લાડુ (Ladoo Recipe In Gujarati)

#SGC
ગુજરાત માં ગણેશ ચતુર્થીના દિવસે પરંપરાગત ઘઉના લોટના લાડુ બનાવવામાં આવે છે
લાડુ (Ladoo Recipe In Gujarati)
#SGC
ગુજરાત માં ગણેશ ચતુર્થીના દિવસે પરંપરાગત ઘઉના લોટના લાડુ બનાવવામાં આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં લગભગ 50 ગ્રામ જેટલું તેલનું મોણ નાખી હુંફાળા પાણીથી લોટ બાંધવો આંગળીથી ખાડા પાડીને ધીમા તાપે તેલમાં મુઠીયા તળી લેવા
- 2
મિક્સ ડ્રાયફ્રુટ ના કટકા ઘીમાં તળી લેવા એ જ ઘીમાં ચણાનો જાડો લોટ શેકી લેવો ચણાનો જાડો લોટ ગુલાબી રંગનો શેકવો
- 3
મુઠીયા બદામી રંગના તળાઈ એટલે તેને કાઢી લેવા અને ઠંડા થવા દેવા ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરી લેવા ઘઉં ચાળવાની ચારણીથી ચાલી લેવા તેમાં શેકેલો ચણાનો લોટ ઉમેરી દેવો, ચૂરમામા બુરુ ખાંડ ઉમેરી લેવું
- 4
હવે ત્રણ ટીસ્પૂન જેટલું ઘી ગરમ કરો તેમાં સમારેલો ગોળ ઉમેરીને ગોળ ઓગળી જાય એટલે ગરમ ઘી ગોળ ચૂરમામા રેડી દેવું અને બરાબર મિક્સ કરી લેવું તેમાં ઈલાયચી, જાયફળનો ભૂકો નાખવો ચારોળી નાખવી
- 5
ચૂરમામા બધુ બરાબર મિક્સ થાય એટલે બે હાથ વડે લાડુ વાળવા અને લાડુની ફરતે ખસખસ ચોંટાડવી આ લાડુ ભગવાન ગણપતિને ખૂબ જ પ્રિય હોય છે
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC#SSRગણેશ ચતુર્થી આવે અને ચુરમાના લાડુ તો બધા ના જ ઘર મા બને.આ એક પરંપરાગત છે. Hetal Vithlani -
ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)
આજે સંકષ્ટ ચતુર્થીએ ગણેશજી ને પ્રિય એવા ગોળ ના ચુરમા લાડુ બનાવ્યા Pinal Patel -
-
ગોળ ના લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચલેંજ#SGC બાપ્પા મોરયા, બાપ્પા ને ભાવતા લાડુ. Sushma vyas -
શાહી ચુરમા લાડુ.(Shahi Churma Ladoo Recipe in Gujarati)
#SGC#SJR#Ganeshchaturthi#Cookpadgujrati#Cookpadindia ચુરમાના લાડુ ગણેશ ચતુર્થી ના દિવસે બનાવવા માં આવે છે. જે ભગવાન ગણેશ ને ખૂબ પ્રિય છે. ચુરમાના લાડુ એક પારંપરિક મીઠાઈ છે. Bhavna Desai -
કોપરા ના ચોખાના લોટ ના લાડુ (Kopra Chokha Lot Ladoo Recipe In Gujarati)
#CRકોપરાના છીણના પુરણ થી બનતા ચોખાના લોટના અનોખા લાડુકોપરાના છીણના ઉપયોગથી બનતા મહારાષ્ટ્રીયન ચોખાના લોટના લાડુ આ લાડુ ગણેશ ઉત્સવમાં ખાસ બનાવવામાં આવે છે Ramaben Joshi -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી#SGC : ચુરમાના લાડુગણપતિ દાદા ને ભોગમાં ચુરમાના લાડુ ધરવામાં આવે છે. કેમકે લાડુ ગણપતિ દાદા નું પ્રિય ભોજન છે. એટલે ગણપતિના દિવસોમાં બધાના ઘરમાં લાડુ બને છે અને ગણપતિ દાદા ને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો આજે મેં ચુરમાના લાડુ બનાવ્યા. Sonal Modha -
ચુરમા ના ગોળના લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
