મેગી મસાલા ઢોસા (Maggi Masala Dosa Recipe In Gujarati)

#ATW1
#TheChefStory
#week1
આજ ના ટાઇમ માં સ્ટ્રીટ ફૂડ નું નામ સાંભળતા નાના મોટા સૌ ના મોઢા માં પાણી આવી જાય છે. બહાર નું રોજ ખાવાથી તમારી તબિયત ખરાબ થઈ શકે છે એટલે આપણને સ્ટ્રીટ ફૂડ ઘર માં જ બનાવી ને ખાવાનું પસંદ કરવું જોઈએ. તે આપણે માટે હેલ્થી હોય છે.
મેગી મસાલા ઢોસા (Maggi Masala Dosa Recipe In Gujarati)
#ATW1
#TheChefStory
#week1
આજ ના ટાઇમ માં સ્ટ્રીટ ફૂડ નું નામ સાંભળતા નાના મોટા સૌ ના મોઢા માં પાણી આવી જાય છે. બહાર નું રોજ ખાવાથી તમારી તબિયત ખરાબ થઈ શકે છે એટલે આપણને સ્ટ્રીટ ફૂડ ઘર માં જ બનાવી ને ખાવાનું પસંદ કરવું જોઈએ. તે આપણે માટે હેલ્થી હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ આપણે પહેલા મસાલા મેગી બનાવશું. તેના માટે કડાઈ લો. તેમાં તેલ નાખી ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ નાખો. રાઈ તતડે તેમાં સમારેલું બટાકું નાખી સાંતળો. 5 મિનિટ પછી તેમાં સમારેલું ટમેટું નાખી સાંતળો. હવે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર અને મેગી મસાલો નાખી બરાબર મિક્સ કરી તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી મેગી ને ચડવા દો. 5 મિનિટ માં તમારી મેગી તૈયાર થઈ જશે પછી ગેસ બંધ કરી દો.
- 2
હવે ઢોસા ના તવાને ગરમ કરો પછી તેના પર ઢોસા નું બેટર પાથરી બટર અથવા તેલ નાખી ધીમા તાપે ક્રિસ્પી ઢોસો શેકી લો. ત્યાર બાદ તેના પર સેઝવાન ચટણી લગાડી તેની ઉપર મસાલા મેગી પાથરી અને તેની ઉપર મેગી મસાલા મેજિક ભભરવો.
- 3
હવે તેની ઉપર ચીઝ અને કોથમીર ભભરાવો અને ઢોસા ને 1/2 ફોલ્ડ કરી સવિંગ પ્લેટ માં લઇ સર્વ કરો. મેં મેગી મસાલા ઢોસા ને સાંભાર, ગ્રીન ચટણી, કોકોનટ ચટણી સાથે સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી મસાલા ઢોસા (Farali Masala Dosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR#Cookpadgujarati#cookpadસ્ટ્રીટ ફૂડ દરેક પ્રદેશો મુજબ અલગ અલગ હોય છે. એ મુજબ જોઈએ તો સ્ટ્રીટ ફૂડનું લાંબુ લિસ્ટ તૈયાર થઈ જાય. આમાંનું એક સ્ટ્રીટ ફૂડ ઢોસા છે. ઢોસા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે.સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર ઢોસા વગેરે... આજ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ. અમાસના બધા ફાસ્ટ કરે છે તો એ ફાસ્ટ માટે મેં ફરાળી મસાલા ઢોસા બનાવ્યા છે.જે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
મસાલા મેગી સેન્ડવીચ (Masala Maggi Sandwich Recipe In Gujarati)
#MRC#monsoon season challenge Jayshree Doshi -
મેગી ચીઝ મસાલા (Maggi Cheese Masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી તો બધાની ફેવરેટ છે ચીઝ નાખવાથી ટેસ્ટી લાગે છે અને આ નાસ્તો ઝટપટ બની જાય છે........... Payal Sachanandani (payal's kitchen) -
-
સ્ટ્રીટ સ્ટાઈલ મેગી (Street Style Maggi Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfoodrecipesઆ મેગીનો આનંદ ટ્રેકીંગ કરતા કે પહાડો પર ફરવા જઈએ અને ભૂખ લાગે ને ઠંડીમાં ગરમાગરમ કઈ ખાવાની ઈચ્છા થાય અને સ્ટ્રીટ સ્ટાઈલ મેગી મળી જાય તો જાણે સ્વર્ગ જ મળી જાય. Dr. Pushpa Dixit -
-
-
સુરતી ગ્રીલ વડાપાઉ (Surti Grill Vadapav Recipe In Gujarati)
