ચીઝ પિઝા વિથ  આલુ પરોઠા

Pallvee Kareliyag
Pallvee Kareliyag @cook_23585832

#ib

ચીઝ પિઝા વિથ  આલુ પરોઠા

1 કમેન્ટ કરેલ છે

#ib

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઘઉં નો લોટ
  2. 1ચમચો તેલ
  3. 1 ચમચીમીઠું
  4. 5બટેટા
  5. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. 1લીંબુ
  7. 1 ચમચીવટાણા
  8. 1 ચમચીખાંડ
  9. 1 ચમચીમરચું
  10. 1 ચમચીમીઠું
  11. 1 ચમચીહળદર
  12. 1 ચમચીગરમ મસાલો
  13. 1 કપપીઝા ટોપીંગ સોસ
  14. 1 ગ્લાસપાણી
  15. 100 ગ્રામચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ 1 ચમચી મીઠું 1 ગ્લાસ પાણી લઇ મિક્સ કરો. અને પરોઠા નો લોટ તૈયાર કરો.

  2. 2

    ત્યાર બાદ બટેટા ને કુકર માં રાખી 3 વીસલ વગાડી લો.

  3. 3

    હવે બટેટા ને ઠંડા થયા પછી તેમાં 1 ચમચી મીઠું 1 ચમચી ખાંડ 1 ચમચી મરચું 1 ચમચી આદુમરચા ની પેસ્ટ 1 ચમચી વટાણા 1 ચમચી હળદર 1 ચમચી ગરમ મસાલો 1 લીંબુ હવે એ બઘી સામગ્રી ને મિક્સ કરી લો.

  4. 4

    હવે તૈયાર કરેલ પરોઠા નો લોટ લો. પછી બે પરોઠા વણી લો. ત્યાર બાદ એક પરોઠા પર પીઝા ટોપીંગ સોસ લગાવો. ત્યાર બાદ તૈયાર કરેલ બટેટા નો માવો લઇ એ જ પરોઠા પર લગાવો. હવે બીજું પરોઠું લઇ પેલા પરોઠા પર લગાવો.

  5. 5

    હવે એ પરોઠા ને નોનસટીક લોઢી માં રાખી સરસ રીતે સેકી લો.ત્યાર બાદ હવે તૈયાર કરેલ આલુપરોઠા પર ચીઝ થી ડેકોરેશન કરી લો.

  6. 6

    તો હવે તૈયાર છે તમારી ચીઝ પિઝા વિથ આલુ પરોઠા ડિશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pallvee Kareliyag
Pallvee Kareliyag @cook_23585832
પર

Similar Recipes