રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા નો લોટ ચાળી લઈ તેમાં મીઠું, હીંગ,1 ચમચો તેલ નાખી સાજી ના ફૂલ નાખી ઉપર લીંબુનો રસ નીચોવી જરૂર મુજબ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી ભજિયાં બને તેવું ખીરું તૈયાર કરવું બટેટા છાલ કાઢીને તેની ચિપ્સ તૈયાર. કરી તેને ધોઈને કોરી કરી બનાવેલ ખીરા માં ડીપ કરી તેલ મૂકી મીડીયમ તાપે તળી તેને ખજૂર આંબલી ની ચટણી સાથે ગરમ ગરમ પીરસો
- 2
આમ તો ગુજરાતી લોકો ફરસાણ ના શોખિન પણ એમાય ભજીયા. ના તો ખાસ ચોમાસું હોય વરસાદ વરસી રહ્યો હોય અને ઘરે ભજીયા ના બને એવું તો બને નહીં અમારા ઘરમાં પણ બધા લોકો ને ભજીયા બહુ પસંદ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ડુંગરી ના ભજીયા
#ઇબૂક૧#૧૯#ચણા નો લોટ#ડુંગરીઆજે gopdenapron3 ની 1 વિક ની ચેલેન્જ માં ચણાના લોટ ને ડુંગરી આપેલ છે તો આજે એ બને નો ઉપયોગ કરી ડુંગરી ના ભજીયા બનાવીશ જેને ઇબૂક૧ માં પણ સમાવેશ કરીશ Namrataba Parmar -
-
-
-
-
-
-
-
-
-
અજમા ના પાન ના ભજીયા
#RB18#AA1મેં મારી જ રેસિપી માં ફેરફાર કરી બીજી રીતે અજમા ના પાન ના ભજીયા બનાવ્યા. અને તડેલા મરચાં સાથે ખાવા ની મજામાં આવે છે. Daxita Shah -
-
-
-
-
-
-
-
-
ભજીયા બટેટા વડા મેથી વડા મરચા ના ભજીયા
શિયાળો ચાલેછે એટલે ભજીયા તો લગભગ ઘણા લોકોને ભાવતા જ હોય છે ને આ ઋતુમાં ભાજી પણ ખૂબ સરસ આવે છે ને બધા જ શાક એટલાજ સરસ આવેછે તો તેને કોઈને કોઈ રીતે આપણે ખોરાક ના રૂપ મા ઉપયોગ કરીએ છીએ તો ચાલો ભજીયા પણ જોઈલો Usha Bhatt -
બટેટા ની ઇન્સ્ટન્ટ ચિપ્સ
#ઉપવાસતડકા માં સુકવ્યા વગર ઘરે બટેટા ની ચિપ્સ બહાર જેવી જ ક્રિસ્પી બને છે. Jagruti Jhobalia -
મેથી ના ભજીયા
હવે તો જો કે મેથી બારે માસ મળે છે. અને લોકો મેથી ની સુકવણીના પણ ભજીયા બનાવે છે. પણ મેથી સીઝન હવે જઈ રહી છે તો મને થયું કે લાવ ફરી ને ભજીયા બનાવીએ. Sonal Karia -
કેળા ના ભજીયા(kela na bhajiya recipe in gujarati)
#મોમ કેળા ના ભજીયા બેબી ના ફેવરીટ છે એ ગમે ત્યારે બનાવવાનું કે એટલે બનાવું છું અને તે હોંશે હોંશે ખાય છે માટે આજ મે બેબી સ્પેશિયલ કેળા ના ભજીયા બનાવ્યા છે. Alpa Rajani -
ચણા ના લોટ ના ચીલા (Chana Lot Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chilaછોટી ભૂખ માટે ને ફટાફટ ત્યાર થી જતા ચીલા કે ઓછી વસ્તુ ને સમય પણ બહુ ઓછો જેમાં ઝટપટ ભુખ ને સંતોષી સકાય એટલે ચણા ના લોટ ના ચીલા જે 10 થી 15 મિનિટ ના સમય માં 3 વ્યક્તિ પેટ ભરી ને પણ જમી લે છે..તો તમે પણ બનાવજો. મારા સાસુ ને તો જ્યારે કંઈ ખાવાનું મન ન થાય કે મોઢે કંઈ લાગતું ના હોઈ ને ત્યારે એને ચીલા જ બહુ ભાવે સો આજે પણ એમને ખૂબ મજા થી ચીલા ની મજા લીધીNamrataba parmar
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13230543
ટિપ્પણીઓ (5)