેટમાં લઇ ધાણાફુદીનાની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી સાબુદાણા આલુ ટીક્કી (Farali Sabudana Aloo Tikki Recipe In Gujarati)
#EB#Week15 Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
સાબુદાણા બટેટાની ફરાળી ટીકકી (Sabudana Bataka Farali Tikki Recipe In Gujarati)
#ff1ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#Fried Recipe#Cookpadindia#Coikpadgujarati Rekha Vora -
-
-
-
-
સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#Farali#sivratri special#cookpad Gujarati#cookpadindia Saroj Shah -
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
#EBWeek15#ff2ફરાળી રેસીપીસ આ વાનગી બાળકો તેમજ વડીલો બધાની પ્રિય છે...ઉપવાસમાં ફરાળી ડીશ તરીકે બ્રેકફાસ્ટ અને ડિનર માં બને છે તેમજ બીન ઉપવાસી લોકો પણ નાસ્તામાં એન્જોય કરે છે... Sudha Banjara Vasani -
-
-
-
સાબુદાણા વડા (Sabudana wada recipe in Gujarati)
સાબુદાણા ઉપવાસમાં ખવાતી ઘણી બધી વસ્તુઓ માની એક વસ્તુ છે જે ખૂબ જ લોકપ્રિય છે. સાબુદાણાની ખીચડી અને સાબુદાણા વડા નાના બાળકથી માંડીને મોટા વ્યક્તિ એમ દરેકને પસંદ આવે છે. સરળતાથી બની જતી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. લીલા ધાણા, સીંગદાણા અને દહીંની ચટણી સાથે પીરસવા થી સાબુદાણા વડા નો સ્વાદ એકદમ વધી જાય છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
સાબુદાણા ના વડા (Sabudana wada Recipe In Gujarati)
#goldenapron3#week5#puzzle#lemonઉપવાસ મા બધાને ભાવતા આ વડા નાના મોટા બધાને ભાવતાજ હોય. તો ચાલો આપડે આજે સાબુદાણા નાં વડા બનાવીએ. Bhavana Ramparia -
સાબુદાણા બટાટાના અપમ (Sabudana Bataka Appam Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આજે ફલાહાર માં દરેકના ઘરે અવનવી રેસીપી બની હશે મેં આજે અહીં બટાકા સાબુદાણાના અપમ બનાવ્યા છે જે ખુબ ટેસ્ટી બન્યા છે Nidhi Jay Vinda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13273586
ટિપ્પણીઓ