ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)

Nupur Prajapati
Nupur Prajapati @nupur_111

ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4,5બટાકા
  2. ઘઉં નો લોટ
  3. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. 1લીંબુ
  5. 1 ચમચીખાંડ
  6. તેલ જરૂર પ્રમાણે
  7. 2 ચમચીલીલા ધાણા
  8. 1 ચમચીહળદર
  9. 2ક્યૂબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા બાફી મેષ કરી તેમાં લાલ મરચું હળદર મીઠું ખાંડ લીંબુ ગરમ મસાલો લીલા ધાણા ઉમેરી મસાલો રેડી કરવો.ઘઉંના લોટ માં તેલ મીઠું લાલ મરચુ હળદર નાખી લોટ બાંધવો

  2. 2

    રોટલી વણી તેના પર બટાકા નો મસાલો પાથરવો.ઉપર બીજી રોટલી મૂકવી

  3. 3

    તવી પર તેલ મૂકી પરોઠા બે બાજુ સેકી લેવા.

  4. 4

    ચીઝ નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nupur Prajapati
Nupur Prajapati @nupur_111
પર

ટિપ્પણીઓ

Similar Recipes