#MAલગભગ પારંપરિક બધીજ મિઠાઈ હું મારી મમ્મી પાસેથી શીખી છું.મારી પહેલી ગુરૂ..... મા નો હાથ અડે એટલે કોઈપણ વાનગી પ્રસાદ જ બની જાય🙏🏻આપણી જનરેશન પછીની જનરેશન કદાચ આપણી પારંપરિક મિઠાઈ નો સ્વાદ ભુલી જ જશે. લાડુ, બિરંજ, લાપસી,પુરણપોળી, જલેબી,દૂધપાક , ખીર, હલવો, સાટા,કે કેટલીય એવી મિઠાઈ કે જેનાથી અજાણ છે.મિઠાઈ કે ગળ્યાના સ્થાનમાં આજકાલ પેનકેક, કેક કે ચોકલેટે લઈ લીધુ છે.વાર તહેવારે બનતી મિઠાઈ ક્યાં હવે બને છે. હોળી, દિવાળી ,સાતમ આઠમ કે કાળી ચૌદશ હોય ખાસ પ્રકારના મિષ્ટાન બનતાં ગોળની પૂરી કે ભાખરી , ઘી ગોળ ભાત, લાપસી... શીરો અને હા લાડુ..મિઠાઈની શરૂઆત એટલે લાડુ.. અલગ અલગ ઋતુ પ્રમાણે ના લાડુ....ચુરમાના લાડુ કાયમ... વારે તહેવારે બનાવવામાં આવતાં.. બનાવટ પણ કહેવી પડે.. અનુભવી વડવાઓની અમુલ્ય ભેટ જ કહી શકાય.ભરપૂર ઘી માં તળાતા મુઠીયા.. ધીરજ માંગે એવું કામ. ખાસ લાડુ માટે જ દળેલો લોટ... પાછો ચણાનો લોટ... જાયફળ,ઇલાયચી, ગુંદર , ખડી સાકર , દ્રાક્ષ અને ગોળ આ સંયોજનથી બનતી વાનગી.. આમતો મિઠાઈનો રાજા લાડુ....જે પડઘી પાડવામાં આવે.એટલે કે તેની બેઠક તૈયાર કરવામાં આવે...પાછો ખસખસથી શોભતો... Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
ચુરમાના લાડુ(Churama Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થી આવે એટલે ગુજરાતીઓ ના ઘરે ચુરમા ના લાડુ અચુક બને છે મરી મામ્મી પાસે થી શીખી ને આજે મેં બહું ઓછા ઘી મા પરફેટ માપ સાથે ખાંડ ની જગ્યાએ ગોળ ને યુઝ કરી ને આ ચુરમાના લાડુ બનાવ્યા છે. Komal Batavia -
-
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
-
-
ભાખરી ચુરમાના લાડુ (Bhakhri Churma Ladoo Recipe In Gujarati)
#SGC#Cookpadgujaratiગણપતિ બાપા ને ગોળ ઘીના લાડુ બહુ પ્રિય છે.આથી મેં આજે ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિ બાપા ને પ્રિય એવા ભાખરી ચુરમાના લાડુ બનાવ્યા છે. ભાખરી બનાવી મિક્સરમાં દળી અને તેમાં ગોળ ઘીનો પાક કરી એડ કરવુ.મિક્સ કરી હાથેથી કે ફરમાના મદદ થી લાડુ બનાવવા તેમાં આપણે ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર, મનપસંદ ડ્રાઇ ફ્રૂટ્સ, ખસખસ એડ કરી અને સ્વાદિષ્ટ લાડુ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
ચુરમાનાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGCગણેશ ચતુર્થી એ શ્રી ગણેશની ઘરે તથા જાહેર સ્થળો એ સ્થાપના કરવામાં આવે છે. ગણેશજી ના પ્રસાદ માટે વિવિધ લાડુ અને મોદક બનાવવામાં આવે છે. અહીં મેં ચુરમાનાં લાડુ બનાવ્યા છે. Jyoti Joshi -
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ મોદક (Churma Dryfruits Ladoo Modak Recipe In Gujarati)
