બટાકા ના પતરી ભજીયા (Bataka Patri Bhajiya Recipe In Gujarati)

Riyan Savaniya
Riyan Savaniya @Nimisha28
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ minute
  1. 2 નંગબટાકા ની પતરી
  2. 2 વાટકીચણા નો લોટ
  3. 1લીંબુ નો રસ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીહીંગ
  6. 1/2 ચમચીસાજી ના ફુલ
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ minute
  1. 1

    એક બાઉલ મા લોટ લઈ અને તેમા મીઠું અને હીંગ નાખી ને થોડું પાણી નાખી ને ખીરૂ તૈયાર કરી ને તેમા સાજી ના ફુલ નાખી ને તેની ઉપર લીંબુ નો રસ નાખી ને બરાબર ખીરૂ મા મિક્ષ કરી ને તેલ ગરમ થઈ જાય પછી તેમા પતરી ને ખીરૂ મા બોરી ને તેલ મા તળી લેવી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riyan Savaniya
Riyan Savaniya @Nimisha28
પર

ટિપ્પણીઓ

Similar Recipes