ચોકલેટ (Chocolate Recipe In Gujarati)

Tasty Food With Bhavisha @cook_23172166
ચોકલેટ (Chocolate Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોકલેટને ડબલ બોલ્ડ માં રાખીને ગરમ કરી લો આ રીતે બંને ચોકલેટને ગરમ કરી લો
- 2
અને વ્હાઈટ ચોકલેટમાં ફૂડ કલર ઉમેરી સ્કાય કલર કરી લો
- 3
બંને ચોકલેટમાં બે બે ચમચી ડ્રાયફ્રુટ નો ભૂકો ઉમેરી ચોકલેટ મોલ્ડ માં ગ્રીસ ચોકલેટ સ્પ્રેડ કરી દો
- 4
પછી તને ફ્રીઝરમાં સેટ થવા માટે 30 મિનિટ સુધી રાખી દો સેટ થઈ જાય એટલે ચોકલેટને બહાર કાઢી એક ડબ્બામાં ભરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ (Dark Chocolate White Chocolate Recipe In Gujarati)
# chocolate day special.# cookpad gujarati# home made chocolate Shilpa khatri -
-
-
-
-
-
ફ્રેશ સ્ટ્રોબેરી ચોકલેટ (Fresh Strawberry Chocolate Recipe In Gujarati)
#ચોકલેટ#chocolate Tasty Food With Bhavisha -
-
-
ચોકલેટ (Chocolate recipe in Gujarati)
#WCD##7 જુલાઈ#માઇઇબુક#પોસ્ટ ૭#ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. આ અભ્યાસ અનુસાર ચોકલેટનું સેવન કરવાથી તણાવ વધારતા હોર્મોન્સને નિયંત્રિત કરી શકાય છે. ચોકલેટમાં કોકો ફ્લેવનોલ તત્ત્વ રહેલું હોય છે જે વધતી ઉંમરની અસરને સમય કરતા પહેલા અસરકારક થતા અટકાવે છે. સૌની મનપસંદ છે. નીલમ પટેલ (Neelam Patel) -
ઓરિયો સનફ્લાવર ચોકલેટ(oreo sunflower chocolate recipe gujarati
#કૂકબૂક#post3આજકાલ ના બાળકો ને હવે દિવાળી કે બીજા તહેવાર માં મીઠાઈ માં ચોકલેટ પર વધારે આકર્ષણ રહે છે.. એટલે દરેક ઘર માં દિવાળી પર પણ ચોકલેટ તો જોવા મળે જ. બાળકો ને એમાં પણ નવી નવી વેરાયટી જોવતી હોય છે એટલે આજે મે સનફ્લાવર ના શેપ માં ઓરીયો બિસ્કિટ ને ડીપ કરી ચોકલેટ બનાવી છે.. જે ખરેખર ગાર્ડન માં ઉગેલા ફૂલ જ લાગે છે 😍 Neeti Patel -
સ્ટ્રોબેરી ડોનટ (Strawberry Doughnut Recipe In Gujarati)
#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR4Week 4 Juliben Dave -
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બાર (Dryfruit Chocolate Bar Recipe In Gujarati)
#GA4 #Week10 Bhagwati Ravi Shivlani -
-
-
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
-
-
-
રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
#GA4#Week12#Cookiesકૂકીઝ મા રેડ વેલ્વેટ કૂકીઝ ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. આ કૂકીઝ તેના થોડા એસીડીક અને થોડા ચોકલેટી ટેસ્ટ અને અટ્રેક્ટીવ રેડ કલર ના કારણે યુવા વર્ગ માં ખુબ જ ફેમસ છે. આજે હું તમારી સાથે એકદમ પરફેક્ટ એગલેસ રેડ વેલ્વેટ કૂકીઝ ની રેસીપી શેર કરુ છુ. payal Prajapati patel -
વેનીલા હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ Venila heart And Nutrell Stuff Chocolate
#NoOvenBaking#રેસીપી 4નો ઓવન બેંકિગ ની આ લાસ્ટ રેસીપી છે. માસ્ટર શેફ નેહાની આ છેલ્લી રેસીપી મે અહીં એમની જ ટિપ્સ સાથે રિક્રિએટ કરી છે. એમની દરેક રેસીપી ખૂબ જ સરસ હતી અને દરેક રેસીપી બનાવાની ખૂબ મજા આવી. આ રેસીપી સાથે એમને એક બોન્સ રેસીપીમાં નટેલા સ્ટફ્ડ કુકીઝ શીખવાડી એ પણ ખૂબ સરસ કની હતી. મારા બંને કિડસ કુકીઝ બની તરત જ ધણી એવી ખાઈ પણ ગયા તો ફોટો સેસન માં કુકીઝ ઓછી મુકવી પડી. Vandana Darji -
એપલ કેરેમલ ચોકલેટ(apple caramel chocolate recipe in Gujarati)
#CookpadTurns4મે આજે સફરજન ના ઉપયોગ થી એક અલગ ફીલિંગથી ચોકલેટ બનાવી છે.. Dhara Panchamia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16500308
ટિપ્પણીઓ (6)