સુરતી ગ્રીલ વડાપાઉ (Surti Grill Vadapav Recipe In Gujarati)

sneha desai @cook_040971
#ATW1
#TheChefStory
#COOKPADGUJRATI
#COOKPADINDIA
સ્ટ્રીટ ફૂડ
સુરતી ગ્રીલ વડાપાઉ (Surti Grill Vadapav Recipe In Gujarati)
#ATW1
#TheChefStory
#COOKPADGUJRATI
#COOKPADINDIA
સ્ટ્રીટ ફૂડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકર મા બટાકાને બાફી લો.પછી બાફેલા બટાકાને સમેશ કરી લો.તેમા બધા મસાલા કરી ગોળ વાળી લો.
- 2
ચણાના લોટનુ ખીરુ તૈયાર કરો,તેમા મીઠું,હળદર અને પાણી જરૂર મુજબ નાખી ખીરુ બનાવી લો.તેમા બટાકાના ગોળ બોલને તળી લો.
- 3
હવે બ્રેડ ની એક બાજુ બટર,લસણની ચટણી અને બીજીતરફ બટર,
ધાણાફૂદીનાની ચટણી લગાવો.વચ્ચે બટાકાનુ વડુ મુકી દબાવી દો. - 4
ટોસ્ટરમા બટર લગાવી પાઉવડુ મુકી બંધ કરી,ગ્રીલ કરો.ગરમાગરમ ગ્રીલ વડાપાઉ તૈયાર છે.આ સોસ,ચટણી સાથે સર્વ કરો.ઉપર જરુર હોય તેમ ચીઝ છીણી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ બટર ટોસ્ટ સેન્ડવીચ (Cheese Butter Toast Sandwich Recipe In Gujarati)
#GSR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
દૂધી મેથી પાલક ના મુઠીયા (Dudhi Methi Palak Muthia Recipe In Gujarati)
#BR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#XS#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#SD#COOKPADGUJRATI sneha desai -
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#MBR3#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
વેજ પોકેટ ચીલા (Veg Pocket Chila Recipe In Gujarati)
#CWT#MBR1#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
હરાભરા પાલક પનીર કબાબ (Harabhara Palak Paneer Kebab Recipe In Gujarati)
#KK#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
લસુની પાલક પનીર સબ્જી (Lasuni Palak Paneer Sabji Recipe In Gujarati)
#WLD#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
વેજીટેબલ ચીઝ ફ્રેન્કી (Vegetable Cheese Frankie Recipe In Gujarati)
#SSR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
દહીં રતાળુ (Dahi Ratalu Recipe In Gujarati)
#ATW1#TheChefStoryશ્રીનાથદ્વારા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ Kshama Himesh Upadhyay -
બોમ્બે સ્ટાઇલ ચીઝ સેન્ડવીચ (Bombay Style Cheese Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory Mauli Mankad -
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStoryStreetfood Recipe Marthak Jolly -
-
પનીર ભુરજી પંજાબી સબ્જી (Paneer Bhurji Punjabi Sabji Recipe In Gujarati)
#PSR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
બટાકા પૌંઆ (Bataka Pauva Recipe In Gujarati)
#ATW1#TheChefStory#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
વેજ. મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg Mayo Grill Sandwich Recipe In Gujarati)
#SFસુરત સ્ટ્રીટ ફુડ સ્પેશિયલ Hemaxi Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15866488
ટિપ્પણીઓ (14)