ગ્રીન ચટણી ઢોસા (Green Chutney Dosa Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

ગ્રીન ચટણી ઢોસા (Green Chutney Dosa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ ચમચો ઢોસા નું ખીરું
  2. બાફેલા બટાકા નો માવો
  3. ૧ ચમચીસમારેલી ડુંગળી
  4. ૧ ચમચીસમારેલું ટામેટું
  5. ૨ ચમચીસમારેલી કોથમીર
  6. ૨ ચમચીલીલી તીખી ચટણી
  7. સ્વાદાનુસારમીઠું
  8. જરૂર મુજબ ચીઝ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    નોનસ્ટિક તાવી ગરમ કરો.એક વાટકી માં બાફેલા બટાકા નો માવો સમારેલા કાંદા ટામેટાં અને મીઠું નાખી હલાવી લો.

  2. 2

    તેમાં ઢોસા નું ખીરું પાથરો તેમાં ઘી લગાવો.

  3. 3

    તેના પર તૈયાર કરેલો બટાકાનો મસાલો મૂકો તેના પર લીલી ચટણી લગાવી બધું મિક્સ કરી લો.

  4. 4

    તેના પર કોથમીર અને ચીઝ છીણી રોલ વાળી લો.

  5. 5

    તેને કટ કરી સર્વ કરો તો તૈયાર છે ગ્રીન ચટણી ઢોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર

Similar Recipes