પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)

Fataniyanenshi
Fataniyanenshi @cook_37416561

પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 માટે
  1. 1કાચું પપૈયું
  2. 2લીલું મરચું
  3. ચપટી, રાઈ,
  4. ચમચી મીઠું,
  5. ચપટી હળદર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કાચું પપૈયું લેવું પછી તેની છાલ કાઢી તેને જીણું ખમણ કરવું,લીલું મરચું તેની જીની કટકી કરવી

  2. 2

    એક કડાઈ માં 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી સતળવા દેવી

  3. 3

    પછી તેમાં ચમચી હળદર પાઉડર નાખી સમારેલું પપૈયુ એન મરચું નાખી ચમચી જેટલું મીઠું નાખી મિક્સ કરવું 2 મિનિટ સુધી થવા દેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Fataniyanenshi
Fataniyanenshi @cook_37416561
પર

ટિપ્પણીઓ

Similar Recipes