બાસુંદી (Basundi Recipe In Gujarati)

Hetal Siddhpura @Ghanshyam10
#SGC
#ATW2
#TheChefStory બાસુંદી / ડ્રાયફ્રુટ કસ્ટર્ડ
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને ગેસ પર ઊભરો આવે એટલે ધીમો ગેસ કરી 15 થી 20 મિનિટ સુધી દૂધને ઉકાળી લેવું. પછી તેમાં ખાંડ નાખી દેવી. થોડા દૂધમાં એક ચમચી કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી ધીરે ધીરે ઉકળતા દૂધમાં ઉમેરી દેવું.
- 2
દૂધને હલાવતા રહેવું અને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દેવું અને તેમાં ડ્રાયફ્રૂટ્સ બધા કટ કરીને ઉમેરી દેવા સાથે ઈલાયચી પાઉડર પણ ઉમેરી દેવો.
- 3
પછી થોડીવાર બાસુંદીને ફ્રીજમાં ઠંડી કરવા મૂકી દેવી.
- 4
હવે તૈયાર છે બાસુંદી અથવા ડ્રાયફ્રુટ કસ્ટર્ડ તેને ઠંડુ ઠંડુ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
-
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#MBR1#cookpadindia#cookpadgujaratiબાસુંદી આજે મને મારું MASTER CHEF of cookpad નુ મેડલ🥈 મળ્યુ ... મારુ ૧ સપનુ હતુ.... Heartily ❤️ Thanks to Team Cookpad & All Lovellllllly Admins Ketki Dave -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
આપણે વિવિધ પ્રકારની બાસુંદી બનાવતા હોઈએ છીએ. મેં આજે સીતાફળ નો ઉપયોગ કરી સીતાફળ બાસુંદી બનાવી છે.લગભગ સીતાફળ બાસુંદી આપણે લગ્ન પ્રસંગમાં ખાતા હોઈએ છીએ અથવા બહારથી તૈયાર લાવતા હોઈએ છીએ, પરંતુ તમે આ રીતે બનાવશો તો ખૂબ જ સરળતાથી અને ટેસ્ટ માં બહાર જેવી જ બાસુદી બને છે. અહીં મેં મિલ્ક પાઉડર કે કન્ડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી તો પણ ટેસ્ટી અને ઘટ્ટ બની છે .તો મારી રેસીપી તમે જરૂર છે ટ્રાય કરજો.#mr#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ઇન્સ્ટન્ટ સોજી ડ્રાયફ્રુટ મોદક (Instant Sooji Dryfruit Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#cookpadindia ઇન્સ્ટન્ટ સોજી/રવા ડ્રાયફ્રુટ મોદક Bindi Vora Majmudar -
સીતાફળ બાસુંદી (Custard Apple Basundi Recipe In Gujarati)
ગુજરાતની પ્રખ્યાત અને ગુજરાતીઓની મનપસંદ વાનગીઓમાંથી એક એટલે બાસુંદી. બાસુંદી બનાવવી ઘણી સરળ છે અને તેનો સ્વાદ પણ અદ્દભુત હોય છે. અત્યારે સિઝન મુજબ સીતાફળ માર્કેટમાં ખૂબ સારા પ્રમાણમાં અને એકદમ તાજા મળે છે. આજે મેં અહીં સીતાફળની બાસુંદીની સરળ રીત રજૂ કરી છે.#CDY#sitaphalbasundi#custardapplerecipes#dessertsrecipe#basoondi#sweettoothforever#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
બાસુંદી.(Basundi Recipe in Gujarati)
#DFTHappy Diwali.🎉 આ રેસીપી ઈન્સ્ટન્ટ બાસુંદી પેકેટ નો ઉપયોગ કરી બનાવી છે .આ મિશ્રણ મા માપસર ખાંડ અનેઈલાયચી પાઉડર મિક્સ કરેલા હોય છે .ખૂબ જ સરળતા થી બનાવી શકાય. Bhavna Desai -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
હું જ્યારે નાની હતી ત્યારે મને મારા પપ્પા ના હાથ ની બાસુંદી ખૂબ જ ભાવતી. મારા ઘરે મારા પપ્પા જ બાસુંદી બનાવતા હતા. મેં પણ મારા પપ્પા જે રીતે બાસુંદી બનાવતા હતા તે રીતે જ બાસુંદી બનાવી. પણ પપ્પા ના હાથની બાસુંદી ખાવની મજા આવતી. પણ હવે પપ્પા નથી તો બાસુંદી પણ ખાવાનું મન થતું નથી.#childhood#ff3 Priti Shah -