#ATW1#TheChefStory#COOKPADGUJRATI#COOKPADINDIAસ્ટ્રીટ ફૂડ sneha desai -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3ઢોસા એ નાના મોટા સહુ ને પસંદગી ની વાનગી છે મારા ઘરે પણ બધા ને બહુજ પસંદ છે તો આજે હું મારા સન ની પસંદગી ની રેસિપિ શેર કરું છુ Dipal Parmar -
ઓનિયન ઢોસા (Onion Dosa Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન ટ્રીટઓન્યન ઢોસા સાઉથ ઇન્ડિયન ફેમસ ઢોસો અને ફેમસ સ્ટ્રીટ ફુડ છે હૈદરાબાદ જાવ એટલે જરુર ટેસ્ટ કરજો મેં પણ કરીયો છે Jigna Patel -
કોર્ન મૈસુર મસાલા ઢોસા (Corn Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3કીવર્ડ: dosa/ઢોસા.આજે હું સ્ટ્રીટ સ્ટાઇલ ઢોસા ની રેસિપી લાવી છું. કોર્ન મૈસુર મસાલા ઢોસા અને ઘણા ફેન્સી ઢોસા સુરત ની લારીઓ પર બનતા હોય છે, જે એકદમ પ્રખ્યાત અને ટેસ્ટી છે. આ સ્ટ્રીટ સ્ટાઇલ ફેન્સી ઢોસા માં ચીઝ અને બટર નો દિલ ખોલી ને વપરાશ કરાઈ છે😋. તો ચાલો શીખીએ સુરતી સ્ટાઇલ કોર્ન મૈસુર મસાલા ઢોસા!! Kunti Naik -
-
મૈસૂર ઢોંસા (Mysore Dosa Recipe In Gujarati)
#CDYમૈસૂર ઢોસા અને પીઝા મારા son નું મોસ્ટ ફેવરેટ ફૂડ છે આ ઢોસા માં ઘણા બધા વેજીટેબલ પણ નાખવા મા આવે છે અટલે બાળકો ને ટેસ્ટ સાથે હેલ્ધી ફૂડ પણ ખવડાવી શકાઈ છે Chetna Shah -
સેઝવાન ચીઝ ઢોસા (schezwan Cheese Dosa Recipe in Gujarati)
#GA4 #Week3 ઢોસા નાના મોટા બધા ને ભાવે છે.મારી દિકરી ને ચીઝ ઢોસા ખુબજ ભાવે છે. Apeksha Parmar -
ચીઝી મેગી મસાલા ઢોંસા(cheese Maggie marsala dosa in Gujarati)
#goldenapron3#week21#dosa, rolls#Chizi Maggie masala dosa Kashmira Mohta -
-
-
સ્પાઇસી મેગી પકોડા (Spicy Maggi Pakora Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW1#TheChefStory Sneha Patel -
બટર મસાલા મેગી (Butter Masala Maggi Recipe In Gujarati)
મેગી નું નામ પડતાં જ બાળકો ખુશ થઈ જાય છે.બધા ને ભાવે છે અને દસ મિનિટ માં ઝટપટ બની જાય છે. Varsha Dave -
ચીઝ બર્સ્ટ મેગી ભજીયા (Cheese Burst Maggi Bhajiya Recipe In Guja
#EB#Week9#cookpadGujarati મેગી ભજીયા અમદાવાદની એક પ્રખ્યાત વાનગી છે. આ ભજીયા એક વખત ટેસ્ટ કર્યા પછી આપણને અવારનવાર ખાવાનું મન થાય એટલા સરસ બને છે. આ ભજીયા બનાવવા સરળ છે અને તે ઘરમાં રહેલી અને આસાની થી મળી જાય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. મેગી નું નામ સાંભળતા જ નાના મોટા સૌને ખાવાની ઈચ્છા થઈ જાય છે. બાળકોને તો મેગી ખૂબ જ પ્રિય હોય છે આ મેગીમાં થોડા વેજીટેબલ, ચણાનો લોટ અને ચીઝ ઉમેરી મેં આજે ચીઝ બર્સ્ટ મેગી ભજીયા બનાવ્યા છે. Daxa Parmar -
વેજીટેબલ મેગી ફ્રેન્કી (Vegetable Maggi Frankie Recipe In Gujarati)
#KS6આટા મેગી માં ખૂબ વેજીટેબલ નાખી ઘઉં ના લોટ ના tortilla બનાવી ને બનાવેલી બાળકો માટે ની healthy ફ્રેંકી Khyati Trivedi -
-
દહીં રતાળુ (Dahi Ratalu Recipe In Gujarati)
#ATW1#TheChefStoryશ્રીનાથદ્વારા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ Kshama Himesh Upadhyay -
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Chheda -
-
-
મેગી મસાલા ભેળ (Maggi Masala Bhel Recipe in Gujarati)
ફ્રેન્ડ્સ મેગી માંથી અલગ-અલગ રેસીપી બનતી જ હોય છે અહીં મેં એકદમ ઝટપટ બની જાય એવી અને ભેળ બનાવી છે#MaggiMagicInMinutes#Collab Nidhi Jay Vinda
More Recipes
ટિપ્પણીઓ (4)
MAST MAST