ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Ashmita Badiyani
Ashmita Badiyani @cook_37100024

ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલર
6 લોકો
  1. 500 ગ્રામલોટ
  2. 300 ગ્રામઘી
  3. 300 ગ્રામગોળ
  4. 400તેલ
  5. 100બદામ કાજુ
  6. 2 નંગજાયફળ
  7. 10 ગ્રામ ખસ ખસ

રાંધવાની સૂચનાઓ

1 કલર
  1. 1

    સૌપ્રથમ બાઉલમાં લોટ લઇ તેમાં તેલનું મોણ નાખો પછી લોટ કઠણ બાંધી પછી તેના મુઠીયા વાળી લ્યો પછી તેને તડી નાખો

  2. 2

    પછી એક બાઉલમાં કાઢી ને દસ્તા થી ખાડી મિક્ચર માં પીસી નાખો જાઇ ફર ને પીસી નાખો હવાલા થી ચાળી નાખો

  3. 3

    બદામ કાજુ ને ખાંડી નાખો એક બાઉલ માં ઘી મુકો પછી તેમાં ગોળ નાખી પાઈ કરી લ્યો પછી લાડવા નુ પીસેલું બધું તેમાં નાખી ને

  4. 4

    સરસ મિક્સ કરી પછી લાડુ વાળી લોયો પછી ખસ ખસ તેમા છાંટી ને ગણપતિ બાપા ને ધરાવી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashmita Badiyani
Ashmita Badiyani @cook_37100024
પર

ટિપ્પણીઓ

Similar Recipes