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક#SGC #ગણેશચતુર્થીરેસીપી#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge🙏ગણપતિ બાપ્પા મોર્યા.. મંગલ મૂર્તિ મોર્યા 🙏ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક -- ગુજરાત માં ગણેશ ચતુર્થી નાં દિવસે ગણપતિ જી ને ચુરમા લાડુ નો ભોગ ધરાવાય છે. હું ચુરમા નાં લાડુ - મોદક નો લોટ ફક્ત દૂધ થી જ બાંધુ છું. મેં અહીં લાડુ અને મોદક બંન્ને નો ભોગ ધર્યો છે. Manisha Sampat -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી સ્પે. ચુરમા ના લાડુ ગણેશજી ને પ્રસાદ માં ધરાવવા માં આવે છે...આજે મેં ચૂરમા ના લાડુ બનાવિયા. Harsha Gohil -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#week14ચૂરમા ના લાડુચૂરમા ના લાડુ બધા ના ઘર માં બનતા હોય છે.બનાવવાની રીત બધા ની અલગ - અલગ હોય છે. ગુજરાત માં ગણપતિ ઉત્સવ, હનુમાન જ્યંતી,જેવા પ્રસઁગોપાત લાડુ બનાવવામાં આવે છે.પિતૃકાર્ય માં પણ લાડુ બને છે.મારાં ઘર માં બધા ને બહુ જ ભાવે છે. જયારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે બનાવું છું Jigna Shukla -
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી હોય અને લાડુ ના બને એવું તો હોય જ નહીં અમારે ત્યાં હંમેશા ભાખરીના લાડુ બને છે આ લાડુ માં તેલ ઓછું અને ઘી વધારે જોઈએ છે ટેસ્ટમાં બેસ્ટ બને છે Kalpana Mavani -
-
ચુરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ભારત માં ગણેશ ચતુર્થી સૌથી મોટો મહત્વ નો તહેવાર છે.લાડુ અને મોદક ગણેશજી ને પ્રિય છે.આ લાડુ તળ્યાં કે ભાખરી શેક્યાં વગર સરળતા થી બનતા લાડવા બનાવ્યાં છે. Bina Mithani -
ચૂરમા ના લાડુ
#સુપરશેફ૨આ ચુરમા ના લાડુ પરંપરાગત મિષ્ટાન હોવાથી આપણા વડીલો તેને નાના મોટા પ્રસંગો નિવેધ વગેરે માં તે બનાવતા અને આજે પણ એટલાજ પ્રચલિત છે અને ગણપતિ દાદા ના ફેવરીટ છે. Kiran Jataniya -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#Gcઆજે ગણેશ ચતુર્થી છે તો અમારા ઘરે ગણપતિ દાદાની પૂજા કરી પ્રસાદીમાં ચુરમાના લાડુ બનાવ્યા છે .જેમાં મેં ઘઉંનો કરકરો લોટ,ગોળ, ડ્રાયફ્રુટ અને ઘી થી લચપચતા લાડુ તૈયાર કર્યા છે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
ચુરમા નાં લાડુ
#માઇઇબુક##સુપેરશેફ વીક 3#(પોસ્ટઃ 14)આ પવિત્ર શ્રાવણ માસ નાં પહેલાં દિવસે તમારા માટે શિવજી ને ભોગ માં ધરાતા પરંપરાગત બનતાં લાડું લઈને આવી છું.તમને બધાં ને મારી શ્રાવણ માસ ની શુભેચ્છા. Isha panera -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી નો દિવસ. બહેનો કેટલાય પ્રકાર ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવતી હોય છે. આજે મેં ચૂરમા ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવ્યો. Bhavnaben Adhiya -
More Recipes
ટિપ્પણીઓ (5)