બાસુંદી(Basundi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11બાસુંદી આપણી પારંપરિક મીઠાઈ છે. જેને બનાવવી સરળ છે અને ખૂબ જ સરસ લાગતી હોઈ છે. જે દૂધ ઘટ્ટ કરીને બનાવવા માં આવે છે. Shraddha Patel -
-
-
-
-
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#ff3#childhoodઆ બાસુંદી ઉપવાસમાં ખાઈ શકાય આ દૂધમાંથી જ બનાવેલી છે આમાં કોર્નફ્લોર કે કસ્ટર પાઉડર નાખ્યો નથી તો પણ બહુ જ મસ્ત બને છે અને મારા બાળકોને આ ખૂબ જ ભાવે છે Sejal Kotecha -
કેસર ડ્રાયફ્રુટ બાસુંદી (Kesar Dryfruit Basundi Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryવ્રત ઉપવાસ માં પણ અમને લોકોને કાંઈ ને કાંઈ સ્વીટ ડિશ જોઈએ તો આજે મેં ઉપવાસમાં ખાવા માટે કેસર ડ્રાયફ્રુટ બાસુંદી બનાવી. અમારા ઘરમા બધાને લંચ મા full dish જોઈએ. Sonal Modha -
ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)
#WORLD MILK DAYઇન્સ્ટન્ટ બાસુંદી બનાવતા વીસ જ મિનિટ થાય છે. મહેમાન આવવાનું હોય તો આ બાસુંદી બનાવીને ફ્રીઝ માં મૂકી હોય તો મહેમાનને પીરસવામાં ખુબ જ ઇઝી પડે છે. મહેમાન પણ આ ઈન્સ્ટન્ટ બાસુંદી ખાઈને ખુશ થાય છે. મિત્રો ઘરે જ ઇન્સ્ટન્ટ બાસુંદી મારી રેસિપી જોઈને બનાવજો. થેન્ક્યુ. Jayshree Doshi -
-
બાસુંદી (Basundi Recipe in Gujarati)
#goldenapron3#week 22 # અલમોન્ડ્સ#વિકમીલ 2# સ્વીટ#માઇઇબુક#પોસ્ટ ૪ Vibha Upadhyay -
કેસર લચ્છા રબડી
#ગુજરાતીઆજે આપણે એક નવી ઇનોવેટિવ વાનગી શીખીશું જે માત્ર પાંચ સામગ્રીથી બનાવી શકાય છે. અને આ પાંચેય સામગ્રી દરેકના ઘરમાં ઉપલબ્ધ હોય છે. તો મારા વાલા મિત્રો આજે આપણે #કેસર લચ્છા રબડી શીખીશું. ઉત્તર પ્રદેશના હાથરસ જીલ્લાની હાથરસ શહેર રબડી ખુબજ વખાણાય છે. હાથરસ હિંગ અને મીઠાઈ માટે પ્રખ્યાત છે. સામાન્ય રીતે રબડી એ કન્ડેન્સ મિલ્ક અથવા બાસુંદી ની બહેન છે. તો આપણે ફટાફટ કેસર લચ્છા રબડી શીખી લઈએ અને ઘરમાં સભ્યોને ખવડાવી ને આનંદ મેળવી. Hemakshi Shah -
-
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#week2 #sweetrecipe Riddhi Dholakia -
ડ્રાઇફ્રૂટ બાસુંદી(Basundi recipe in gujarati)
#વેસ્ટ#સાતમ બાસુંદી - તે એક સમૃદ્ધ ભારતીય મીઠાઈ છે જે દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ..બાસુંદી એ મીઠું જાડું દૂધ છે...જેમાં કેસર અને દ્રાયફ્રૂટ ઉમેરો બનાવવામાં આવે છે... જે આપના ગુજરાત અને મહારાષ્ટ્ર માં ખુબ જ લોકપ્રિય ગણાય છે ..તહેવારો માં બધા ના ઘરે ખાસ બનતી હોય છે...કારણકે એક તો ઘરની ખુબ j ochi સામગ્રી થી બને છે અને જલ્દી બની જાય છે...બાસુંદી માં દૂધ ને ખૂબ જ ઉકાળવામાં આવે છે ..જ્યાં સુધી ગત્ત ના બની જાય. અને કેસર ડ્રાયફ્રૂટ થી ભરપુર ઠંડી ઠંડી ખાવાની મજા જ અલગ છે. તો તમે પણ જરૂર થી બનાવજો. ..😋👍 Twinkal Kalpesh Kabrawala -
બાસુંદી (Basundi recipe in Gujarati)
#DTRદિવાળી પછી ભાઈબીજ નો તહેવાર આવે એટલે બાસુંદી ઘણા ઘરે બનાવે.. હમણાં નાસ્તો અને દિવાળી ની સાફસફાઈ માં શરીરમાં થી કેલેરી ઓછી થઈ જાય એટલે શરીર ને રીચાર્જ કરવા માટે દુધ ની વાનગી સૌથી બેસ્ટ દુધ તો સંપૂર્ણ આહાર અને કેલ્શિયમ થી ભરપુર.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16478659
ટિપ્પણીઓ (11)